Garavi Gujarat USA

મોનરેકોમાં એક પણ ગરીબ નથી, દર ત્ીજી વ્ષતિ કરોડપષત છે

-

આમ તો દયનનયાનો સિૌથી નાનો દેશ વેરટકન નસિટી છે જેનયં ક્ેરિફળ 0.49 વગ્ણરકમી છે અને કુલ વસતી 825, પરંતય આ યાદીમાં મોનેકો નસિટીનયં નામ પર સિામેલ છે. આજે પર મોનેકો દેશમાં રાજતંરિ િાલે છે. વર્ણ 1927થી જ અહીં રાજતંરિ છે. જેની સિયરક્ાની જવાબદારી ફ્ાન્સિની છે.

આ શહેર એટલે કે દેશ ઉતિર પનચિમ યૂરોપના મેરડટેરરયન સિીના રકનારે વસિેલયં છે. અહીં મોનેકોમાં એક

પર વયનક્ત ગરીબ નથી, અહીં પ્ોવટટી રેટ જીરો છે. આ કારરે જ મોનેકોમાં ગયના પર ઓછા થાય છે.

પોતાની સિાઈઝની નસિવાય મોનેકો શહેર વધય એક વાતના કારરે જારીતયં છે. આ દેશમાં દયનનયાના સિૌથી વધય રઈસિ લોકો રહે છે. અહીં 12 હજાર 261 કરોડપનત રહે છે એટલે કે આ દેશનો દરેક રિીજી વયનક્ત કરોડપનત છે. મોનેકો GDPની બાબતમાં દયનનયામાં બીજા નંબર પર છે. અહીંની પર કને પટા ઈનકમ 1 કરોડ 21 લાખ 40 હજાર છે.

આ શહેરમાં મારિ 1.95 વગ્ણ રકમીમાં ફેલાયેલયં છે. ઓછી જગયામાં ફેલાયેલયં હોવાને કારરે તેને મોનેકો નસિટી પર કહેવામાં આવે છે. જો તમે આ દેશમાં ફરવા નનકળો તો આખો દેશ ફરતા તમારે એક કલાક કરતા ઓછો સિમય લાગશે.

ઉતિર-પનચિમ યયરોપના મેરડટેરરયન સિી ના રકનારે વસિેલયં આ શહેર જોવામાં પર ઘરંય જ સિયંદર છે. આ દેશની શેરીઓ બહયમાળી ઈમારતોથી ભરાયેલી છે. અહીંની કુલ વસતી લગભગ 39 હજાર છે. મોનેકોને સિૌથી વધારે ગીિતાવાળા દેશમાં પર ગરવામાં આવે છે. ઓછા નવસતારમાં આટલા લોકો રહેતા હોવાના કારરે આવયં થયયં છે. આ નાના દેશની સિરહદ ફ્ાન્સિ અને ઈટાલી સિાથે જોડાયેલી છે.

આ દશે ની સિૌથી ખાસિ વાત એ પર છે કે અહીં િોરીની ઘટના નહીવત્ છે. અહીં 100 નાગરરકો પર 1 પોલીસિકમટી છે. મોનેકોની GDP દયનનયામાં બીજા નંબરે છે. અહીં કને પટા ઈનકમ 1 કરોડ 21 લાખ 40 હજારની આસિપાસિ છે. દેશની સિતિાવાર વેબસિાઈટ અનયસિાર મોનેકોમાં રહેતા 39 હજાર નાગરરકોમાં મારિ 9200 નાગરરકોનો જન્મ જ દેશમાં થયો છે જયારે બાકીના નાગરરકો નવદેશમાં પેદા થયા છે. અહીંના લોકોની સિરેરાશ આયયષય 85 વર્ણ છે જે દયનનયામાં સિૌથી વધારે છે.

Newspapers in English

Newspapers from United States