Garavi Gujarat USA

યાત્રાધાર ગર્ો વગરનાર

-

સોરઠની ધીંગીધરા પર આવેલો ગઢ ગગરનાર “વાદળથી વાત્યું કરે” એમ કહ્ું છે. જૂમાગઢ શહેરથી ગગરનાર તળેટીનયું અુંતર છ કક.મી. જેટલયું છે. ગયજરાતના મનોરમ્ પ્રવાસધામોમાું આ સથળ અગ્ીમ સથાન ધરાવે છે.

ગીર આમ તો ગસુંહોના વતન તરીકે જાણીતયું છે. આ ગીર પ્રદેશમાું આવેલો સૌરાષ્ટ્રનો ઊુંચો પવ્વત ગગરનાર તરીકે ઓળખા્ છે. જૈનોના પાુંચ પગવત્ર સથાનોમાું પણ તેની ગણના થા્ છે. ગગરનારની ગોદમાું વસેલયું ઐગતહાગસક નગર જૂનાગઢ તરીકે ઓળખા્ છે. તે નગરની સુંસકાકરતાની શાખ પૂરતા ત્રણ રાજવુંશ મૌ્્વ અશોક સમ્ાટ, મહાક્ષત્રપ રૂદ્રદામા અને ગયપ્તના સમ્ાટ સકકંદગયપ્તના ગશલાલેખ એક અદભયત પ્રમાણ છે. જેના પ્રભાગત્ાું ગયજરાતમાું ઘરઘરમાું ગૂુંજે છે, એવા ભક્તકગવ નરગસુંહ મહેતાની આ કમ્વભૂગમ છે. જ્ાું આજે પણ તેમનાું સુંભારણાું મોજૂદ છે.

જૂનાગઢ શહેરની પૂવ્વ કદશાએ આવેલ પ્રાચીન ગગરીમાળા પવૂ ્વકાળમાું રૈવત, રૈવતક, રૈવતાચળ, ઉજ્જ્ુંત, ગગરીનાચરણ તરીકે પણ ઓળખાતી. નદીઓ અને ઝરણાુંથી શણગાર સજી બેઠેલો આ ગગરીવરનયું સકકંદપયરાણ, હકરવુંશ અને ગવષણયપયરાણમાું મહાતમ્ વણ્વવા્યું છે.

જૂનાગઢના રાજા રૈવત અને તેની પયત્રી રેવતી કે જેના લગ્ન કૃષણના મોટાભાઇ બલરામ સાથે થ્ાું હતાું, તે રૈવતરાજીના નામ પરથી રેવતાચળ તરીકે ગગરનાર ઓળખાતો હોવાની એક કથા પ્રચગલત છે.

ગગરનાર ગયજરાતનો સૌથી ઊુંચો પવ્વત છે. તેને 11 હજારથી વધય પગગથ્ાું છે. તેની ઊુંચાઇ સમયદ્રની સપાટીથી 3000 ફૂટ ઊુંચી છે. હવે તો અહીં રોપવેની સયગવધા પણ ઉપલબધ છે. વૃદ્ો માટે ભગવાનનયું દહેરાસર આવેલ છે.

ત્ાુંથી આગળ જતાું વસતયપાળ – તેજપાળનાું દેરાુંથી આગળ ધરમશી હેમચુંદની ટૂુંક, ચૌમયખની ટૂુંક તથા ચોરીવાળાનયું મુંકદર આવેલ છે. અહીંછી થોડે દૂર ગૌમખય ી ગુંગા છે. લોકવા્કા મયજબ નાગરાજના કહેવાથી પાતાળમાુંથી ગુંગાજી અહીં પ્રગટ થ્ેલાું અને નારદજીના હસતે તેની સથાપના થ્ેલી, ગુંગાજી ગા્ના મયખમાુંથી વહાું હતાું એમ મના્ છે. અહીં ગુંગેશ્વર મહાદેવ, બટયક ભૈરવ, અન્નપૂણા્વ મુંકદર ગવ. આવેલાું છે.

ગગરનાર ઉપર અુંબાજીનયું પયરાણયું મુંકદર આવેલ છે. ગૌમયખીથી સીધો માગ્વ અુંબાજી તરફ જા્ છે. વચ્ે મહાકાળી માતાનયું મુંકદર આવેલ છે. અહીંથી અુંબાજી સયધીનો રસતો ગવકટ છે. મુંકદરના સભામુંડપના આગળના ભાગમાું ઝરૂખો છે. જેની બાુંધણી જોતાું સોલુંકી કાળના ત્રીજા સૈકામાું બુંધા્યું હોવાનયું જણા્ છે. અુંબાજી ગસુંહ પર સવાર છે. વામન અવતારમાું ગવષણયએ અહીં અુંબાજીની સતયગત કરી હતી એમ માનવામાું આવે છે.

ગગરનારની ઊુંચી ટૂુંક પર ગોરખનાથનયું મુંકદર છે. અહીં ગોરખનાથએ રાજા ભયતયહરી, રાજા ગોપીચુંદ, નવનાથ અને ચોરાસી ગસદ્ોને ઉપદેશ આપ્ો હતો. ત્ાર પછી દત્ાત્રે્ની ટૂુંક આવે છે. જ્ાું રસતો ઉતરાણવાળો છે.

અગત્ર ઋષીએ તપ કરી દેવો પાસેથી પયત્રજનમનયું વરદાન માગતાું ગયરુ દત્ાત્રે્ તેમને ત્ાું અવત્ા્વ હતા. આ જગ્ાએ

દત્નાું પગલાું છે.

પગચિમ કદશામાું ભૈરવ જપનો ગવકરાળ ખડક આવેલો છે. ત્ાુંથી આગળ શેષાવનમાું સીતાજીનયું મુંકદર છે. શ્ીરામ ભરતનાું મુંકદર પણ અહીં છે. શેષાવન જતા રસતામાું હનયમાનજીના મયખમાુંથી વહેતી પાણીની ધારા હનયમાન ધારા તરીકે ઓળખા્ છે.

ગગરનારની ગોદમાું ભવનાથ ગશવાલ્ આવેલયું છે. જ્ાું ગશવરાગત્રનો મેળો ભરા્ છે. આ મેળાની ગવશેષતા એ છે કે, આ કદને ક્ાું્થી્ે સુંખ્ાબુંધ નાગાબાવાઓ આવે છે, અને તેઓ મૃગીકુકંડમાું સ્ાનનયું ગવશેષ મહતવ છે કે, ભગવાન દત્ાત્રે્ અહીં આ કદને સ્ાન કરવા વધારે છે. આ કદવસોમાું ગગરનાર પકરક્રમાનયું પણ મહતવ છે.

જૂનાગઢમાું રાજા રાખેંગારની રાણી અડી-કડીની મહેલ જોવાલા્ક છે. જૂનાગઢનો કકલ્ો, અડી-કડીની વાવ અને નવઘણ કૂવો જોવાલા્ક સથળો છે. આ કકલ્ા ઉપર આવેલી ગનલમ તોપ જોવાલા્ક ગણા્ છે. ગગરનાર પર મીરાદાતારનયું સથાનક ગહનદય-મયષ્સલમ એકતાનયું પ્રતીક છે. ગગરનાર પહોંચવા જૂનાગઢ જવયું પડે, જે અમદાવાદથી 327 કક.મી.ના અુંતરે આવેલયું છે. રેલ-માગ્વ, રોડમાગ્વ તથા પ્રવાસીઓ માટે જરૂરી સયગવધા જૂનાગઢમાું ઉપલબધ છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States