Garavi Gujarat USA

કોરોના રોગ કે કોરાનાનો ડર – વધુ પીડાકારક શું?

-

ડિસેમ્બર ૨૦૧૯માં ચીનના વુહાન પ્રદેશમાં નવા (Novel) કોરોના વાયરસનું સંક્રમણ ખૂ્બ ઝિપથી ફેલાયું. વાયરસનાં ્બચાવ અને તેનાં સંક્રમણથી થતાં રોગની સારવાર વીશે કોઈ જ જાણકારી ન હતી. જેને પડરણામે સંક્રમમત વયમતિઓની સંખયા તથા મૃતયુ વધતાં ગયા. સંક્રમમત થયેલાં વયમતિઓ દ્ારા યુરોપ, એમશયા તથા અમેડરકામાં પણ ચેપ ફેલાયો. જયારે એક જ પ્રકારનાં રોગથી એકથી વધુ દેશોમાં લોકો ્બીમાર પિતાં તથા મૃતયુ પામતાં હોય તયારે તે મહામારીનું રૂપ લે છે. આથી માચ્ચના મધયમાં તેને WHOએ ‘Covid 19 પેનિેમમક’ જાહેર કાયયો. પેનિેમમકનો વયાપ ખૂ્બ વધુ હોય તયારે સામાનય જનમાનસ પર તેની ગંભીર અસર પિે તે સવાભામવક છે કેમકે કોઈપણ પેનિેમમકનો પ્રમતકાર ત્રણ સતરે થાય. ૧. વયમતિગત, ૨. સામામજક અને ૩. આરોગય તંત્ર.

રોગનો વયાપ અને સારવારની અમનમચિતતા સાથે પ્રસાર માધયમો, સોશયલ મમડિયા અને અફવાઓની ન્બળાં મનનાં લોકો પર આિઅસર થાય તે સવાભામવક છે. કોરોનાથી સંક્રમમત થયેલાં રોગીઓને ખૂ્બ સામાનયથી લઈને ગંભીર અસર થવાનાં તથા ભારતમાં ૮૦%થી પણ વધુ રોગીઓ સાજા થઈ જવાનાં સમાચાર જાણવા છતાંપણ પોતાનાં નજીકનાં કે દૂરનાં વતુ્ચળમાં કે પછી કોઈ પ્રમસદ્ધ વયમતિનાં સંક્રમમત કે મૃતયુ પામવાનાં સમાચારનો મારો અમુક લોકોને ખૂ્બ ગંભીર અસર કરે છે; જેમકે

૧. પોતાનાં – કુટું્બનાં, મમત્રોનાં આરોગયની તીવ્ર મચંતા.

૨. ભૂખ – પાચન – ઊંઘ પર આિઅસર ૩. દૈમનક મક્રયાઓમાં મનયમમતતા ન રહેવી ૪. મન:સહાય, ચીિ, ગુસસો જેવા ભાવ ૫. બલિપ્રેશર કે િાયામ્બટીશ વધી જવા. ૬. એકલાં-નવરાં પિતાં જ િર, અજંપો સતાવવો.

અસર કોને વધુ થાય ? જેઓનાં નજીકનાં વયમતિ કે પોતે કોરોના

વોડરયર હોય,

નજીકનાં સગાં-્બાળકો મવદેશમાં હોય

પોતાને કે સગાને િાયામ્બટીશ, બલિપ્રેશર કે મોટી ઉંમરને કારણે ગંભીર સંક્રમણની સંભાવના.

શું કરવું ?

રોગનાં પ્રમતકાર માટે યોગય મામહતી મેળવી – પાલન કરવું.

સમાચાર – મામહતી – અફવાઓનાં અમતરેકથી ્બચવું.

ટી.વી.નો ઉપયોગ મનોરંજન, સોશયલ મમડિયાનો કનેકટીવીટી માટે કરવો. સગાં-મમત્રો સાથે માત્ર કોરોનાની જ વાતો કરવાનું ટાળવું.

કોરોના વોડરયસ્ચ હોવ તો પૌષ્ટિક ખોરાકપૂરતી ઊંઘ, સગાઓ-મમત્રો સાથે લાગણીથી જોિાઈ રહેવાં સોશયલ મમડિયા વગેરેનો સહારો લેવો. ડ્ૂટી મનભાવવા માટે સવયંની ક્ષમતાની જાળવણી માટે અમતશય થાક-ઉજાગરાથી ્બચવું.

આયુવવેદ શું કહે છે ?

ઈરયા્ચ, િર, અજંપો જેવા મનનાં ભાવોની અસર આરોગય પર થાય છે. જે રીતે યોગય પોષણ અને આરોગયમય જીવનશૈલીથી શરીરનું પોષણ-રક્ષણ થાય તેવી રીતે સકારાતમક વાતાવરણ, મનોરંજન, લાગણીની યોગય રજૂઆત તથા મચત્તને શાંત કરે તેવી યોગા-ડરલેકસેશન જેવી મક્રયાઓથી મનનું પોષણ જરૂરી છે.

જનપદોધવંશ (પેનિેમમક) દરમયાન ‘સતવ’ ગુણનો મવકાસ થાય તેવી શારીડરક-માનમસક પ્રવૃમત્ત જેવીકે દાન, મંત્ર, ધયાન, નસય-મશરોધારા દ્ારા મચંતા, િર જેવા રજોગુણી ભાવને દૂર કરી શકાય. શરીરમાં વાયુદોષની માફક મનમાં ‘રજોગુણ’ મવચારવાયુ – જરૂરથી વધુ મવચાયા્ચ કરવું, ઉતસાહ કયારેક વધુ તો કયારે ખૂ્બ ડિપ્રેશનમાં આવી જવું એવી અમનયમમતતા લાવે છે.

બ્ાહ્ી, શંખપુષ્રપ, અશ્વગંધા, જટામાંસી, તગર, મપપપલીમૂળ વગેરે ઔષધો વૈદડકય માગ્ચદશ્ચનમાં લઈ શકાય.

આપને હેલ્થ, આયવુ વેદ સબં ઝં ધત કોઈ પ્રશ્ન હોય તો ડો. યવુ ા અય્યરને પર પછૂ ી શકો છો. \XYDL\HU#KRWPDLO FRP

 ??  ??
 ??  ?? ડો. યુવા અય્યર આયુવવેદદક દિઝિઝશયન
ડો. યુવા અય્યર આયુવવેદદક દિઝિઝશયન

Newspapers in English

Newspapers from United States