Garavi Gujarat USA

ક્ક્રકેટર પાક્્્યવ પટેલે સંપૂર્ય ક્નવૃક્તિ લીધી 18 વર્યની કરર્રમાં પાવથ્યવ પટે્ કરે્ા રેકોરસ્યની ઝ્ક

-

ઈંગલને ડની વક્કેટ ટીમ જાનયઆુ રીમાં ભારતના પ્રવાસે જવાની છે, જમે ાં તે રાર ટેસટ મરે , પારં ટી-20 અને ત્ણ વન-ડે ઈનટરનશે નલસ રમશ.ે હાલના કોરોનાના વવશ્વવયાપી રોગરાળાના સદં ભમ્ષ ાં પહેલા તો આ સીરીઝ ભારતમાં રમાશે કે નહીં તે વનવચિત નહોત,ું ભારતમાં ના રમાય તો એ યએુ ઈમાં રમાવાનો વવકલપ હતો, પણ ગયા સપ્ાહે ભારત અને ઈંગલને ડના વક્કેટ બોર્સષે તે ભારતમાં જ રમવા વવરે સમં વત દશાવ્ષ ી સમગ્ર કાયક્્ષ મને આખરી ઓપ આપી દીધો હતો. તે મજુ બ સીરીઝ િક્ત ત્ણ શહરે ોમાં રમાશ,ે જમે ાં રન્ને ાઈ, અમદાવાદ અને પણૂ ને ો સમાવશે થાય છે.

ભારતીય વક્કેટ ટીમના ભૂતપૂવ્ષ વવકેટકીપર પાવથ્ષવ પટેલે 35 વર્ષની ઉંમરે ખેલાડી તરીકે વક્કેટને છેલ્ા સલામ કરી દીધા છે. માત્ 17 વર્ષની વયે તેણે ટેસટ વક્કેટમાં ડેબયુ કયુું હતું. 2018માં પાવથ્ષવ છેલ્ીવાર ભારતીય ટીમ તરિથી રમયો હતો. 17 વર્ષની ઉંમરે એ 2002માં ઇંગલેંડના પ્રવાસે ભારતીય ખેલાડી તરીકે ગયો હતો. આ વરસે પાવથ્ષવ આઇપીએલમાં ખેલાડી તરીકે તો હતો પરંતુ તેને એક પણ મેર રમવાની તક અપાઇ નહોતી. જો કે, વનવૃવતિની જાહેરાતના બીજા જ ડદવસે મુંબઈ ઈસનડયનસે તેને નવી વક્કેટ પ્રવતભાઓની શોધની જવાબદારી સોંપી હતી, તે રીતે પાવથ્ષવ આઈપીએલની આ રેસમપયન ટીમ અને વક્કેટ સાથે અલગ સતરે સંકળાયેલો રહેશે.

પાવથ્ષવે ટ્ીટર પર પોતે વનવૃતિ થઇ રહો હોવાની બુધવારે (9 ડીસેમબર) જાહેરાત કરી હતી. તેણે જણાવયું હતું કે હું મારી 18 વર્ષની લાંબી વક્કેટ કારડકદદી ઉપર પૂણ્ષવવરામ મુકી રહો છું. બીસીસીઆઇએ મને માત્ 17 વર્ષની વયે ટેસટ વક્કેટમાં રમવાની તક આપી હતી. બીસીસીઆઇના અતરાર સુધીના સાથ સહકાર બદલ હું તેનો આભાર માનું છું. પાવથ્ષવ 18 વર્ષના લાંબા ઇનટરનેશનલ કડરયર દરવમયાન ભારત માટે 25 ટેસટ, 38 વનડે અને બે T-20 મેર રમયો હતો. ગુજરાત માટે ડોમેસસટક વક્કેટમાં તે 194 િસટ્ષ ક્ાસ મેર રમયો હતો. તેના સુકાનીપદે જ ગુજરાત 2016-17માં પહેલીવાર રણજી ટ્ોિી રેસમપયન બનયું હતું.

2002માં 17 વર્ષ અને 153 ડદવસની ઉંમરે ડેબયૂ કરીને પાવથ્ષવ પટેલ ટેસટમાં સૌથી ઓછી ઉંમરનો વવકેટકીપર બનયો હતો. કેડરયરની શાનદાર શરૂઆત પછી 2004માં ડદનેશ કાવત્ષક અને મહને દ્ર વસંહ ધોનીને તક મળતા ટીમમાંથી પાવથ્ષવે ધીમે ધીમે સથાન ગુમાવયુ. તેણે પોતાની પહેલી રણજી ટ્ોિી રમયા પહલે ા જ ટેસટ વક્ટેટમાં ડેબયૂ કયુ્ષ હતુ. નવેમબર 2004માં અમદાવાદમાં તે પહેલી રણજી ટ્ોિી મેર રમયો હતો.

રણજી ટ્ોિીના ઇવતહાસમાં 100 કે તેથી વધુ મેર રમનારા ભારતના ઘણા વક્કેટર છે પરંતુ ગુજરાતની ટીમમાંથી રમયા હોય તેવો પાવથ્ષવ પ્રથમ વક્કેટર છે.

આ ઉપરાંત પાવથ્ષવ પટેલ તેની તમામ મેર એક જ એટલે કે ગુજરાતની ટીમમાંથી રમયો છે, જયારે અનય ખેલાડીઓમાંથી મોટાભાગના એકથી વધુ ટીમ તરિથી રમયા છે.

પાવથ્ષવ પટેલ બીજી પણ ઘણી બાબતોમાં ગુજરાતનો પ્રથમ વક્કેટર છે. આઇપીએલમાં પણ રમનારો તે ગુજરાતનો પ્રથમ વક્કટે ર હતો. તેની સૌથી મહાન વસવધિ 2017ના જાનયુઆરીમાં નોંધાઈ હતી, ગુજરાતને રણજી ટ્ોિીમાં રેસમપયન તે ટીમનો સુકાની પાવથ્ષવ હતો. ગુજરાત 193435થી રણજી ટ્ોિી રમી રહ્ં હતું. 1951ને બાદ કરતાં ગુજરાત કયારેય િાઇનલમાં પ્રવેશી શકયું ન હતું. 2017ની 14મી જાનયુઆરીએ ઇનદોરમાં મુંબઈ જેવી રેસમપયન ટીમને હરાવી ગુજરાતે રણજી ટ્ોિીનો તાજ મેળવયો હતો. પાવથ્ષવની આગેવાની હેઠળ ગુજરાતે વન-ડેમાં વવજય હઝારે ટ્ોિી અને ટી20માં સૈયદ મુસતાક અલી ટ્ોિી પણ હાંસલ કરી હતી.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States