Garavi Gujarat USA

પાકિસ્ાનમાં દર વર્ષે હજાર કિશોરીઓ, યુવ્ીઓને ઇસલામ ધમ્મ સવીિારવા દબાણ

-

પાકિસ્ાનમાં દર વર્ષે એિ હજાર જેટલી લઘુમત્ સમુદાયની કિશોરીઓ, યુવ્ીઓને ઇસલામ ધમ્મ સવીિારવા મજબૂર િરાય છે. વગર મંજૂરીએ અને િાનૂની રી્ે લગ્નની વય થઈ ના હોય ્ેવી નાની કિશોરીઓને જબરદસ્ી ઇસલામ ધમ્મ સવીિારવા મજબૂર િરાય છે. માનવાતધિાર િાય્મિ્ા્મઓના જણાવયા મુજબ, િોરોના વાઇરસ લોિડાઉન દરતમયાન આ પ્રિારના િેસીઝની સંખયા ખૂબ જ વધી ગઇ છે. આ ગાળામાં િનયાઓ સિકૂલે જ્ી નથી અને પકરવારો પર આતથ્મિ દેવાનું ભારણ છે. આ દરતમયાન માનવ ્સિરી સાથે સંિળાયેલા લોિો વધુ સતરિય થઇ ગયા છે અને ઇનટરનેટ પર િનયાઓની શોધખોળ િરે છે.

અમેકરિન તવદેશ તવભાગે આ

િરાવી હ્ી. ્ેમાં જણાવાયું હ્ું િે, તહનદુ, તરિસ્ી અને શીખ જેવા લઘુમત્ સમુદાયોની ઓછી ઉંમરની િનયાઓને જબરજસ્ી ઇસલામ ધમ્મમાં ખેંિી જવા ્ેમના અપહરણ િરાય છે અને પછી ્ેમની ઈચછા તવરૂદ્ધ જબરદસ્ીથી લગ્ન િરાવી ્ેમના પર બળાતિાર ગુજારાય છે. આવી િનયાઓમાં મોટાભાગની દતક્ણી તસંઘ પ્રાં્ની ગરીબ અને મજબૂર તહનદુ કિશોરીઓ, યુવ્ીઓનો સમાવેશ થાય છે.

િનયાઓનું સામાનય રી્ે ્ેમના નજીિના સંબંધીઓ, પકરતિ્ો અથવા ્ો પછી એવા લોિો દ્ારા અપહરણ િરવામાં આવે છે, જે દુલહનની શોધમાં હોય છે. િેટલાિ સંજોગોમાં ્ેમને મા્ાતપ્ા દ્ારા દેવુ ન િૂિવી શિવાને િારણે અમીર જમીનદારોને સોંપવામાં આવે છે.

પોલીસ આવા િેસીઝમાં નરમ રહે છે. આવા ર્ડયંત્રોમાં ઇસલાતમિ ધમ્મગુરુઓ, મેતજસટ્ેટ, ભ્રષ્ટ પોલીસ અતધિારીઓ પણ સહાય િરે છે.

તજબ્ાન નાતસર નામના માનવાતધિાર િાય્મિ્ા્મએ આ નેટવિ્કને ર્ડયંત્ર ગણાવયું છે. ્ેમણે િહ્ં છે િે, આ લોિો તબન-મુસસલમ િનયાઓને પો્ાનો તશિાર એટલા માટે બનાવે છે િે ્ેઓ સરળ અને મજબૂર તશિાર બની રહે છે. ્ેઓ પીડોકફતલયાના લક્ણવાળા વધુ ઉંમર ધરાવ્ા પુરુર્ો માટે સરળ લક્ય હોય છે. પાકિસ્ાનના સવ્ંત્ર માનવાતધિાર પંિના જણાવયા અનુસાર આ િનયાઓના લગ્ન હંમેશા વધુ ઉંમર ધરાવ્ા પુરુર્ો અથવા ્ેમનું અપહરણ િરનાર લોિો સાથે િરવામાં આવે છ.ે

 ??  ?? મતહને પાકિસ્ાનમાં ધાતમ્મિ સવા્ંત્યના ઉલ્ંઘનને િારણે ઊભી થયેલી તિં્ા જાહેર િરી હ્ી, જે પાકિસ્ાન સરિારે ફગાવી હ્ી.
અમેકરિન પંિે આં્રરાત્રિય ધાતમ્મિ સવ્ંત્ર્ા અંગે એિ સમીક્ા
મતહને પાકિસ્ાનમાં ધાતમ્મિ સવા્ંત્યના ઉલ્ંઘનને િારણે ઊભી થયેલી તિં્ા જાહેર િરી હ્ી, જે પાકિસ્ાન સરિારે ફગાવી હ્ી. અમેકરિન પંિે આં્રરાત્રિય ધાતમ્મિ સવ્ંત્ર્ા અંગે એિ સમીક્ા

Newspapers in English

Newspapers from United States