Garavi Gujarat USA

28 વર્ષ જેલમાં કાઢનાિ બનર્દોર ્યુવાનને 98 લાખ ડોલિનયું વળતિ

-

કોરોના મહામારીના કારણે સૌથી વધારે પ્રભાલવત દશોની ્ાદીમાં અમેરરકા ટોચ ઉપિર છે. કોરોના વા્રસના કારણે અમેરરકાની હાલત અત્ંત ગંભીર કહી શકા્ તેવી છે. અમેરરકામાં તો વેક્સનેશન કા્નિક્રમ શરુ થવા છતા કોરોનાનો કહેર ઓછો થવાનયું નામ નથી લઇ રહ્ો. કોરોના વા્રસના કારણે મૃત્યુ પિામનારા લોકોનો આંકડો સાડા ત્રણ લાખને પિાર પિહોંચ્ો છે. તો સૌથી આઘાતજનક સમાચાર એ છે કે માત્ર 19 રદવસની અંદર 50 હાજર લોકોના મોત થ્ા છે. ગત 14 રડસેમબરે અમેરરકામાં કોરોના વા્રસના કારણે મૃત્યુ પિામનાર લોકોની સંખ્ા

અમેરરકામાં એક લનદદોર અશ્ેત ્યુવાનને ખયુન કેસમાં સંડોવીને 28 વરનિ સયુધી જેલની હવા ખવડાવવા બદલ સરકારને 98 લાખ ડોલર (આશરે 72 કરોડ રૂલપિ્ા) જેટલી જંગી રકમ ચયૂકવવી પિડી છે.

ચે્ટર હોલમેન થ્ી નામના વ્લતિને ખયૂન કેસમાં મયુખ્ સાક્ીએ ઈ.સ. 1991માં આપિેલી જયુબાનીમાં જયુઠ્ઠુ બોલીને ફસાવી દીધો હતો. તે સમ્ે તેની ઊંમર 21 વરનિની હતી. જોકે, લાંબી કા્દાકી્ લડાઈ બાદ આખરે ચે્ટર લનદદોર ઠ્દો હતો અને ગત વરસે તેને મયુતિ કરવામાં આવ્ો ત્ારે તેની ઊંમર 49 વરનિની હતી.

લનદદોર છયૂટકારા બાદ ચે્ટર હોલમેન થ્ીએ સરકાર પિર જ વળતર માટે દાવો માંડ્ો હતો. જે પિછી રફલાડેક્લફ્ા પ્રસાશને તેને જંગી રકમ આપિવાની જાહેરાત કરી હતી. જોકે, બંને પિક્કારો વચ્ે થ્ેલી સમજયૂલત અંતગનિત સરકાર કે સરકારના કોઈ કમનિચારીએ તેમની ભયૂલ કબયૂલી નહતી.

ઈ.સ. 1991માં ચે્ટર હોલમેન થ્ી એક શ્ત્ર ધારક કાર ડ્ાઈવર તરીકે કામ કરી રહ્ો હતો અને તેનો કોઈ ગયુનાલહત ભયૂતકાળ નહતો. તેને પિોલીસે ઈ.સ. 1991માં પિકડી લીધો હતો અને તેના

પિર લયૂંટ ચલાવવા દરલમ્ાન ્યુલનવલસનિટી ઓફ પિેનસે્લવેલન્ાના લવદ્ાથથીની ગોળી મારીને હત્ા કરવાનો આરોપિ મયૂકવામાં આવ્ો હતો.

આ પિછી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્ો હતો. પિોલીસ અને પ્રોલસ્્યુટસસે દબાણપિયૂવનિક કેટલાક લોકોને આ ઘટનામાં સાક્ી બનાવ્ા હતા અને તેમની ખોટી જયુબાનીને આધારે ચે્ટરની સામે ખોટો કેસ ઉપિજાવી કાઢ્ો હતો.

જોકે, ઊંડાણપિયૂવનિકની તપિાસ અને કા્દાકી્ સંઘરનિ બાદ ચે્ટર લનદદોર ઠ્દો હતો. જેના કારણે પ્રસાશનને જંગી વળતર ચયૂકવવાનયું થ્યું હત.યુ નોંધપિાત્ર છે કે, ઈ.સ. 1980 અને 90ના દશકમાં શહેરની પિોલીસના ગેરવતનિણયૂંક અને ખોટા કેસો તેમજ આરોપિોને કારણે વળતરના રક્સામાં વધારો થ્ો છે.

વરનિ 2018થી અત્ાર સયુધીમાં શહેર પ્રસાશનને કુલ 3.5 કરોડ ડોલર (આશરે 256 કરોડ રૂલપિ્ા) વળતર તરીકે ચયૂકવવા પિડ્ા છે. ચે્ટર હોલમેન થ્ીએ જણાવ્યું કે, આ ઘટનાના કારણે મેં શયું ગયૂમાવ્યું છે, તે શબદોમાં વ્તિ થઈ શકે તેમ નથી. જોકે, આ અંગે મળેલા વળતરને પિરરણામે મારી લજંદગીના એક મયુશકેલ પ્રકરણનો અંત આવી ગ્ો છે.

 ??  ?? ત્રણ લાખ હતી. અમેરરકાના ન્યુ્ોક્કની અંદર સૌથી વધારે 38,237 લોકોના મોત થ્ા છે. અમેરરકામાં જે ભ્ાવહ ક્થલત છે તેનો અંદાજ એ પિરથી લગાવી શકા્ કે કેલલફોલનનિ્ાના કબ્ર્તાનમાં લોકોને દફનાવવા માટેની જગ્ા
ત્રણ લાખ હતી. અમેરરકાના ન્યુ્ોક્કની અંદર સૌથી વધારે 38,237 લોકોના મોત થ્ા છે. અમેરરકામાં જે ભ્ાવહ ક્થલત છે તેનો અંદાજ એ પિરથી લગાવી શકા્ કે કેલલફોલનનિ્ાના કબ્ર્તાનમાં લોકોને દફનાવવા માટેની જગ્ા

Newspapers in English

Newspapers from United States