Garavi Gujarat USA

સુનિલ એક પનિત્ર પતંગીયું હતા: મલ્લિકા સારાભાઇ

- - ્સલિકમા સમારમાભમાઇ નિખ્યમાત અનભિેત્રી અિે નૃત્યમાં્ગિમા

એવું કહેવામાં આવે છે કે પવવિના એક છેડે પતંગીયાની લહેર િીજી તરફ સુનામીનું કારણ િની શકે છે. પરંતુ તે એક ફૂલથી િીજા ફૂલ સુધી ઉજા્ષ ફેલાવે છે, એક ફૂલનો શબદ લઈને િીજા પર જાય છે, તે ફૂલોને નવું જીવન આપે છે.

મારા મા્ટે સુપનલ એ પપવત્ર પતંગીયું હતા. હંમેશાં ઉતસાહપૂણ્ષ, કયારેય એક જગયાએ િેસી ન રહેતા. હંમેશાં દરેક પ્રદશ્ષન, દરેક નૃતયાંગનાને જોવા જવું, અને તેમના કાય્ષની વાત અ્ય લોકો સુધી લઇ જતા. તેઓ રાષ્ટીય અને આંતરરાષ્ટીય સતરે નૃતય અને પવદ્ાશાખાઓ વચ્ેનો પુલ હતા. તેમના દ્ારા, પવવિનો નૃતય સમુદાય નજીક આવયો, સુપનલે તેમને પમત્રો િનાવયા હતા.

સુનીલ હંમેશા મજાક કરતા. જેમ જેમ હું મો્ટી થઇ તેમ તે મને પણ ખીજવતા. પરંતુ જેમ વરફો વીતતા ગયા, અને હું એક પ્રોફેશનલ કલાકાર િની, તયારે મેં તેમની પવરલતા મા્ટે તેમને મૂલવવાનું શરૂ કયુ્ષ - એક વયપતિ જેણે નૃતયની સુંદરતાને પીધી હતી.

છેલાં િે દાયકાથી જયારે તેઓ અમદાવાદમાં હોય તયારે અમારું ઘર તેમનું ઘર િની જતુ. 2011 માં, અ્માના નૃતય પનદદેશનના મુખય કાય્ષ પવશેની ફફલમ િનાવવાની હતી. અમને કોઈ એવી વયપતિને આમંત્રણ આપવું હતું જે 50ના દાયકાથી તેમના કાય્ષને અનુસરતું હોય. તેઓ આનંદથી મને કહેતા કે “મનલકા, િોલ, હં આ પહેરૂ કે આ?” શૂફ્ટંગના દરેક ફદવસ તેમનો આ પ્રશ્ન રહેતો.

જેમ જેમ હું મો્ટી થઇ તેમ હું પનરાશ થઈ હોઇશ. પણ હું તેમના ઉતસાહથી આશ્ચય્ષ પામું છું. તેઓ હંમેશા સફર કરતા, હંમેશા નવું નૃતય જોતાં, નવા નત્ષકો, નવા લોકોને મળતા. તેમના પ્રવાસ કાય્ષક્મો ઘણીવાર કં્ટાળાજનક થતા.

અને એકલતામાં અંત – તેમને એક પમત્રએ સંભાળયા હતા જે તેમના ડૉક્ટર હતા, જયારે અમને િધાને ફતિ તેની ફરકવરીના સમાચાર મળયા હતા. તેણે અનેક જીંદગીને સપશશી છે. મને ખાતરી છે કે જયારે આપણી નૃતય અને આ્ટ્ષસ કારકીફદ્ષની ફરીથી શરૂઆત કરીશું તયારે તે આપણા િધાને જોવા આગળની હરોળમાં રહેશે. અને અમે હાસયનો દોર સાંભળીશું, જે હંમેશાં તેમના અપભવાદન પછી ચાલે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States