Garavi Gujarat USA

અદભૂતાનંદ સ્ારીની અદભુત ્ાત

-

વળી અદભયતાનુંદ સવામીની વાત લખી. સવાગમનારા્ણ ભગવાને કાગળ લખ્ો. અજા-જીવા-માતરામામૈ્ા-આકદક પરમહંસો થઇને દીક્ષા લઇને આવજો. ત્ારે મહારાજ ભયજમાું હતા. ત્ારે અજા પટેલ ગામના ધણી એવા મોટા પટેલ હતા. મહારાજના વચનમાું ગવશ્વાસ લાવી, જેને જ્ાુંથી કાગળ મળ્ો ને ગાડા ને બળદ તે બધયું ત્ાું ખેતરમાું મૂક્યું પડતયું! એને ત્ાુંથી રવાના થઇ ગ્ા. બીજા પણ ભક્તજનો મહારાજના આવા સમાચાર સાુંભળીને આવવા તૈ્ાર થ્ા. ત્ારે મેંથાણ ગામના અજા પટેલના ભાણેજ હતા. એના લગ્ન થતા હતા. મીંઢળ બાુંધીને ફેરા ફરતા હતા. એમણે પૂછ્યું કે, મામા તમે ક્ાું જાઓ છો? કહે કે, આ મહારાજનો કાગળ આવ્ો છે, એટલે અમે તો ત્ાું જઇએ છીએ. હવે મહારાજનો કાગળ આવ્ો ને તમે જાઓ તો હયું્ હાલૂ કે? લાવો કાગળમાું શયું લખ્યું છે? “અજા, જીવા, માતરા, મામૈ્ા, આકદક ..... ” તો તે આ તો લગ્નમાું ફેરા ફરતા હતા. ત્ારે હં પણ હાલૂું? ત્ારે મામા કહે ભલા માણસ! આ ટાણે હલાતા હશે! ત્ારે જ અવળા ફેરા ફરી, મીંઢળ બાુંધ્ુંય હતુંય તે તોડી થ્ા રવાના હો! જયઓ એ કેટલયું કઠણ કહેવા્? ત્ાું ગ્ા. તેમને આવતા જાણીને મહારાજે પોતે દંડવત્ ક્ા્વ હો! બે ઠેકાણે સવાગમનારા્ણ ભગવાને દંડવત્ સાથે સુંતોના દશ્વન ક્ા્વ. એક તો ભયજમાું, સુંતોને આ રીતે આવતા જોઇ દંડવત્ ક્ા્વ અને ગ. મ. પ્ર. ના 48માું વચનામૃતમાું પ્રેમાનુંદ સવામી કકત્વન બોલ્ા... “વુંદય સહજાનુંદ રસરૂપ અનયપમ સારને રે લોલ.” મહારાજ કહે... આ કકત્વન સાુંભળીને અમે બહય રાજી થ્ા ને આવી રીતે જેને ભગવાનનયું ગચુંતવન થા્ છે તેને અમે ઉઠીને દંડવત્ કરીએ! એટલે મહારાજે એવો આ સુંતોનો મગહમા સમજાવ્ો. મહારાજે કહ્ું કે, હવે તમે બધા પાછા જાઓ. ત્ારે આ લગ્નનયું મીંઢોળ બાુંધેલા અજા ભગતના ભાણેજ

-પૂ. ધ્યાનીસ્યામીનો સતસસંગ

કહે કે, હયું તો નહીં જાઉં. તેઓ કહે કે હયું લગ્ન કરવા બેઠો હતો, ત્ાથું ી આવ્ો. હવે મારાથી જવા્ નહીં એ ન ગ્ા. એટલે કહેવાનો હેતય એટલો જ કે એ લગ્ન કરવા ગ્ા હતા. ફેરા ફરતા હતા ત્ાુંથી ઉઠીને ભગવાન પાસે જઇને સાધય થ્ા હોં! મહારાજે એમનયું નામ અદભયતાનુંદ સવામી રાખ્યું. એવો મહારાજના વચનમાું ગવશ્વાસ કે “આકદક”માું તો હયું ્ આવી જાઉં ને!

આગળ ભક્તો ધ્ૂવપ્રહલાદ આકદની પણ વાત કરી. ધ્ૂવજી પણ ભગવાનના ભક્ત. ભગવાનને રાજી કરવાને માટે તપચિ્ા્વ કરવા ગ્ા, એના ગપતાએ ખોળામાું બેસવા દીધા નહીં. થોડાક ચાલ્ા એના ગપતાને ખબર પડી કે આ ધ્ૂવજી તો જા્ છે. ત્ારે એના ગપતાએ કહ્ું કે, ચાલો, આવો હયું ખોળામાું બેસાડયું. આણે ગવચાર ક્યો. હજી હયું વનમાું ગ્ો નથી. ટાઢ-તડકા જો્ા નથી. કહે અડધી ગાદી આપયું, આખી ગાદી આપયું તો પણ પાછા વળ્ા નહીં. એની માતાએ એને કહ્ું જા! “ધન્ ધન્ માતા ધ્ૂવ તણી, એને ક્ાું કઠણ વચનજી” એની માતાએ કહ્ું, અરે પયત્ર! હે તો અણમાનીતી છયું. મારે પેટે તે જનમ લીધો. મારા પયણ્માું પણ ખામી ને તારા પયણ્માું પણ ખામી, એટલે માતાએ વૈરાગ્ આપ્ો ને ધ્ૂવજી વનમાું ગ્ા.

ત્ારે આમાું કહેવાનો હેતય એટલો જ કે, એવા ભગવાનના ભક્ત ભગવાનને માગગે ચાલે છે, તો એને એવો આનદું આવે છે. આગળ ગોપીચદું રાજા, ભરથરી રાજા જવે ા રાજાઓ થઇ ગ્ા. તમે ાું ભરથરી રાજાને સોળસો સત્રીઓ હતી તો પણ એનો ત્ાગ ક્યો. તો ભગવાનને ભગવાનના સતું ોનો માહાતમ્ જ્ાને સગહત ગનચિ્ હો્ તો લોકનો ત્ાગ કરે, ધનનો ત્ાગ કરે, સત્રીનો ત્ાગ કર,ે સત્રી હો્ તે પરુય ષનો ત્ાગ કરે, એમ ગણાકું ની વાત કરી.

માનકુવાના મળૂ જી, કૃષણજી હતા. એ પણ એવા અને એક ઝમકુબાઇ ઉદ્પરય ના રાણી હતા, એ પણ પોતે રાજ વભૈ વનો ત્ાગ કરી અને મહારાજને મળ્ા અને લાધીબાઇ પાસે ભજય માું માતાજી તરીકે રહા. એટલે આમાું કહેવાનો હેતય એટલો જ કે, ભગવાનને રાજી કરવાને માટે આ ઘર સસું ારનો ત્ાગ કરી અને ભગવાનનયું ભજન કરવ.યું ત્ારે આજે તો તમને ગૃહસથ લોકોને ઘર સસું ાર મકૂ વાની જરૂર નથી. પણ સવાગમનારા્ણ ભગવાને આપણને સૌને ગશક્ષાપત્રી આપણા સૌના હાથમાું આપી છે. એના વચન પ્રમાણે વતતી અને આપણે વ્ાવહાકરક કા્્વ કરશયું તો “દેહ છતાું દઃય ખી નહીં, તન છટૂ તજે અબું ાર”

દેહ છતાું મહારાજ પોતાના ભક્તની અન્ન અને વસત્રને આબરૂએ કરીને રક્ષા કરે છે ને દેહને અતું મહારાજ રથ, વલે , ગવમાનમાું બસે ાડીને પોતાના અક્ષરધામમાું તડે ી જા્ છે. માટે આપણે બધાએ આળસ, પ્રમાદ, મોહનો ત્ાગ કરી અને કદન કદન પ્રત્ે ભગવાનની મગૂ તમ્વ ાું હેત થા્ અને અનાકદ કાળના મા્ાના આ જીવને કાટું ા લાગી ગ્ા છે, તે નીકળી જા્ અને દેહને અતું ભગવાનની સવે ામાું રહી જવા્, તો જ આ આપણો મનષય ્ જનમનો ફેરો સફળ થ્ો કહેવા્. તો આપણે દરેકે ભગવાન ભજવામાું આવી કાળજી રાખવી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States