Garavi Gujarat USA

અડદિયા પાક

-

્સામગ્રી:

૧૫૦ ગ્ામ – ચણાનો િરિરો લોટ, ૨૦૦ ગ્ામ – અડદ નો િરિરો લોટ, ૨૦૦ ગ્ામ – મોિો માવો, ૨૫૦ ગ્ામ – ઘી, ૩૫૦ ગ્ામ – ખાડં , ૧૦૦ ગ્ામ – િાજ,ુ બદામ, ૧૦૦ ગ્ામ

અડદિયાનો મ્સાલોઃ ૫૦ ગ્ામ – બાવિનો ગદું ર, ૧ મોટી ચમચી – ખસખસ, ૧-૧/૨ ચમચી – દધૂ , ૧ િપ – પાણી

અડદિયાનો મ્સાલો બનાવવાનરી ્સામગ્રી: ૩૦ ગ્ામ – સઠૂં પાવડર, ૨૦ ગ્ામ – ગઠં ોડા પાવડર, ૫ ગ્ામ – નાગિેસર, ૧૦ ગ્ામ – સફેદ મસુ િી, ૧૦ ગ્ામ – િાિી મસુ િી, ૫ ગ્ામ – િાિા મરી, ૧૦ ગ્ામ – ઈલાઈચી, ૫ ગ્ામ – જાયફિ, ૫ ગ્ામ – િેસર, ૫ ગ્ામ – લળવગં , ૫ ગ્ામ – તજ (બધું શમક્ષ કરરી િળરી અને ચાળરી લો)

રરીત: સૌથી પહેલા એિ વાસણમાં બન્ે લોટ ભગે ા િરી તમે ાં ૧ ચમચી ઘી અને દધૂ ઉમરે ી ધાબુ દઈ હાથથી મસિવ.ું હવે ઘઉં ચાિવાના ચાિણાથી એને ચાિીને હાથથી ળમક્ષ િરી લો. એિ િડાઈ લઈને એમાં માવો શિે ી લવે ો, એને િોરો જ શિે વો ઘી નથી મિૂ વાન.ું માવાને ઘી છટુ પડે તયાં સધુ ી શિે ી લવે ો. એજ િડાઈમાં ૧૦૦ ગ્ામ જટે લું ઘી ગરમ િરવા મિૂ ો. ઘી ગરમ થાય એટલે ગદું ર ને દિીને િે આખો તિી

લો. એ તિાશએે ટલે સરસ ફલૂૂલી જશે એનેે એિ કડશમાં લઈ લો. બાિીનું ઘી એડ િરીને ધાબુ દીધલે ો લોટ બદામી િલર નો થાય તયાં સધુ ી શિે ી લો તને મધયમ ગસે પર જ શિે વો. ગસે ધીમો િરી તમેે ાં શિે ેલો માવો, તિેલો ગદું ર (ભિૂ ો િરી લવે ો), અડકદયાનો તયૈ ાર િરેલો મસાલો, ખસ ખસ અને ડ્ાય ફ્ૂટ (િાજુ બદામનો ભિૂ ો િરી લવે ો) ઉમરે ી ળમક્ષ િરી લો અને સાઈડમાં મિૂ ી દો. એિ વાસણમાં ચાસણી બનાવવા ખાડં અને પાણી ળમક્ષ િરી ઉિિવા મિૂ ો. આપણે આની ૧-૧/૨ તારની ચાસણી બનાવવાની છે. પણ જો તમને તાર ચિે િરતા ના ફાવતાં હોય તો ૧૦-૧૨ ળમનીટ પછી આ રીતે ડીશ માં ચાસણી નું એિ ટપિું મિુ ો એને ઠંડુ થવા દો ટપિું સહજે પણ હલવું ના જોઈએ એ તયાં જ સસથર થઈ જશે મતલબ ચાસણી તયૈ ાર છે, આ રીતે ચાસણી ચિે િરતા હોવ તયારે ગસે ધીમો િરી દેવો નહી તો ચાસણી િડિ થઈ જશ.ે લગભગ ૧૫૧૭ ળમનીટ જવે થશે આટલી ચાસણી બનતા. લોટ એિવાર હલાવી ચાસણી આમાં ઉમરે ી દો ગસે ચાલુ િરવાનો નથી. એને ઘી લગાવલે ા વાસણમાં લઈ લો તને ી ઉપર સમારેલા બદામ પીસતા ઉમેરો અને ૪-૫ િલાિ સેટ થવા દો. સેટ થઈ ગયા પછી એને િટ િરો. હવે આપણો ઘર નો બનાવેલો અડકદયા પાિ સળવિંગ માટે

તૈયાર છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States