Garavi Gujarat USA

આઈસીસીરો કોહલીરે દાયકારા સિ્નશ્ેષ્ઠ લરિકેટરરો એિોર્ન

-

શકી હતી. ટીમનો એકપણ બેટસમેન અડધી સદી સુધી પહોંચી શ્યો નહોતો. લબુશેનના 48 રન ટીમનો શ્ેષ્ઠ સકોર હતો, તો ટ્ેક્વસ હેડે 38, મેથયુ વેડે 30 તથા નાથન લીયોને 20 રન કયાયા હતા. ભારત તરફથી બુમરાહે ચાર, અક્વિને 3, નવોદદત મોહમમદ ક્સરાજે બે અને રક્વનદ્ર જાડેજાએ એક ક્વકેટ ઝડપી હતી.

જવાબમાં ભારતે પહેલી ઈક્નંગમાં 326 રન કયાયા હતા, જેમાં રહાણેની સદી ઉપરાંત રક્વનદ્ર જાડેજાની અડધી સદી (57) મહત્વની રહી હતી. બન્ેએ છઠ્ી ક્વકેટની ભાગીદારીમાં 121 રન કયાયા હતા. તે ઉપરાંત શુભમાન ક્ગલે પણ 45 રનનો મહત્વનો ફાળો આપયો હતો. ઓસટ્ેક્લયા તરફથી ક્મચેલ સટાક્ક અને નાથન ક્લયોને 3-3 ક્વકેટ લીધી હતી, જયારે કક્મનસને 2 તથા હેઝલવુડને એક ક્વકેટ મળી હતી.

બીજા દાવમાં ઓસટ્ેક્લયા ફરી લગભગ એટલો જ સકોર – 200 રન કરી શ્યું હતું, તેમાંથી 131 રનની સરસાઈ કાપતાં તેનો સકોર ફક્ત 69 રન થયો હતો. ફરી કોઈ બેટસમેન

આંતરરાષ્ટીય ક્રિકેટ પદરષદ (ICC)એ પોતાના દાયકાના શ્ેષ્ઠ ખેલાડીઓના એવોડયાની જાહેરાત ગયા સપ્ાહે કરી હતી. ક્વતેલા દાયકામાં ક્વવિ ક્રિકેટ પર છવાઈ રહી વચયાસવ સથાક્પત કરનારા ભારતીય કેપટન ક્વરાટ કોહલીને આઈસીસી ક્રિકેટર ઓફ ધ ડીકેડના એવોડયાથી સનમાક્નત કરાયો છે. તેને વન-ડે ક્રિકેટર ઓફ ધ ડીકેડથી પણ સનમાક્નત કરાયો છે.

કોહલીએ તમામ ફોમગેટમાં મળી એકંદરે ક્વતેલા દાયકામાં સૌથી વધુ રન કયાયા છે. સૌથી વધુ સદી કરવામાં પણ કોહલી પ્રથમ સથાને છ.ે ક્વરાટ કોહલીને સર ગારદફલડ સોબસયા એવોડયા મળશે. ઓસટ્ેક્લયાના સટાર બેટસમેન સટીવન કસમથને ટેસટ ક્રિકેટર ઓફ ધ ડીકેડ અને અફઘાક્નસતાનના યુવા કસપનર રાક્શદ ખાનને આઈસીસી ટી-20 ક્રિકેટર ઓફ ધ ડીકેડથી સનમાક્નત કરાયા છે. ભારતને વલડયા ચેકમપયન બનાવનાર પૂવયા કેપટન એમએસ આઈસીસી કસપદરટ ક્રિકેટર ઓફ ધ ડીકટે થી સનમાક્નત કરાયો છે.

ઓસટ્ેક્લયાની સટાર મક્હલા ઓલરાઉનડર એક્લસ પેરીને મક્હલા વન-ડે અને ટી-20 ક્રિકેટર ઓફ ધ ડીકેડ તથા આઈસીસી મક્હલા ક્રિકેટર ઓફ ધ ડીકેડ જાહેર કરાઈ છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States