Garavi Gujarat USA

ભાિતમાં કોિોનાની િસી હવે હાથવેંતમાઃ સીિમ ઇન્સટીટ્ુટ

-

ભારતમાં હિે કોરોના નો ખાતમો નક્ી મનાય છે, તેનું એક મુખય કારણ કોરોનાની િેકસીન હિે દિે માં હારિેંત છે. કોરોનાની રસીને લઇ દરરોજ નિાનિા અપડે્ટસ આિતા રહ્ા છે. તેની િચ્ે હિે સીરમ ઇન્સ્ટટ્ુ્ટ ઓફ ઇન્ડયાના સીઇઓ અદાર પૂનાિાલાએ કહ્ં કે ભારતમાં જા્યુઆરી 2021 સુધીમાં કોરોના િાયરસના રસીકરણ નું અષભયાન િરૂ રઇ િકે છે.

તેમણે સારો સાર આિા વયકત કરી કે દરેકને રસી મળિે, જયારે ઑક્ટો્ર 2021 પહલે ાં (કોરોના સંક્ટના પહેલાં) જેિી નસરષતમાં પાછા ફરી િકીએ છીએ.

પૂનાિાલા એ કહ્ં કે આ મષહનાના

રદલહીમાં ખેડૂત આંદોલનને સમર્થન આપિા મા્ટે ગુજરાતના 200રી િધુ ખેડૂતો િેિપલ્ટો કરીને રદલહી પહોંચયા હતા. રદલહી કૂચના એલાનને પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત નેતાઓને નજરકેદ કરિામાં આવયા હતા, પણ પોલીસને રાપ આપીને 200રી િધુ ખેડૂતો રદલહી ્ોડ્થર પહોચયાં હતા. ખેડૂત નેતાઓએ િેિપલ્ટો કરીને ઉદયપુરમાં પત્કાર પરરિદ યોજી ખેડૂત આગેિાનોએ ગુજરાત સરકાર પર એિા આકરા પ્રહારો કયા્થ હતાં કે, રદલહી ચલો રોકિા સરકારે 12 ખેડૂત સંગઠનોના નેતાઓની અ્ટકાયત કરી હતી. ખેડૂતોએ રદલહી જિા ભાડે કરાયેલી ્સો પણ પોલીસે રદ કરાિી દીધી હતી. પોલીસના દમન િચ્ે પણ િેિપલ્ટો કરી ખેડૂતો રદલહી પહોચયાં હતા. અંત સુધીમાં અમે કોરોના રસી મા્ટે ઇમરજ્સી લાઇસ્સ મેળિી િકીએ છીએ, પરંતુ મો્ટાપાયે ઉપયોગ મા્ટે અસલ લાઇસ્સ જોઇિે, જો કે ્ની િકે કે તે ્ાદમાં મળે.

અમને ષિશ્ાસ છે કે જો ષનયામક સંસરાઓએ મંજૂરી આપી દીધી છે તો ભારતમાં રસીકરણ અષભયાન જા્યુઆરી 2021 સુધીમાં િરૂ રઇ િકે છે.તેમના મતે એક િખત 20 ્ટકા લોકોને કોરોના િાયરસની રસી મળી જાય તો અમે લોકોમાં આિા અને ષિશ્ાસ પાછો ફરતો જોઇ િકીએ છીએ. આિતા િિગે સ્પ્ટેમ્ર અને ઓક્ટો્ર સુધીમાં આિા છે કે દરેક લોકો મા્ટે પૂરતી રસી હિે અને જીિન પા્ટા પર પાછું ફરી િકે છે.

Newspapers in English

Newspapers from United States