Garavi Gujarat USA

કાશ્મીર-હિ્ાચલ્ાં હિ્વરાષાને પગલે ઉત્તર ભારત્ાં ઠંડમીનું ્ોજું

-

ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ગ્ા વીક એન્ડમાં થ્ેલી હિમવરાષાને પગલે ઉષ્ણતામાન માઇનસ 10 ્ડીગ્ી સુધી પિોંચી ગ્ું િતું, જેને પગલે અનેક રાજ્યોમાં ફરી ઠં્ડીનું મયોજુ ફરી વળ્ું છે. હિમાચલ પ્રદેશ અને જમમુ કાશમીરમાં મયોટા પ્રમા્ણમાં હિમવરાષા થઇ રિી છે જેને પગલે ઉત્તર પ્રદેશ, દદલિી, પંજાબ સહિતના ઉત્તર ભારત પર તેની અસર જોવા મળી રિી છે.

કાશમીરના ગુલમગષામાં ઉષ્ણતામાન માઇનસ 7.6 ્ડીગ્ીએ પિોંચી ગ્ું િતું જ્ારે હિમાચલ પ્રદેશના

દકલોંગમાં ઉષ્ણતામાન માઇનસ 10 ્ડીગ્ી નોંધાતા લયોકયોમાં ભારે િાલાકી જોવા મળી રિી છે.

િવામાન હવભાગના જ્ણાવ્ા અનુસાર ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હિમવરાષા, ક્ડક્ડતી ઠં્ડી અને ધુમમસ વાળુ વાતાવર્ણ બની ગ્ું છે. આગામી બેથી ત્ર્ણ દદવસમાં ઉષ્ણતામાનનયો પારયો િજુ પ્ણ બેથી ત્ર્ણ ્ડીગ્ી ઘટવાની શક્તાઓ છે. જોકે મધ્ અને પહચિમ ભારતમાં મિત્તમ ઉષ્ણતામાનના પારામાં કયોઇ મયોટા ફેરફાર નથી જોવા મળ્ા, આગામી ચાર પાંચ દદવસ બાદ પહચિમ અને મધ્ ભારતમાં પ્ણ ઠં્ડીનયો પારયો ગગ્ડી શકે છે.

દદલિીમાં ખ્ડે તૂ યોના આદં યોલન વચ્ે ઉષ્ણતામાન ઘટી રહ્ં છે અને મયોટા ભાગના હવસતારયોમાં ધમુ મસ વાળુ વાતાવર્ણ છે, સવારે ધમુ મસને કાર્ણે હવહિહબહલટી ઘટી જતા ટ્ાદફકની સમસ્ા સજાઇષા િતી. શહનવારે પ્ડલે ા વરસાદને કાર્ણે પ્ણ ધમુ મસનું પ્રમા્ણ વધ્ું છે. હિમાચલ પ્રદેશમાં દકલોંગમાં ઉષ્ણતામાન માઇનસ 10.7 ્ડીગ્ીએ પિોંચી ગ્ું િત,ું મનાલીમા ઉષ્ણતામાન માઇનસ 2 ્ડીગ્ી પિોંચી જતા પ્ટષા કયોએ િાલાકીનયો સામનયો કરવયો પ્ડ્યો િતયો. અિીંના જને જિે લીમાં 11 એમએમ બરફ

પ્ડ્યો િતયો. ઉત્તર પ્રદેશમાં વરસાદ પ્ડ્યો િતયો તથે ી અિીંના લખનઉમાં લઘતુ મ ઉષ્ણતામાન 11.6 ્ડીગ્ી નોંધા્ું િત.ું

પંજાબ, િદર્ા્ણા અને ચં્ડીગઢમાં પ્ણ ઉષ્ણતામાનમાં ઘટા્ડયો જોવા મળ્યો િતયો, અિીંના અમૃતસર, લુહધ્ા્ણા અને પઠા્ણકયોટમાં ધુમમસ વાળુ વાતાવર્ણ જોવા મળ્ું િતું. મધ્ પ્રદશે માં પ્ણ તેની અસર જોવા મળતા ધુમમસ વાળુ વાતાવર્ણ રહ્ં. ચં્ડીગઢમાં ઉષ્ણતામાન 13 ્ડીગ્ીએ પિોંચી ગ્ું િતું.

 ??  ??

Newspapers in English

Newspapers from United States