Garavi Gujarat USA

હેર ટ્ાનસપિાન્ટ સમજીવર્ચારીને જ કરાર્ો

-

ટેનશન વધવાને કારણે કે અનર્ કારણોસર તાજેતરમાં વાળ ખરવાની સમસર્ા સામાનર્ થઈ ગર્ેલી જોવા મળે છે. વાળનો ગ્ોથ ઓછો હોવાથી સત્ીઓની સુંદરતા પર પણ અસર થતી હોર્ છે. સત્ીઓની સુંદરતામાં વધારો કરવામાં તેમના વાળ મહતવની ભૂવમકા ભજવે છે. પરંતુ અર્ોગર્ ખાણીપીણી તેમજ વધતો જતો સટ્ેસ અને ટેનશનને લીધે મવહલાઓમાં વાળ ખરવાની સમસર્ા વધુ જોવા મળે છે અને વધુ વાળ ખરવાથી માથે ટાલ પડી જતી જોવા મળે છે. આવી કેટલીર્ વાળને લાગતી સમસર્ાઓને દૂર કરવા માટે હેર ટ્ાનસપલાનટની ટ્ીટમેનટ તરફ લોકો વળી રહ્ા છે. પણ આ ટ્ીટમેનટ સરળ હોતી નથી. તમારા ગમતાં બોલીવુડ સટાસ્ષ જેમ કે સલમાન ખાનથી લઈને કેટલાર્ સુપર સટાસવે હેર ટ્ાનસપલાનટની ટ્ીટમેનટ કરાવેલ છે. જો તમે પણ તમારા મનગમતાં સટાસ્ષ જેવા દેખાવા માટે હેર ટ્ાનસપલાનટની ટ્ીટમેનટ કરાવવા માગો છો તો તે પહેલાં આ કેટલીક બાબતો છે જે ધર્ાનમાં રાખવી આવશર્ક છે. જે જાણર્ા બાદ તમારે પાછળથી પસતાવવું નહીં પડે.

હેર ટ્ાનસપિાન્ટ કરાર્તાં પહેિાં શું ન કરર્ું?

હેર ટ્ાનસપલાનટ એક પ્રકારની સજર્ષ ી છે તથે ી આવી સજર્ષ ી પહેલા વાળ પર કોઈ પણ પ્રકારના કેવમકલ લગાડવા નહીં. 10 ડદવસ પહેલા કોઈપણ હેરસપા જવે ી ટ્ીટમને ટ ન લવે ી. હેર ટ્ાનસપલાનટ પહેલા એક અઠવાડડર્ા સધુ ી એષ્સપડરન કે એવી કોઈપણ એષ્નટબાર્ોડટક દવાઓનું સવે ન કરવું નહીં. સજર્ષ ી પહેલા એક અઠવાડડર્ા સધુ ી આલકોહોલ, ધમ્રુ પાન અને વવટાવમન એ, બી કે અનર્ કોઈ સપલીમને ટસ લવે ી નહીં. સજર્ષ ીથી થોડાં સમર્ પહેલા વાળનું કલડરંગ કે કડટંગ કરવું નહીં.

હેર ટ્ાન્સપિાન્ટ કરાર્તાં પહેિાં આ ચાર બાબતોનું ખાસ ધયાન રાખર્ું

્ર્ાંથી હેર ટ્ાનસપલાનટ કરાવવું - જો તમે હેર ટ્ાનસપલાનટ કરાવવાનું વવચારો છો તો આ બાબતે તમારે ધર્ાન રાખવું કે તમે જે જગર્ાએથી હેર ટ્ાનસપલાનટ કરાવો છો, એટલે કે ષ્લિનીક કેવું છે તેનું ખાસ ધર્ાન રાખવું. કોઈપણ પ્રકારને જાહેરાતમાં ભોળવાઈ જવા જેવી ભૂલ ન કરવી.

ડૉ્ટરનો રેકૉડ્ષ - હેર ટ્ાનસપલાનટ કરાવતાં પહેલાં જાણી લેવું કે ડૉ્ટરનો રૅકૉડ્ષ કેવો રહ્ો છે તે હૅર ટ્ાનસપલાનટમાં ઍ્સપટ્ષ છે કે નહીં તેની સાવચેતી

રાખવી.

હેર ટ્ાનસપલાનટનો ખચ્ષ - હેર ટ્ાનસપલાનટ કરાવવા પહેલા બજેટનું ધર્ાન રાખવું. હકીકતે હેર ટ્ાનસપલાનટ કરાવવું ખૂબ ખચા્ષળ હોર્ છે તેથી પહેલા બજેટ જાણી લેવું અને પછી જ આગળ પગલું ભરવું.

હેર ટ્ાનસપલાનટ ટૅક્ોલોજી - હેર ટ્ાનસપલાનટ પહેલા ટેષ્ક્ક વવશે માવહતી હોવી આવશર્ક છે કે કઈ ટેષ્ક્કનો ઉપર્ોગ થવાનો છે તેની જાણ તમને હોવી જોઈએ.

 ??  ??

Newspapers in English

Newspapers from United States