Garavi Gujarat USA

અમેરિકન સેનેટે ડીફેનસ બિલ સામેનો ટ્રમ્પનો બવટો 81-13થી ફગાવ્ો

-

નથી. કબ્ર્તાનમાં લાશોની લાઇન લાગી છે. કેલલફોલનનિ્ાની અંદર અત્ાર સયુધીમાં 26542 લોકોના કોરોનાના કારણે મોત થ્ા છે. અમેરરકામાં કોરોના મહામારીના કારણે સૌથી પ્રભાલવત લવ્તારોમાં ન્જયુ સથી, ઇલલનોઇસ, પિેંલસલવેલન્ા, લમલશગન, મેસાચયુસેટસ અને જ્ોલજનિ્ાનો સમાવેશ છે. કેલલફોલનનિ્ાના કબ્ર્તાનમાં 50 ફૂટનયું લરિજ મયુકવામાં આવ્યું છે. સાથએ જ મૃત્યુ બાદ બે રદવસ સયુધી મૃતદહે હોક્પિટલમાં જ રાખવામાં આવે છે. એક ખ અછવારડ્ા સયુધી મૃતદેહ પિડ્ા રહ્ાના ઉદાહરણ પિણ છે.

અમેરરકન કોંગ્ેસે ડોના્લડ ટ્મપિના શાસનના ગણતરીના રદવસો બાકી છે ત્ારે ગ્ા વીકમાં એક જોરદાર આંચકો આપ્ો છે. સેનેટે ડીફેનસ લબલ અંગે ટ્મપિનો લવટો 83-13 મતે ફગાવી દઈને 2021 માટે લશકરને ભંડોળ માટે 740.5 લબલલ્ન ડોલરના નેશનલ ડીફેનસ ઓથોરાઇઝેશન એ્ટને મંજયૂરી આપિી હતી. ્યુએસ કોંગ્ેસના બંને ગૃહે અગાઉ આ લવધે્કને મંજયૂરી આપિી હતી પિરંતયુ ટ્મપિે 23મી ડીસેમબરે લબલ સામે વાંધો ઉઠાવી લવટો વાપિ્દો હતો.

્યુએસ કોંગ્ેસના નવા સભ્ોની શપિથલવલધ લનધાનિરરત છે અને ડેમોક્રેટ બાઈડેનને સત્ાના સયૂત્રો સંભાળવા આડે થોડા જ રદવસ બાકી છે. ટ્મપિે ફેસબયુક ટ્ીટર ગયૂગલ જેવી કંપિનીઓને જવાબદારી સામે રક્ણ આપિતી સેકસન 230ની જોગવાઇ દયૂર કરવાની માંગ સાથે લવટો વાપિ્દો હતા. ્યુએસ કોંગ્ેસે લબલને મંજયૂરી આપિતા ટ્મપિે જણાવ્યું હતયું કે મોટી ટેકનોલોજી કંપિનીઓને અમ્ાનિદ સત્ા આપિતો કા્દો નાબયૂદ કરવાની તક રીપિકબલકનસની બહયુમતી ધરાવતી સેનેટે ગયુમાવી છે.

સશ્ત્ર દળો અંગેની સલમલતના ડેમોક્રેટ સભ્ જેક રીડે સેનેટમાં જણાવ્યું હતયું કે સરકાર અને કેટલીક ખાનગી કંપિનીઓ તાજેતરમાં થ્ેલા સાઇબર હયુમલા સામે સાઇબર સયુરક્ા વધારવા આવયું લબલ આવશ્ક છે. મો્કો અને બૈલજંગ આવા લબલને કદાચ મંજયૂરી આપિી શકે તેવા ટ્મપિના લનવેદનને રીડે પિા્ા લવનાનયું ગણાવ્યું હતયું. સલમલતના અધ્ક્ ઇનહોફે પિણ લબલને મહતવનયું ગણાવ્યું હતયું.

અમેરરકન કોંગ્ેસમાં મલાલા ્યુસયુફઝાઇ ્કોલરલશપિ એ્ટ પિસાર થઇ ગ્ો છે. હવે પિારક્તાની મલહલાઓને ઉચ્ લશક્ણ મેળવવામાં તેનાથી મદદ મળશે, કારણ કે કાનયૂની ્કોલરલશપિની સંખ્ા વધારવામાં આવશે. 2020માં હાઉસ ઓફ રીપ્રેઝનટેરટવઝ દ્ારા આ એ્ટ પિસાર કરા્ો હતો. 1 જાન્યુઆરીએ અમેરરકન સેનેટે તે મૌલખક મતે પિસાર ક્દો હતો. હવે આ લવધે્ક વહાઇટ હાઉસમાં મોકલવામાં આવ્યું છે, જ્ાં પ્રેલસડેનટ તેના પિર સહી કરશે અને તે કા્દો બનશે. ઉલ્ેખની્ છે કે, નોબેલ પિયુર્કાર લવજેતા મલાલા ્યૂસયુફઝાઇ વૈલશ્ક્તરે દરેક ્યુવા કન્ા માટે સૌથી પ્રેરણાદા્ી વ્લતિઓ પિૈકીની એક છે, જે અસમાનતાનો મયુકાબલો કરવાની ઇચછા રાખે છે. ઓ્ટોબર-2012માં ્કૂલેથી પિરત ઘરે જઇ રહેલી મલાલા પિર પિારક્તાની તાલલબાન પ્રમયુખે જીવલેણ હયુમલો ક્દો હતો અને તેના માથા પિર ગોળી વાગી હતી. પિારક્તાની તાલલબાનનો લવરોધ હોવા છતાં 2008ના અંતમાં મલાલાએ કન્ા-મલહલાઓ માટે લશક્ણ અંગે અવાજ ઉઠાવવાનયું શરૂ ક્યુું હતયું. 2010થી અત્ાર સયુધી USAID તરફથી ઉચ્ લશક્ણ માટે પિારક્તાનમાં કન્ાઓ અને મલહલાઓને છ હજારથી વધયુ ્કોલરલશપિ આપિવામાં આવી છે.

Newspapers in English

Newspapers from United States