Garavi Gujarat USA

ડાન્સ સ્કોલર અને વિિેચ્, વિયેટર આર્સ્સના પ્ેમી: ડકો. ્સુવનલ ્કોઠારી

- - િશિકા પુિી, ભિતનાટ્યમ અને ઓરડસીમાાં પ્રશિશક્ષત, ન્યુ ્યોક્ક સસથત ભાિતી્ય નૃત્ય-શથ્યે્ટિના પ્રસતુતકતાતા, પ્રી-પફફોમનસ સ્ાઇડ ્ેક્ચિિ અને ્ેખક

િૉ. સુનિલ કોઠારટીિે હું તેઓ મહાિ નૃતય નવવેિક ્બનયા તે પહેલાં છેક 1966માં િવટી ડદલહટીમાં હું પ્રથમ વાર મળટી હતટી. તેઓ નિત્રકાર નવવાિ સુંદરમિા પડરવાર સાથે મૈત્રટીપૂણયા હતા અિે તેઓ હંમેશાં લૉક કરેલા દરવાજાિે કૂદટીિે મોિટી રાત સુધટી અમારટી સાથે તેમિા ઉંિા સાદે આિંદથટી વાતો કરતા, જેિે કારણે અમે વયનતિગત અિે વયાવસાનયક ્બંિે સં્બંધો નવકસાવટી શકયા હતા.

1999માં હું મ્બું ઇમાં જ રહેતટી હતટી તયારે તમે ણે મિે કળા નવશે લખવા પ્રોતસાહિ આપયું હતું અિે પ્રસે કોપસિયા ા સભય તરટીકે મિે સને મિારો અિે ઉતસવોમાં આમત્રં ણ આપતા.ં હું ય.ુ એસ. પાછટી ગઇ તે પછટી પણ અમે આ્સયા ઇવને રસમાં ડદલહટી, નયુ યોકમ્ક ાં કે િન્ે ાઇમાં સાથે ્બસે તા - જે એક વષયા પહેલા સધુ ટી િાલુ રહ્ં હત.ું મદ્ાસ મયનુઝક ફેસસ્વલમાં છેલ્ે મેં તમે િે જોયા હતા અિે તે પછટી એક મનહિાિટી અદં ર લોકિાઉિ આવયું હત.ું િૉ. કોઠારટી

અિે મેં સાથે

મળટીિે નવશ્વભરમાંથટી પરફોનમિંગ આરસયા જોયા હતા. જેમાં જાપાિટી ્બૂ્ોહ નથયે્ર, માથાયા ગ્ેહામિું અમેડરકિ આધુનિક નૃતય, નરિ્િિા અક્રમ ખાિ અિે આકાશ ઓિેદરાિો સમાવેશ થાય છે. તેઓ 2014માં કેિેિાથટી અમારે તયાં આવયા હતા તયારે ફોલ ફોર િાનસ ફેસસ્વલમાં દસ ડદવસમાં અમે લગભગ 20 અસાધારણ કલાકારોિા નૃતયિે માણયા હતા. જેમાં આકાશ ઓિેદરાિો સમાવેશ પણ થતો હતો. ્બટીજા જ ડદવસે, આકાશિે એિવાય િાનસ અિે પફફોમનસ એવોિયા (‘્બેસટી’) મળયો હતો. સુનિલ તે કાયયાક્રમમાં મારા અનતનથ તરટીકે ઉપસસથત રહ્ા હતા.

સુિટીલિે નયુ યોક્કિા િાનસ નક્રડ્કસ એસોનસએશિ તરફથટી લાઇફ ્ાઇમ એિટીવમેન્ એવોિયા એિાયત કરાયો હતો. તેમ છતાં, તેમણે ભાગયે જ એવા કોઈ પણ પ્રકાશિ મા્ે લખયું છે જે ભારત ્બહારિું હોય. હું માિું છું કે તે પ્રકાશકોિું િુકસાિ છે. તેઓ અવલોકિશટીલ અિે સમજદાર હતા અિે તેિટી િોંધ હું માત્ર એ્લા મા્ે લઉં છું કારણ કે અમે એક સાથે ભાગ લટીધેલા ઘણા શો દરનમયાિ હું તેમિટી ઝટીણા અવાજમાં કરાયેલટી ડ્પપણટીિટી સાક્ટી છું.

કોઈ પણ પ્રદશયાિમાં હું કાયમ મા્ે વસતુઓ શોધટી શકું છું - ભારતટીય અથવા અનય - કારણ કે તેમણે મારટી આંખો ખોલવામાં મદદ કરટી છે. હું માિું છું કે તેમણે, તેમિા ્બધા વાિકોિટી આંખો ખોલટી છે. તેઓ હવે દરેક શોમાં મારટી સાથે રહેશે - અિે હું આશા રાખું છું કે અમે નથયે્રોમાં ફરટી પાછા આવટીશું તયારે તેઓ મારા કાિમાં મજેદાર વાતો કરશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States