Garavi Gujarat USA

બાળકોની સ્થૂળતા નબળા પેરેન્ટિંગની જનશાની છે, સમૃજધિની નહીંે

-

યુનિસેફિા અહેવાલમાં જણાવાયું છે કે, છેલ્ા 15 વર્ષોમાં, ભારતમાં 5-19 વર્્ષિી વય જૂથમાં વધુ પડતા વજિવાળા બાળકોિી સંખયા લગભગ બમણી થઈ ગઈ છે. આજે 14.4 કરોડ સથૂળ બાળકોિી સંખયા સાથે આપણે ચાઇિા પછી નવશ્વ માં બીજા િંબરે પહોંચી ગયા છીએ. કોનવડ19 લોક-ડાઉિ િા કારણે સકકૂલો ઘણા મનહિાઓથી બંધ હોવાથી બધાં બાળકો િે ઘરમાં ગોંધાઇ રહેવું પડી રહ્ં છે.આિે લીધે રમત-ગમત અિે અનય બાહ્ય નરિડાઑ પર પાબંદી લાગી જતાં તેમિી સથૂળતાિી સમસયા, જે તેમિા પેરેન્ટસ િા િબળા પેરેનનટિંગ િી કારણે પહેલે થી જ િાજુક હતી, તે હવે અતયંત ગંભીર બિી ગઈ છે. આગામી કેટલાક વર્ષોમાં આ કટોકટી હજુ પણ વધુ વણસે તેમ હોવાથી અતયાર થી જ તેિું નિવારણ માટે િા પગલાં લેવાિી તાતી જરૂર છે. સથૂળતા અિે તેિી સાથે સંકળાયેલ આરોગયિી અનય ગંભીર સમસયાઓિે લીધે આ બાળકોિું આયુષય તેમિા મા-બાપ કરતાં ખાસસું ઑછું હશે તેવી સપષ્ટ ચેતવણી મળી રહી હોવા છતાં, કમિસીબે,મોટાભાગિા લોકો તેિે કોઈ મુદ્ો માિતા િથી, જે ખરેખર નચંતાજિક છે.આ રિાઇનસસ િે પેરેન્ટસ દ્ારા સરળતાથી ટાળી શકાય, પરિંતુ તેિા માટે સૌ પ્રથમ તેમિે બાળકોિી સથૂળતા િા ગંભીર પરરણામો નવર્ે સેનનસટાઇઝ

થવાિી જરૂર છે,જેિા પગલે તેમિા માં સમાટ્ષ પેરેનનટિંગ સકકીલસ ડેવલપ કરીિે બાળકોિા સવાસ્થય િા સવાાંગી નવકાસ માટે અસરકારક સટ્ેટેનજસ અમલમાં મૂકકી શકાશે. બાળકોની સ્થૂળતા માટે જવાબદાર મુખ્ય 3 પરરબળો

રદવસભર માં વપરાશ કરતાં વધુ કલે રરઝ બાળકો આરોગે છે. જંક ફકૂડિું સેવિ, તેમજ ઉચ્ચ કેલરીયુક્ત આહારથી ચરબીિો સંચય થવા િા પરરણામે બાળક સથૂળ થાય છે.

રોનજંદી આવશયકતા કરતાં બહુ ઓછી શારીરરક પ્રવૃનતિ િે લીધે મહતિમ પોર્ક સંતુલિ માટે જરૂરી હોય તેિાથી ઘણી ઓછી કેલરરઝ ખચ્ષ થાય

છે, જે પાચિતંત્રિી કાય્ષક્ષમતાિે ઘટાડે છે અિે,સામાનય રીતે વૃદ્ાવસથા સાથે સંકળાયેલ અપચો અિે ગેનસટ્ક તકલીફ જેવી સમસયાઓિું કારણ બિે છે.

બાળકિા મેદસવીપણા માટેિું બીજું એક મુખય કારણ છે વધુ પડતો લાબં ો નસરિિ ટાઇમ. કલાકો સુધી મોબાઈલ, ટીવી અિે લેપટોપિી સરિકીિો પર વળગી રહેવું એ જીવિશૈલી િે બઠે ાડુ બિાવે છ,ે જે તેમિી સથૂળતાિે વધારે છે.

સમાટ્ટ પેરેન્ટિંગ સટ્ેટેજજસ

બાળકો પોતાિા ઘરમાં પેરેન્ટસ િા સાહજીક અવલોકિ અિે અિુકરણ દ્ારા સવસથ જીવિિું નશક્ષણ મેળવે છે. આથી પેરેન્ટસએ તંદુરસત આહાર,પયા્ષપ્ત વક્ક-આઉટ અિે આરામ િી પળો માં અિુશાનસત પ્રવૃનતિઓ પર આધારીત નશસતબદ્ જીવિશૈલી અપિાવીિે િીચે મુજબ િું અસરકારક રોલ મોડેલ પુરં પાડવું જોઈએ:

ખોરાકિી પસંદગીમાં સુધારો કરવો. લો-ફાઇબર-હાઇ-કેલરીવાળા આહાર િે બદલે આરોગયપ્રદ હાઇ ફાઇબર આહાર લેવો. નપઝા,બગ્ષર,નચપસિો વપરાશ ઓછો કરવો ફળો અિે શાકભાજીિું પ્રમાણ વધારવ.ંુ તે એક મોટંુ પગલું છે.

બાળકોિી દૈનિક શારીરરક પ્રવૃનતિમાં વધારો થાય તે માટે તેમિે બહાર રમવા માટે પ્રોતસાહિ આપો. રમત-ગમત, ડાનસ, જયુડો-કરાટે શીખવા માટે સગવડ કરી આપો જેથી તેઓ સવસથ પ્રમાણમાં કેલેરીઝ દરરોજ

ખચ્ષ કરી શકે.

બાળકોિા સરિકીિ-ટાઇમિું મોનિટરરિંગ અિે સુપરનવઝિ તથા ટીવી, લેપટોપ અિે મોબાઈલ ફૉિ િા ઉપયોગ િા કલાકોિે આવશયક સતર સુધી ઘટાડવું બહુ જ જરૂરી છે. પરિંતુ આ બધું કહેવું જેટલું સરળ છે, કરવું તેટલું જ મુશકેલ હોય છે, કારણ કે તેિા માટે પેરેન્ટસ એ જાતે જ પહેલાં તો સેલફ-કનટ્ોલ કરીિે તેમિા મિપસંદ શો, સમાચાર અિે મૂવીઝ જોવામાં અથવા ફેસબુક, નવિટર, ઇનસટાગ્ામ અિે વહો્ટસએપ પર ખચ્ષ થતા કલાકો િા સરિકીિ-ટાઈમ પર કાપ મૂકવો પડે છે.

બાળકોિી સથૂળતાિે રરવઝ્ષ કરવા માટે સૌથી અગતયિું એ છે કે તે માટે લાઇફ-સટાઈલ માં ધરમૂળ થી કરાયેલ પરરવત્ષિો િે સતત જાળવી રાખવા માં આવે. તે તો જ શકય બિે છે જો બાળકોિે અપાતા દરેક ઉપદેશ િું પાલિ પેરેન્ટસ જાતે જ કર.ે તેમિી કથિી .અિે કરણી માં કોઈ જ ફેર િા રહે તયારે બાળકો માટે અિુકરણીય ઉદાહરણ મળે છે જેિા ઉપર તેઓ ખરેખર અમલ કરે છે. આ િાિું બનલદાિ માત્ર બાળકોિા જ િનહ,પેરેન્ટસ િા જીવિકાળ માં પણ ઘણા વર્ષો િો વધારો કરી દેશે. આપને માનસિક આરોગ્ય િંબંસિત કોઈ પ્રશ્ન હો્ય તો ઇસત શુકલાને પર પૂછી શકો છો. LWLVKXNOD #JPDLO FRP

 ??  ??
 ??  ?? - ઇતિ શુક્લા, ક્ક્તિકલ સલાયકોલોતિસ્ટ
- ઇતિ શુક્લા, ક્ક્તિકલ સલાયકોલોતિસ્ટ

Newspapers in English

Newspapers from United States