Garavi Gujarat USA

પ્રેમની માયાજાળ

-

કારમાં બેઠેલી દિવ્ાને એ બહુમાળી મકાનનું મુખ્ દ્ાર સ્પષ્ટ િેખાઈ રહ્ં હતું, જેમાં તેના ્પતત તિિેકની ઓદિસ હતી. કામ ્પૂરં થિાનો સમ્ થ્ો હોિાથી લોકો મોટી સંખ્ામાં બહાર આિિા લાગ્ા.

દિવ્ા અતતશ્ બેચેની અને ભ્નો તશકાર બનેલી હતી. બ્લ્ુ રંગની ્પોતાની મારતત કાર ્પર નજર ્પડતાં જ તેણે એક મેગેતિન ઉ્પાડીને ્પોતાના ચહેરા સામે રાખ્ું.

કાર તેની સામે થઈને ્પસાર થઈ. તેણે તિિેક અને તેની બાજુમાં બેઠેલી સતિતાનો ચહેરો સ્પષ્ટ્પણે જો્ો. બંને કોઈ િાત ્પર હસી રહાં હતાં. દિવ્ાની દિશામાં જોિાની તેમણે કોતશશ જ નહોતી કરી.

દિવ્ાએ ્પોતાની સાહેલીની કારને િાળીને બ્લ્ુ મારતતનો ્પીછો કરિાનું શરૂ ક્ુું. તે રડિા નહોતી માંગતી એટલે તેણે ્પોતાનો નીચલો હોઠ િાંતોની િચ્ે જોરથી િબાિી લીધો.

િારંિાર તેના દિલમાં તિિેકના સહ્ોગી તમત્ર અરણ સાથે થ્ેલી િાતચીતના અંશ ગુંજી ઊડ્ા, ''િર શતનિારની સાંજ તિિેક સતિતા સાથે ્પસાર કરે છે. તે તેને ્પોતાના ફલેટ ્પર ્પણ લઈ જા્ છે. તિિેકને રોકો, નહીં તો તમારો ઘરસંસાર બરબાિ થઈ જતાં િાર નહીં લાગે.''

તેને ખબર હતી કે થોડા મતહના ્પહેલાં અરણનું નામ સતિતા સાથે જોડિામાં આિતું હતું. છૂટાછેડા લીધેલી સતિતા તેની સાથે જ કામ કરતી હતી. અરણે ઈરાષાિશ તેની સાથે સાચું કહ્ં છે કે નહીં, તેની ત્પાસ કરિા જ દિવ્ા તિિેકની જાસૂસી કરિા મજબૂર બની.

લગભગ ૧૫ તમતનટ ્પછી તિિેક અને સતિતા એક મોંઘા રેસટોરનટમાં જતાં રહાં. કાર એક તરિ ઊભી રાખીને દિવ્ા તેમના બહાર આિિાની રાહ જોિા લાગી.

તિિેક સાથે તેનાં લગ્ન લગભગ ્પાંચ િરષા ્પહેલાં થ્ાં હતાં. તેનો િીકરો સોનુ ૩ િરષાનો થિા આવ્ો હતો. કાલ સુધી તો તે ્પોતાને બહુ સુખી અને સંતુષ્ટ સમજતી હતી. ્પણ આજે તેનો તિિેકના પ્ેમ ્પરનો તિશ્ાસ ડગમગી ગ્ો હતો.

ક્ારેક આિંુ થઈ જશે તેની તેણે ક્ારે્ ક્લ્પના કરી નહોતી. તેની નજરોમાં તિિેક બધી રીતે સારો ્પતત અને ત્પતા હતો.

''મને શા માટે છેતરી? મારા પ્ેમ અને સેિામાં તેને શું ઓછું લાગ્ું?'' આિા સિાલોથી મૂંિાતી દિવ્ાની આંખો અત્ાર સુધીમાં અનેક િાર ભરાઈ આિી હતી.

લગભગ કલાક ્પછી તિિેક અને સતિતા રેસટોરનટની બહાર આવ્ાં. તેમણે એકબીજાના હાથ ્પકડેલા જોઈને િુ:ખની તેજ લહર દિવ્ાના તનમનમાં િોડી ગઈ.

તેમની કારનો ્પીછો કરતી દિવ્ા મનમાં ને મનમાં આંસુ િહાિતી રહી. સતિતાના ઘરનું સરનામું ્પણ અરણે તેને કહ્ં હતું. આગળની કારને એ દિશામાં જતી જોઈને તેનું દિલ ભારે થઈ ગ્ું.

સતિતાનો ફલેટ એક બહુમાળી

મકાનમાં હતો. તેની સામે તિિેકે કાર રોકી. દિવ્ાના દિલમાં તેની િિા માટે જે આશા બચી હતી તે ્પણ જતી રહી, જ્ારે તેણે ્પોતાના ્પતતને ઊતરીને કાર લોક કરતો જો્ો.

તિિેકને સતિતાના ફલેટમાં જતો જોઈ તે શાંત રહી ન શકી. કારમાં બેઠાં બેઠાં તેણે ઊંચા અિાજે બૂમ ્પાડી.

તેને ઓળખી જતાં જ બંનેના ચહેરા ્પરનું જાણે નૂર ઊડી ગ્ું. તિિેકને કશું કહા ્પછી સતિતાએ તેની તરિ એકિાર હાથ હલાવ્ો અને એકલી જ મકાનમાં પ્િેશી.

તિિેકે તેની ્પાસે જઈ નકલી રીતે હસતાં ્પૂછ્ું, ''તું અહીં શું કરી રહી છે?''

''ઘરે આિો છો કે સતિતાના ફલેટમાં જશો?'' દિવ્ા ્પોતાના અિાજમાં આિેલા િુ:ખ, િદર્ાિ અને નારાજગીના ભાિોને િૂર ન કરી શકી.

''તેને તો હું અહીં સુધી મૂકિા આવ્ો હતો. આજે ઓદિસમાં મોડે સુધી કામ...''

તેના ખોટા બહાનાને િચ્ે જ કા્પતાં દિવ્ાએ કહ્ં, ''મારે આ કાર િંિનાને ્પાછી આ્પિાની છે. તમે ્પાછળ ્પાછળ આિો, મને તેના ઘરેથી ત્પકઅ્પ કરિા માટે.''

તિિેકને કશું જ બોલિાની તક આપ્ા તસિા્ દિવ્ાએ કાર િડ્પથી આગળ િધારી િીધી. તેની નજરમાંથી િૂર થતાં જ તેની આંખો િરી આંસુથી ભરાઈ ગઈ.

િંિનાના ઘરથી લઈને ્પોતાના ઘર સુધીની ્ાત્રા િરતમ્ાન તે ્પૂરે્પૂરી ભાિશૂન્ અને મૌન રહી. તિિેકે સતિતા સાથે હોિાનું ખોટું સ્પષ્ટીકરણ તેને આ્પિાની કોતશશ કરી, ્પરંતુ જ્ારે દિવ્ાએ કોઈ પ્તતતરિ્ા વ્ક્ત ન કરી ત્ારે તેણે ્પણ નારાજગીભરી ચુ્પકીિી ઓઢી લીધી.

ઘરે ્પહોંચીને ્પણ દિવ્ાએ તેને કશું જ ન કહ્ં અને જમિાનું તૈ્ાર કરિામાં લાગી ગઈ. ક્પડાં બિલીને તિિેક ટીિી જોિા લાગ્ો. ઘરમાંનું ટેનશનભ્ુું િાતાિરણ કોઈ મોટા તોિાનના આગમનના સંકેત સમું લાગતું હતું.

તિસિોટ ત્ારે થ્ો જ્ારે દિવ્ાએ તિિેકને જમિા માટે કહ્ં.

''મારે નથી ખાિું.'' તિિેકે એકિમ રક્ષતાથી જિાબ આપ્ો.

તે દિિસે િારંિાર તેને મનાિિાને બિલે દિવ્ા આંસુ ્પાડિા લાગી. તિિેકનો ગુસસો િધતાં િાર ન લાગી.

''તારા આ આંસુનું કારણ હું જાણી શકું? કાંઈ બોલીશ ખરી? સાંજથી મારં મગજ ખરાબ કરિા કેમ ્પાછળ ્પડી છે?'' તિિેકનો ગુસસો િાટ્ો.

્પાસેના સોિા ્પર બેઠાં ્પછી તે હાથથી મોં છુ્પાિી જોરજોરથી રડિા લાગી.

''તું સતિતાની બાબતમાં મારા ્પર શંકા કરી રહી છે ને?'' તિિેકના આ સિાલનો જિાબ ન આ્પીને દિવ્ા રડતી હતી.

''અરે, મારે એની સાથે કોઈ ચક્કર નથી ચાલતું. મોડું થઈ જિાથી મેં તેને ઘર સુધી તલફટ આ્પી. બસ, આટલી અમથી િાત ્પર આટલો મોટો બખેડો કેમ ઊભો કરે છે?''

હજુ ્પણ કોઈ જિાબ આપ્ા તિના તે રડતી રહી. તિિેકે તેને ખભાથી ્પકડીને હલાિી િીધી. ત્ારે દિવ્ાએ તેની ્પકડમાંથી છૂટિા માટે એિો ધક્કો મા્યો કે તે સોિા ્પર ્પાછળ નમી ગ્ો.

''મને અડકશો ્પણ નહીં. આટલું જૂઠું બોલતાં તમને શરમ નથી આિતી?'' દિવ્ા ગરજી.

''શું ખોટું બો્લ્ો હું?'' તિિેકે ડબલ ઊંચા અિાજે લગભગ ચીસ ્પાડીને ્પૂછ્ું.

''તમે બંને ઓદિસમાં નહોતાં.'' ્પહેલાં રેસટોરનટમાં લઈ ગ્ા તેને. ્પછી તેના ફલેટમાં, ્પાછલા અનેક શતનિારની જેમ આજે ્પણ તેની સાથે મજા કરિા જઈ રહા હતા તમે. હિે જૂઠું બોલીને મને મૂખષા ન બનાિો.

તિિેક તેની િાતથી ઉશકેરાઈ ગ્ો. ્પહેલાં તો તેના મોંમાંથી એક શબિ ્પણ બહાર ન આવ્ો. ્પછી તેનો ચહેરો ્પલ્પલ ગુસસાથી લાલ થિા લાગ્ો.

''તેં મારી જાસૂસી કરિાનું શરૂ કરી િીધું છે?'' તેણે દિવ્ાને ખાઈ જિાના અંિાજમાં ્પૂછ્ું.

''એ તસિા્ તમને રંગે હાથ ્પકડિાનો બીજો ક્ો ઉ્પા્ હતો?''

દિવ્ાનો સિર તિિેકનું મગજ ખરાબ કરી ગ્ો, ''હિે શાંતત થઈને મને રંગે હાથ ્પકડીને?'' તેના અિાજમાં િેર ઘોળા્ું અને ધમકીભ્ાષા સિરે બો્લ્ો, ''હું ્પણ જોઉં છું કે તું હિે શું કરે છે? અરે, મારી જાસૂસી કરિાની તારામાં તહંમત ક્ાંથી આિી? સતિતા હજુ સુધી તો મારી તમત્ર છે ્પણ હિે હું તેની સાથે ખુલ્ંખુલ્ો પ્ેમ કરીશ. તું મને છોડે, છૂટાછેડા લે કે મરે, ્પણ જાસૂસી કરિાની મજા હિે હું તને ચખાડીશ ખરો.''

ગુ સસામાં ્પગ ્પછાડતો તિિેક ઘરની બહાર નીકળી ગ્ો. દિવ્ા મોડે સુધી રડતી રહી. એ રાત્રે બંને જમ્ા નહીં અને ્પલંગ ્પર ્પાસે ્પાસે સૂતાં રહાં. ્પણ બેચેની, નારાજગી, િુ:ખ, િદર્ાિ, અ્પરાધભાિ, ગુસસા જેિા ભાિોને કારણે સૂઈ ન શક્ાં.

તિિેકના મોંમાંથી નીકળેલાં િાક્ોએ દિવ્ાનું કાળજું ચાળણી કરી નાખ્ું હતું. તેની માિી માંગિાની કે તેને મનાિિાની કોતશશ કરિાની િાત તો િૂર રહી, તિિેક તો અલગ થિાની ધમકી આ્પી ગ્ો.

આિી ધમકીથી તેને ભારે આઘાત લાગ્ો. િારંિાર તેના મનમાં તિિેકનાં િાક્ ગુંજતાં અને તે રડિા લાગતી. તેની સામે આિતાં જ દિવ્ાના મોં ્પર તાળું લાગી જતું. બીજા ૪ દિિસો સુધી બંને િચ્ે કોઈ િાતચીત ન થઈ.

ગુરિારે દિવ્ાના મોટાભાઈ આનંિનું એના ઘરે આિિાનું થ્ું. ''દિવ્ા. તું માંિી છે. શું? આટલી નબળી અને તનસતેજ કેમ િેખા્ છે?'' તેના ્પર નજર ્પડતાં જ આનંિ તચંતાથી બોલી ઊઠ્ો.

''મારે થોડા દિિસ માટે મમમી ્પાસે રહેિું છે ભાઈ.'' દિવ્ાની આંખો ભરાઈ આિી.''ચોક્કસ જા. ત્ાંથી જાડી્પાડી થઈને આિજે. તિિેક, લઈ જાઉં દિવ્ાને મારી સાથે?'' આનંિે બહુ જ ગંભીરતાથી તિિકને ્પૂછ્ું.

સલાહ લીધા તિના અને રજા માંગ્ા તિના ત્પ્ર જિાની િાત કરીને દિવ્ાએ તિિેકને િધુ નારાજ કરી િીધો.

''તે ઈચછે ત્ાં સુધી ત્પ્રમાં રહી શકે છે.'' શુષક સિરમાં જિાબ આ્પીને તિિેક ઓદિસ જિા માટે તૈ્ાર થિા લાગ્ો.

''તમારા બંને િચ્ે િઘડો ચાલી રહો છે? મને કહે બધું.'' આનંિના િારંિારના ્પૂછિા છતાં દિવ્ા તેને કશું જ કહી ન શકી, કારણ કે ્પોતાના ભાઈની નજરોમાં તે ્પોતાના ્પતતની છતબ બગાડિા નહોતી માંગતી.

સોનુનો અને અને ્પોતાનો જરૂરી સામાન ભેગો કરી દિવ્ાએ અટેચીમાં રાખી લીધો. તિિેક ઓદિસ જિા માટે તૈ્ાર થ્ો ત્ાં સુધીમાં તેણે ત્પ્ર જિાની તૈ્ારી કરી લીધી.

ઘરમાંથી નીકળતી િખતે દિવ્ાએ તિિેકનાં ્પગને સ્પશષા ક્યો અને ચરણરજ લીધી. તે ્પછી દિવ્ા ઊભી થઈ ત્ારે બંનેની નજર લાંબા સમ્ ્પછી મળી.

દિવ્ાને તિિેકની આંખોમાં િદર્ાિ, ગુસસો અને તાણ િેખા્ાં. તે દિવ્ાને રોકિા માંગતો નહોતો કે તેના જિાથી િુ:ખી ્પણ નહોતો.

દિવ્ાની આંખોમાં નજર કરતાં જ તિિેક અંિર સુધી હલી ગ્ો. સિા જીિંત અને હસતી આંખો અત્ારે તનસતેજ અને ઉિાસ િેખાતી હતી. તેનું સમગ્ર વ્તક્તતિ

ઊંડી ્પીડા અને તનરાશામાં ડૂબેલું હતું.

તેમની આંખોની િચ્ે સં્પક્ક તૂટે તે ્પહેલાં જ તિિેકે દિવ્ાની આંખોમાં ભરાઈ આિેલાં આંસુને જો્ાં. ''જિા નથી ઈચછતી. મને તમારાથી િૂર જતાં રોકી લો. તેને લાગ્ું જાણે દિવ્ાની આંખો આિી જ કાંઈક પ્ાથષાના તેને કરી રહી હતી.'' તિિેકનો અહં તેને આડે આવ્ો અને તે ઈચછિા છતાં ્પણ દિવ્ાને રોકિા માટે એક શબિ ્પણ ન બોલી શક્ો. જતાં ્પહેલાં જ્ારે સોનુ તને ગળે િળગ્ો, ત્ારે ્પણ તે શાંત રહો. જોતજોતામાં આનંિનું સકકૂટર એ ત્રણેને લઈને આંખોથી િૂર જતું રહ્ં.

તેના મનનો એક ભાગ બહુ જ ખાલી અને તનરાશાની અનુભૂતત મહેસૂસ કરિા લાગ્ો. આથી તે આખો દિિસ માંિા જેિો અને થાકેલો રહો. રહી રહીને દિવ્ાનો આંસુ ભરેલો ચહેરો તેની આંખોની સામે આિીને તેને અજબ ગુનાતહત લાગણીનો ભોગ બનાિી જતો.

તેના મનનો એક ભાગ સતિતાની રૂ્પજાળમાં િસા્ેલો હતો. થોડો સમ્ ્પસાર થ્ા ્પછી તે સતરિ્ બની તિિેકનું ધ્ાન આકરત કરિામાં સિળ થઈ ગ્ો. દિવ્ાના ચા્લ્ા જિાથી આ ભાગે આિાિી અનુભિી અને સતિતાની સાથે મોજમસતીની ક્લ્પનાઓમાં ડૂબી ગ્ો.

સતિતાનું સપ્માણ શરીર અને સુંિર ચહેરો તિિેકના મનને આકરષાતો હતો. તેમની િચ્ે હિ્ના પ્ેમ જેિી કોઈ િાત નહોતી. દિવ્ાએ ભલે જે કાંઈ સમજ્ું હો્ ્પણ સચ્ાઈ એ હતી કે તે હજુ સુધી સતિતાના શરીરને મન ભરીને પ્ેમ કરિાનો અિસર નહોતો મેળિી શક્ો. એટલે તેના મનમાં સતિતા પ્ત્ે ઊંડું આકરષાણ રહ્ં હતું.

સતિતાની મમમીના આગમનને કારણે તેના ૧ ફલેટમાં તિિેકની ઈચછા ્પૂરી નહોતી થઈ શકતી. ત્ારે દિવ્ાના ગ્ાના ૨ દિિસ ્પછી શતનિારની સાંજે તે સતિતાને ્પોતાને ઘરે લઈ આવ્ો.

એ દિિસે તે સતિતાની ''ના'' સાંભળિાના મૂડમાં તબલકુલ નહોતો. ઘરમાં પ્િેશતાં જ તિિેક તેને ઊંચકીને સીધો બેડરૂમમાં લઈ આવ્ો. તેના ચહેરા ્પર અસંખ્ ચુંબન ક્ાષા ્પછી તે તેને ક્પડાંની કેિમાંથી આિાિ કરિાના પ્્ાસમાં લાગી ગ્ો.

થોડી આનાકાની ્પછી સતિતા તેના એ કામમાં તેને સાથ આ્પિા લાગી. બંનેની ઉત્ેજનાને કારણે િડ્પથી ચાલતા શ્ાસનું સંગીત રૂમમાં છિાઈ રહ્ં. બંને ્પૂરી ઉત્ેજનામાં હતાં અને હાલત બંનેની ખરાબ બનતી જતી હતી.

્પોતાનાં ક્પડાં ઉતારિા માટે તિિેક, જ્ારે સતિતાથી િૂર થ્ો ત્ારે તેની નજર િીિાલ ્પરના િોટોગ્રાિ ્પર ગઈ, જેમાં નિિધૂ દિવ્ા તેની નજીક ઊભી રહીને મોહક અને શમલા અંિાજમાં મંિ મંિ હાસ્ કરી રહી હતી.

તિિેકે તે જોઈને ્પોતાનું મોં િેરિી લીધું ્પણ દિવ્ાને ્પોતાના દિલમાંથી િૂર કરી શક્ો નહીં. તિિા્ થતી િખતે દિવ્ાનો ઉિાસ, કરમા્ેલો ચહેરો એકિમ તેની આંખો સામે આિી ગ્ો.

કપડાં કાઢતી િખતે તેણે અનેકિાર પોતાનું માથું ઝાટકીને દિવમ્ા સાથે જોડામ્ેલા વિચારોને ખંખેરી નાખિા પ્રમ્ાસ કમ્યો પણ તે એમ કરિામાં અસફળ રહ્ો.

આ બેડરૂમમાં તેણે દિવમ્ાને અનેકિાર પ્રેમકમ્યો હતો. રૂમના ખૂણેખૂણામાં તેમની ખટમીઠી મ્ાિો જોડામ્ેલી હતી. એિી ઘણી મ્ાિો વિિેકના મગજમાં એકસાથે ઊમટી આિી અને ખળભળાટ મચાિી ગઈ.

બંને વનિ્ષસત્ર થઈ ચૂકમ્ાં હતાં. સવિતાએ હાથ ફેલાવમ્ા તો વિિકે તેને િળગી પડમ્ો. ખૂબ આિેશથી તે તેને ચૂમિા લાગમ્ો. એના મ્ુિાન શરીરની ગરમી અને મહેક તે સપષ્ટપણે અનુભિી રહ્ો હતો, પણ તેમ છતાં મસતીનું જે તોફાન તેની અંિર ચાલી રહ્ં હતું, તે પોતાની ઝડપ ગુમાિી રહ્ં હતું.

દિવમ્ાને પોતાના વિચારોમાંથી કાઢી ફેંકિામાં તે વનષફળ રહ્ો. પોતાની પત્ીના વિશ્વાસને તોડિાની ગુનાવહત લાગણીએ તેને અચાનક ઘેરિાનું શરૂ કમ્ુું. તેના દિલને જબરજસત પીડા પહોંચાડિાનો ઘેરો અફસોસ તે ખૂબ તીવ્રતાથી અનુભિી રહ્ો હતો.

પોતાના ભરપૂર પ્રમ્ાસો અને સવિતાનો પૂરો સહમ્ોગ હોિા છતાં તેના શરીરે કામકૃતમ્ માટે તૈમ્ાર થિાનો ઈનકાર કરી િીધો. આિી અસમથ્ષતાનો સામનો તેને જીિનમાં પહેલીિાર કરિો પડમ્ો હતો. ગભરાઈને તેણે સસથવત સુધરિાની જેટલી િધુ કોવશશ કરી એટલી સસથવત િધુ બગડતી ગઈ.

''રહેિા િો, વિિેક. મારે ઘરે જલિી જિું છે.'' તેની અસફળતાએ સવિતાને નારાજ અને ચીદડમ્લ બનાિી િીધી.

''કોણ જાણે, આજે કેમ આિું થઈ રહ્ં છે? હું તો હંમેશાં એ કામમાં બહુ જ સિસથ રહ્ો છું.'' એિી સપષ્ટતા કરીને વિિેકે ખૂબ જ સંકોચ અને શરમની લાગણીનો અનુભિ કમ્યો.

''કોઈકિાર આિું થઈ જતું હોમ્ છે. મને ખાતરી છે કે તું તારી પત્ીને તો જરૂર સંતોર આપી શકતો હશે.'' સવિતાના હોઠ પર આિેલા કટાક્ભમ્ા્ષ હાસમ્ વિિેકના ઘા પર મીઠું છાંટિાનું કામ કમ્ુું.

તે તેનાથી છૂટો પડમ્ો. બંને જણાએ કપડાં પહેરતી િખતે પણ તાણભરી

ખામોશી અનુભિી.

સવિતાને ઘરે છોડિા તો વિિેકે જ જિાનું હતું. તેણે વિિેક સાથે સામાનમ્ િાતચીત કરિાનો પ્રમ્ત્ કમ્યો પણ આખે રસતે તે ચૂપચાપ રહી.

વિિામ્ િખતે સવિતા ઉિાસ િેખાતી હતી. તેના હાિભાિથી સપષ્ટ િેખાઈ રહ્ં હતું કે વિિેકમાં અચાનક તેને કોઈ રસ રહ્ો નથી અને કિાચ તેમની િચ્ેનો સંબંધ હિે કામ્મ નહીં રહે.

સવિતાને છોડીને વિિેક ઘરે પાછા ફરિાની વહંમત ન કરી શકમ્ો. પોતાના પુરુરતિ પરથી તેનો વિશ્વાસ ખરાબ રીતે ડગમગી ગમ્ો હતો. સવિતાના કટાક્ભમ્ા્ષ હાસમ્થી તેના ઈગોને ભારે ઠેસ પહોંચી હતી. તે પોતાને ખૂબ બેચેન અને તાણગ્રસત અનુભિી રહ્ો હતો. સવિતા તરફ તેનું મન નફરતથી ભરાઈ ગમ્ું. બીજી તરફ દિવમ્ા અને સોનુની મ્ાિ અવત તીવ્ર બની ગઈ. પોતાની પત્ીનાં આંસુઓને મ્ાિ કરીને તેની પોતાની આંખો ભરાઈ આિી. તેનું દિલ તોડિાનું કામ વિિેકનાં દિલ-દિમાગને અફસોસથી ભરી તેને ભાિુક કરિાનું કામ કરી ગમ્ું.

દિવમ્ાને મળિાની ઈચછા અચાનક તેના મનમાં એટલી મજબૂત બની ગઈ કે તે કારને પોતાની સાસરીની દિશામાં િોડાિતાં ખુિને રોકી શકમ્ો નહીં.

વિિેકને અચાનક આિેલો જોઈ દિવમ્ાને નિાઈ લાગી. તેણે પોતાના પવતની આંખોમાં ઊંડે સુધી નજર કરી. તમ્ાં તેને પોતાના માટે પહેલાં જેિો પ્રેમ નજરે ચઢમ્ો, તમ્ારે તેનો ઉિાસ ચહેરો અચાનક ગુલાબના ફૂલ સમાન ખીલી ઊઠમ્ો.

પોતાની સાસુ અને સાળાની હાજરીની પરિા કમ્ા્ષ વિના વિિેકે દિવમ્ાના હાથને પકડીને ભાિુક અિાજે કહ્ં, ''હું તને લેિા આવમ્ો છું. અતમ્ારે જ ઘરે આિિાનું છે.''

''આજે અહીં રોકાઈ જાઓ. કાલે જઈશું.'' દિવમ્ા હસી.

''ના, અહીં તારી સાથે િાત કરિા માટે જરૂરી એકાંત નહીં મળે. બહુ બધી િાતો કરિાની છે.''

''જે નિી સાહેલી બનાિી છે તેની સાથે કરોને બહુ બધી િાતો.'' દિવમ્ાએ જરા દરસાિાના અંિાજમાં ધીરે રહીને ફદરમ્ાિ કરી.

''એની િાત ન કર દિવમ્ા. એ ચેપટરને

મેં હંમેશને માટે બંધ કરી િીધું છે.'' વિિેકે પોતાના એક એક શબિ પર ભાર મૂકમ્ો.

''પ્રેમનું ભૂત આટલું જલિી માથા પરથી કેિી રીતે ઊતરી ગમ્ું, જનાબ?'' ધીમા સિરમાં આ સિાલ પૂછી દિવમ્ાએ તેને જરા છંછેડમ્ો.

''હું એ પુરુરોમાંનો નથી જેમને ગેરકાનૂની સંબંધો માફક આિે.'' વિિેક દફક્ુ હસમ્ો, ''તને િુ:ખ આપીને હું કમ્ારેમ્ સુખી ન રહી શકું, એ િાત મને સમજાઈ ગઈ. હું તારી સાથે કમ્ારેમ્ બેિફાઈ નહીં કરું.''

વિિેકની આંખોમાં પોતાના માટે અઢળક પ્રેમ ઊમટતો જોઈ દિવમ્ા તેને િળગી પડી હોત પણ મ્મી અને ભાઈની શરમ નડી.

''તમે મ્મી સાથે િાત કરો. હું અટેચી અને સોનુને લઈને આિું છું.'' તેનો હાથ પ્રેમથી િબાિી દિવમ્ા અંિર ચાલી ગઈ.

તેને જતી જોઈ વિિેકે પોતાના શરીર અને મનમાં ઝણઝણાટી જગાિતા તરંગોની તીવ્રતા અનુભિી. તેને ખાતરી થઈ ગઈ કે જે સમસમ્ા તેણે સવિતા સાથે સહન કરી હતી તે દિવમ્ા સાથે કમ્ારેમ્ ઊભી નહીં થામ્.

 ??  ??

Newspapers in English

Newspapers from United States