Garavi Gujarat USA

સ્ત્રીના સૌન્દર્યને આગવો ઓપ આપતાં ગાઉન

-

ગાઉનની પસંદગી કરતી વખતે એ મુદ્દો ખાસ ધ્ાન રાખવદો જોઇએ કે જે ગાઉન બીજી વ્ક્તિ પર સારં લાગે છે એ જરૂરી નથી કે તમારી પર પણ સારં લાગે

અત્ાર સુધી ક્વદેશમાં જ પ્રસંગદોપાત ગાઉન પહેરવાનું ચલણ હતું, પણ હવે ક્વદેશની જેમ ભારતમાં પણ ખાસ પ્રસંગદો વખતે, એવદોર્ડ સમારંભમાં કે પછી પ્રીક્મ્ર વખતે સામાન્ ્ુવતીઓ અને અક્ભનેત્ીઓ સ્ાઇક્લશ ગાઉન પહેરતી થઇ ગઇ છે. ગાઉન પહેરતી વખતે એના ડ્ેપ અને ક્ના કારણે ્ુવતીને તે રાણી હદો્ એવદો અહેસાસ થા્ છે. જોકે, ગાઉન પહેરતી વખતે અમુક મુદ્ાઓનું ખાસ ધ્ાન રાખવું જોઇએ જેથી એ પહેરવેશ વખાણને બદલે ્ીકાનદો મુદ્દો ન બની જા્. ્દોગ્ ગાઉનની પસ ંદગી વખતેે તેનેના ક્, ફક્ેેક્રિક અનેે કલરનેે ખાસ ધ્ાનમાંં રાખવુંું જોઇએ. જો આ્લા મદ્ુુદ્ાઓનુંું ્દોગ્ રીતેે ધ્ાન રાખવામાં આવે તદો ગાઉન સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે એમાં કદોઇ શંકા નથી.

ફેબ્રિક વધુ મહતવનુંઃ ગાઉનના સપં ૂણ્ડ લૂકનદો મદો્દો આધાર એના કાપર પર રહેલદો છે. આ મુદ્ે વાત કરતા એક ્દોચની ડરઝાઇનર કહે છે કે "ગાઉન પસંદ કરતી વખતે જે પડરબળદોનું ધ્ાન રાખવાનું છે એમાં સૌથી અગત્નું પડરબળ એનું કાપર છે. ગાઉનનું કાપર સુંવાળું હદોવું જોઇએ અને આ કારણે જ ક્સલક, વેલવે્, સાડ્ન અને ક્સફદોનના ગાઉન એકદમ ્દોગ્ પસંદગી સાક્બત થા્ છે. દુબળી પાતળી અને નાજુક ્ુવતીઓ મા્ે ્દોગા સ્ાઇલનું ગાઉન ્દોગ્ પસંદગી છે જ્ારે બાકીની ્ુવતીઓએ એવા ગાઉનની પસંદગી કરવી જોઇએ જે તેમના શ્ેષ્ઠ ડફચરને ક્નખાર આપ.ેે. અલગ અલગ સ્ાઇલના ગાઉન પગ, ગળું તથા ખભા જવેેવા ક્હસસાને હાઇલાઇ્ કરે છ.ે મારી અગં ત માન્તા

પ્રમાણેે સ્્ે્ ડફડ્ંગં ગાઉન વધારે સારા લાગે છ.ે ગાઉનની પસંદંદગી કરતી વખતે એ મુદ્દો ખાસ ધ્ાન રાખવદો જોઇએ કે જે ગાઉન બીજી વ્ક્તિ પર સારં લાગે છે એ જરૂરી નથી કે તમારી પર પણ સારંં લાગે.ે આ કારણે જ ગાઉન ખરીદવા જાવ ત્ારે કદોઇ ક્નષણાંતં વ્ક્તિની સલાહ લેવી જોઇએ."

દરેકે વ્યબ્તિ પર ગાઉન સારં નથી લાગતઃું આદશ્ડ ગાઉન ક્વશે વાત કરતા એક ્દોચના ડરઝાઇનર કહે છે કે, "દરેક વ્ક્તિ પર ગાઉન સારંં નથી લાગતું અને બહુ ઓછા લદોકદોમાં ગાઉનને

સારી રીતેે પહરેેરવા મા્ને દો ગ્સે અને આવરત હદો્ છે. હું માનું છંુ કેે જ્ારેે ગાઉન પહ્ેે ુંુ હદો્ ત્ારે ઓછામાં ઓછી જ્લે રી પહેરવી જોઇએ કારણ કેે વધારે પરતી જ્લે રી ગાઉનનદો લકૂ મારી નાખે

છ.ેે. આ ક્સવા્ ગાઉન પહેરતી વખતે કરવામાં આવતું સ્ાઇક્લગં પણ મહતવનદો મદ્ુુ દો છે. આ સ્ાસ્ાઇક્લગં માં હેર સ્ાઇલ અને પગરખાનંં ી પસદંં ગીનદો સમાવશે થા્ છે."

હાઇ બ્હલઃ હકીકતમાં ગાઉન પહે્ુંુ હદો્ ત્ારે ઓછામાં ઓછી ચારથી પાચંં ઇંચ ઊચં ાઇની ક્હલ પહેરવાથી ચાલવાની શલૈ ીમાં અનદોખી નજાકત આવી જા્ છે. આખી લબં ાઇના ગાઉન ક્હલ છેરેરા સધુુ ી લાબંં ા થા્ તદો એની સદું રતા બહુ વધી જા્ છ.ે ભારતમાં

ગાઉન પહેરેરવાનંુું ચલણ શરૂ થ્ું છે, પણ સક્ે લક્રિ્ીઓ અહીંની સસંં કકૃક્કૃક્ત પ્રમાણેે જ ગાઉનની પસદં ગી કરે છે. પક્ચિમના દશે દોમાં અત્તંં મતિુુ ક્વચારસરણી પ્રવતતે છે. ત્ાં લરે ી ગાગા ગમે તવે ા અરન્ડ્ડ ગ્ન વસત્દો પહેરે તદો લદોકદોને આચં કદો નથી લાગતદો, પણ

ભારતમાંં ગાઉન જવે ી પક્ચિમની શલૈ ીના વસત્દો પહેરતી વખતે પણ વ્ક્તિએ ભારતી્ માનક્સકતાનું ધ્ાન રાખવું પરે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States