Garavi Gujarat USA

ટોચના નૃત્કાર અસિાદ દેબૂનું તનધન

-

પ્રાચરીન ભારિરીય નૃતય શૈલરી કથક અને કથકલરીને જોડરીને નવું ડાનસ િો્મ્ટ િૈયાર કરનારા િોચના ડાનસર અસિાિ િેબુનંુ ભનધન થયું હિું.

ગુરૂવારે, 10 ફડસેમબરે સવારે ્મુંબઇ્માં 73 વષ્ટનરી વયે િેબુએ અંભિ્મ શ્વાસ લરીધા હોવાનરી જાણકારરી િે્મના કુિુંબરીજનોએ આપરી હિરી. િે્મણે પ્રાચરીન અને અવા્ટચરીન નૃતય શૈલરીનો સ્મનવય કયયો હિો. આ ફિશા્માં િેઓ પાયોભનયર ગણાિા હિા.

િેઓ પોિાનરી પાછળ એક સમૃદ્ વારસો છોડરી ગયા હિા. િે્મના ઘણા ભશષયો િુભનયાભર્માં ડાનસસ્ટ િરરીકે પ્રભસદ્ છે. 1947ના જુલાઇનરી 13્મરીએ નવસારરી (ગુજરાિ)્માં જન્મેલા અસિાિે કથકનરી િાલરી્મ ગુરુ પ્રહ્ાિ િાસ અને ઇ કે પનરીક્ર પાસે લરીધરી હિરી. નૃતયનરી િુભનયા્માં સિિ પચાસ વષ્ટ સુધરી િે્મણે સિજે પ્રોગ્ામસ કરવા ઉપરાંિ અનેક યુવાનોને િાલરી્મ આપરી હિરી.

િેબુએ બોભલવૂડ્માં ્મણરી રત્્મ અને ભવશાલ ભારદ્ાજ જેવા ધુરંધરો સાથે કા્મ કયુું હિું. એ્મને સંગરીિ નાિક એકેડે્મરી એવોડ્ટ અને પદ્મશ્રીનરી નવાજેશ થઇ હિરી.

યે ફરશિા કયા કહેલાિા હૈનરી અભભનેત્રી ફિવયા ભિનાગરનું ભનધન

િેભલભવિન ભસફરયલ યે ફરશિા કયા કહલાિા હૈનરી અભભનેત્રી ફિવયા ભિનાગરનું ગયા સપ્ાહે ્મુંબઇ્માં ભનધન થઇ ગયું હિું.

િે ્મુંબઇનરી એક હોસસપિલ્માં નયુ્મોભનયા, કોરોના અને હાઇપરિેનશનનરી સારવાર હેઠળ હિરી. ફિવયાના ભાઇ િેવાશરીષ ભિનાગરે ફિવયાના અકાળ અવસાનનરી પુસટિ કરરી હિરી. ફિવયાનું ઓસકસજન લેવલ બહુ નરીચું ગયું હોવાથરી ડાકિરો પણ ભચંિા્માં પડરી ગયા હિા. િેને વેસનિલેિર પર રાખવા્માં આવરી હિરી.

િેવાશરીષે જણાવયું હિું કે, થોડા ફિવસો પહેલા અ્મે િરીિરીને અનય એક હોસસપિલ્માં ભશફિ કરરી હિરી. જોકે િેનરી િભબયિ્માં કોઇ સુધારો જોવા ્મળયો નહોિો. ૭ ફડસેમબરના સવારે ત્ણ વાગયે ફિવયાને કાફડ્ટયક અરેસિ આવયો હિો અને િેણ ેઅંભિ્મ શ્વાસ લરીધા હિા.

ફિવયાને ૨૬ નવેમબરના રોજ ્મુંબઇનરી એસ.આર. વરી હોસસપિલ્માં એડભ્મિ કરવા્માં આવરી હિરી.જયાં િેનરી િભબયિ વધારે બગડરી હિરી. િેથરી િેને ્મલિરી સપેભશયાભલિરી હોસસપિલ સેવન ભહલસ્માં ભશફિ કરવા્માં આવરી હિરી.

ફિવયાનું અંગિ જીવન છેલ્ા થોડા ્મભહનાઓથરી કથળેલું હિું.

િે પોિાનરી પસ્ટનલ લાઇિના કારણે સટ્ેસ્માં હિરી. િેનું લગ્નજીવન વયવસસથિ નહોિું ચાલરી રહ્યું. િેવાશરીષના અનુસાર ફિવયાનો પભિ ગગન લાયક વયભતિ નથરી અને િેના જ કારણે ફિવયાનરી િભબયિ વધુ ખરાબ થઇ ગઇ હિરી.

Newspapers in English

Newspapers from United States