Garavi Gujarat USA

સોનામાં 2020માં 28% વળતર મળયુંંઃ િેરબજારમાં 15 ટકા રરટન્ન

-

કોરોનાની વશૈ શ્વક મહામારીનેે કારણેે અશનશચિતતાના સમયગાલામાં સફેે હેવે ન ગણાતા સોનામાં વર્ષ 2020 દરશમયાન રોકાણકારોને 28.21 ટકા જટે લુંું ઊચંં ુંું વળતર મળયું હત.ું આ વળતર છલ્ેલ્ે ાંં દસ વરમ્ષ ાં સૌથી વધુ છે. આની સામે ભારતના િરે બજારમાં આિરે 15 ટકા વળતર મળયું હત.ંુ વર્ષ 2020 દરશમયાન બીએસઇનો ઇન્ડકે સ સને સકે સ 6,498 પોઇન્ટસ અને એનએસઇનો શન્ફટી-50 ઇન્ડકે સ 1813 પોઇનટ વધયો હતો. ટકાવારીની રીતે બનં બને ચમાક્ક વર્ષ 2020માં અનક્રુ મે 15.75 ટકા અને 14.98 ટકા વળતર મળયું હત.ું જે છેલ્ા ત્રણ વરન્ષ સૌથી શ્રષ્ઠે વળતર છે. કેલને ્ડર વર્ષ 2019માં સને સકે સમાં 14.60 ટકા અને શન્ફટીમાં 12.20 ટકાનું રરટન્ષ મળયુ છે. વર્ષ 2019માં સોનામાં રોકાણકારોને 23 ટકાનું વળતર મળયું હત.ું . છેલ્ે વર્ષ 2011માં રોકાણકારોને સોનામાં સૌથી વધુ 31.1 ટકાનું વળતર મળયું હત.ું કેલને ્ડર વર્ષ 2020ના છેલ્ા રદવસ 31 ર્ડસમે બરના રોજ અમદાવાદ બશુ લયન બજારમાં સોનાનો પ્શત 10 ગ્ામ ભાવ રૂ. 51,800 નોંધાયો હતો, જયારે વર્ષ 2019ના છેલ્ા રદવસે સોનાનો ભાવ 40,400 રૂશપયા હતો. 2020ના

વરમ્ષ્ષ ાંં સોનાના ભાવમાં 11,400 રૂશપયાનો ઉછાળો આવયો હતો. કોરોના સકં ટ અને આશથક્ષ મદં ીને પગલે વર્ષ 2020માં સોનાના ભાવમાં આગઝરતી તજીે આવી હતી. સોનાના ભાવ ભારતીય બજારમાં 7 ઓગસ્ટના રોજ 10 ગ્ામ દીઠ 56,200 રૂશપયાની ઐશતહાશસક ઉચિં ાઇએ પહોંચી ગયા હતા. વશૈ શ્વક બજારમાં સોનાએ ઓગસ્ટમાં પ્થમવાર 2000 ્ડોલરની સપાટી કુદાવી હતી અને 2075 ્ડોલર પ્શત ટ્ોય ઔંસ ઓલટાઇમ હાઇ ભાવ થયો હતો. 2020માં વશૈ શ્વક બજારમાં સોનાના ભાવ 25 ટકા વધયા હતા. જે વર્ષ 2010 પછીનું સૌથી શ્રષ્ઠે વાશરક્ષ વળતર છે. સોનાની તજીે નું કારણ અમરે રકન ્ડોલરની નરમાઇ છે. બશુ લયન શનષણાતોના જણાવયા અનસુ ાર અમરે રકન ્ડોલર સતત નબળો પડ્ો રહ્ો છે આથી સોનામાં તજીે ચાલુ રહિે .ે વશૈ શ્વક બજારમાં સોનું નવા વરષે ઔંિ દીઠ 2,150- 2,200 ્ડોલરની નવી ઓલટાઇમ હાઇ સપાટી બનાવી િકે છે. વશૈ શ્વક બજારની તજીે પાછળ ભારતીય બજારમાં પણ સોનું ઉછળીને 10 ગ્ામ દીઠ 62,000થી 65,000 રૂશપયાનો નવો ઉિંચો ભાવ દેખા્ડી િકે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States