Garavi Gujarat USA

્લોયફ્રેનડરે પ્રપલોઝ કયુું અનરે 650 ફૂટની ઊંચાઇએથી યુવતીનલો પગ ્પસયલો...

-

ઓકસટ્યાની ફાલકટયા પહાડીઓમાં એક ક્વક્ચત્ દઘુ ટયા ના બની હતી. ફાલકટનયા ી પહાડીઓમાં ટ્દે કંગ માટે ગયા તે વખતે બોયફ્ેનડે સદંુ ર, રોમકે નટક વાતાવરણમાં ગલફ્યા ેનડને મરે ેજ માટે પ્રપોઝ કયુંુ હત.ંુ એ પ્રપોઝથી ગલફ્યા ેનડ એટલી ઉતસાક્હત થઈ ગઈ કે તને ો પગ લપસી ગયો હતો અને તે ખીણમાં ખાબકી ગઈ હતી.

ફાલકટનયા ી ૬૫૦ ફટૂ ઊચં ી પહાડીઓ પર સદું ર વાતાવરણમાં ૨૭ વષનયા ા બોયફ્ેનડે ૩૨ વષનયા ી ગલફ્યા ેનડને પ્રપોઝ કયુંુ હત.ું પ્રપોઝના જવાબમાં તરુ ંત જ ગલફ્યા ેનડે હા કહ્ં અને તે ખશુ ીથી ઉછળી પડી હતી. પહાડીની બરાબર ટોચ પર આ ઘટના બની હતી. નીચે ઊડં ી ખીણ હતી. ઉતસાહના અક્તરેકમાં ઉછળેલી ગલફ્યા ને ડનો પગ લપસી ગયો હતો અને તે ખીણમાં ખાબકી.

ખીણમાં ખાબકતી વખતે ખબૂ જ લાગણીસભર અને દફલમી દૃશય સજાયયા હત.ું બોયફ્ેનડે તને ખીણની ધારે પકડી લીધી હતી, પણ લાબં ો સમય એ કસથક્તમાં રહી શકાય તવે ન હત.ું પળ બે પળમાં ઘટના બની ગઈ, નીચે પડતા પડતા પણ ગલફ્યા ેનડે આખં માં આસં સાથ,ે લાગણીસભર અવાજમાં બોયફ્ેનડને કહ્ંઃં હા, હું તારી સાથે જ લગ્ન કરીશ. આટલું બોલતો બોલતા જ એ ઊડં ી ખીણમાં પડી ગઈ.

પણ જાણે પ્રમે ની શક્ક્તએ એને જીવતી રાખી. તાજતે ાજી બરફવષાયા થઈ હોવાથી ચારેબાજુ બરફ જામયો હતો. એ બરફ પર પડવાથી યવુ તીનો જીવ બચી ગયો. એને હાથ-પગ-કમરમાં ઈજા થઈ, પરંતુ એ જીવી ગઈ. તને ી પાછળ પાછળ

ખીણમાં પહોંચલે ો તને ો બોયફ્ેનડ પણ ઈજાગ્સત થયો હતો. એ તને ી પાછળ બચાવવા માટે હાફં ળો-ફાફં ળો થઈને દોડયો તયારે ૫૦ ફૂટની ઊચં ાઈએથી પડયો હતો, પરંતુ પ્રમે ની શક્ક્તએ બનં ને ો ચમતકાદરક બચાવ કયયો. લગ્નની પ્રપોઝે જાણે બનં ને એકબીજાની સાથે ગમે તવે ી પદરકસથક્તમાં જીવવાનું જોમ આપય.ું

દરૂ થી બીજા પ્રવાસીઓએ આ દૃશય જોયું હશ.ે એમાથં ી કોઈએ ઈમરજનસી સક્વસયા માં મદદ માટે કોલ કયયો. અતં હેક્લકોપટરની મદદથી બનં ને ઊડં ી ખીણમાથં ી સલામત રીત ઉપર લાવવામાં આવયા.ં રેસ્યુ ટીમના અક્ધકારીએ કહ્ં કે યવુ ક-યવુ તી ખરેખર ખબૂ જ નસીબદાર કહેવાય. આટલી ઉપરથી પડયા પછી પણ બચાવ થયો એ જ મોટો ચમતકાર છે.

બંનેને તુરંત સારવાર અપાઈ હોવાથી કસથક્ત ખતરાથી બહાર હોવાનું અક્ધકારીઓએ કહ્ં હતું. આ ઘટના ઓકસટયામાં ખૂબ જ ચચાયાસપદ બની હતી.

Newspapers in English

Newspapers from United States