Garavi Gujarat USA

ટાટા સનસમાં એસપી ગ્રૂપના 18 ટકા હિસસાનું મરૂલ્ય રૂા 80,000 કરોડ કે 1.75 લાખ કરોડઃ બંને ગ્રૂપ વચ્ે હવવાદ

-

સુપ્રીમ કોટ્ષમાં ટાટા ગ્ૂપની હોનલ્ડંગ કંપની ટાટા સનસમાં શાપૂરજી પાલોનજી( એસપી) ગ્ૂપના ૧૮.૩૭ ટકા નહસસાના વેલ્ુએશન અંગે બે ્જુદા ્જુદા અંદા્જ ર્જૂ કરવામાં આવ્ા છે. અગાઉની એફફ્ડેનવટમાં ્જણાવ્ા અનુસાર શાપૂરજી પાલોનજી (એસપી) ્જૂથ પાસે ટાટા સનસના ૧૮.૩૭ ટકા શેર છે અને તેનું મૂલ્ આશરે રૂા. 1.75 લાખ કરો્ડ છે. જોકે મંગળવારે ટાટા સનસના વકીલે ્જણાવ્ું હતું કે આ નહસસાનું મૂલ્ રૂા.૭૦,૦૦૦ કરો્ડથી રૂા. ૮૦,૦૦૦ કરો્ડ વચ્ે છે.

આ અગાઉ એસપી ્જૂથે સુપ્રીમ કોટ્ષમાં ટાટાથી અલગ થવાની ્ો્જના ર્જૂ કરી હતી. એસપી ્જૂથે પોતાના દસતાવેજોમાં ્જણાવ્ું હતું કે ટાટાની હોનલ્ડંગ કંપની ટાટા સનસના ૧૮.૩૭ ટકા શેરો છે અને તેનું મૂલ્ ૧.૭૫ લાખ કરો્ડ રૂનપ્ા છે.

મુખ્ ન્ા્મૂનત્ષ એસ એ બોબ્ડે તથા ન્ા્મૂનત્ષ એ એસ બોપન્ા તથા ન્ા્મૂનત્ષ વી રામસબ્રુ મણ્મની બનેલી ખં્ડપીઠ સમક્ષ ટાટા સનસ વતી હા્જર રહેલા વફરષ્ઠ વકીલ હફરશ સાલવેએ ્જણાવ્ું હતું કે અમારા મત મુ્જબ ટાટા સનસમાં એસપી ્જૂથના શેરોનું મૂલ્ ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ કરો્ડ રૂનપ્ા થા્ છે.

સાલવેએ વધુમાં ્જણાવ્ું હતું કે સા્રસ નમસત્ીની એનકઝિક્ૂટીવ ચેરમેન તરીકેની નનમણૂક લાઇફ ટાઇમ માટે ન હતી અને તેની મુદ્દત માચ્ષ, ૨૦૧૭માં સમાપ્ત થવાની હતી. ઉલ્ેખની્ છે કે કેટલાક નવવાદોને પગલે ૨૪ ઓકટોબર, ૨૦૧૬ના રો્જ નમસત્ીને એનકઝિક્ૂટીવ ચેરમેનપદેથી દૂર કરવામાં આવ્ા હતાં.

સાલવેએ નેશનલ કંપની લો એપલેટ નટ્બ્ુનલ (એનસીએલએટી)ના આદેશની ટીકા કરતા ્જણાવ્ું હતું કે આ આદેશમાં કંપનીના નાના શેરહોલ્ડરોના નહતોની અવગણના કરવામાં આવી છે. ઉલ્ેખની્ છે કે એનસીએલએટીએ સા્રસ નમસત્ીને ટાટા સનસના ચેરમેન પદેથી દૂર કરવાના નનણ્ષ્ને અ્ોગ્ ગણાવ્ો હતો. એનસીએલએટીએ નમસત્ીને ફરીથી ચેરમેન બનાવવાનો આદેશ આપ્ો હતો. એનસીએલએટીના આ આદેશને ટાટા સનસે સુપ્રીમ કોટ્ષમાં પ્ડકા્યો હતો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States