Garavi Gujarat USA

માંદગી પછી સુરઝષિતપણે કસરત તરિ કેવી રીતે વળવું?

-

મનયમમત કસરત કરવાથી રોગ પ્રમતકારકશમતિ વધતી હોય છે તયારે કોઇ પણ માંદગી પછી આવતી ન્બળાઇ દૂર કરવા ધીરે ધીરે કસરત તરફ વળવું રહ્ં. સામાનય શરદી, વાઇરલ તાવ, નયૂમોમનયા, ફલૂ, મચકનગુમનયા કે અનય હળવી ભારે માંદગી પછી સવસથ થતા દદદીઓ માટે સુરમક્ષતપણે કસરત કેવી રીતે ફરી શરૂ કરવી તે સંદભભે ઘણા ્બધા સલાહ સૂચનો અને માગ્ચદમશ્ચકા ઉપલબધ છે. કેમ્બ્રિજ યુનિવન્સિટીિા માઇક્રોબાયરોલરોજી

- વાઇરોલોજીના મનરણાત સલાહકાર િો. ક્રરીસ ષ્સમથના જણાવયાનુસાર કોરોના વાઇરસ હૃદયને પણ નુકસાન કરી શકે છે. ફેફસાં ઉપરાંત હૃદયને નુકસાન અનય ઘણી વાઇરસજનય મ્બમારી શકય છે. રોગ પ્રમતકારકશમતિને વાઇરસની અસરથી ન્બળાઇ હૃદયના મસલસને પણ નુકસાન કરી શકે છે.

ષ્સમથના જણાવયા પ્રમાણે આવી ષ્સથમતમાં ભારે કસરત નુકસાનકારક નીવિી શકે છે, કારણ કે દાહજનય લક્ષણો હૃદયની કામગીરીને ્બગાિી શકે છે. હૃદય ઉપર આવતો કોઇપણ પ્રકારના ્બોજાથી થાક, શ્વાસ રૂૂંધાવાની તકલીફ થવા ઉપરાંત ઘણી વખત હાટ્ચફેઇલયોર પણ થઇ શકે છે. મવશ્વમાં દસમા ભાગની વસમત કોરોનાના સકૂંજામાં સપિાયેલી છે તયારે હૃદયની તકલીફ કે ઉતિ લક્ષણો ભાગયે જ જણાયા હોવા છતાં મ્બમારી પછી હૃદય ઉપર ભારણ ના વધે તેવી તકેદારી સાથે સવાસ્થય પુનઃ પ્રાપ્ત કરવું રહ્ં. ષ્સમથના કહેવા પ્રમાણે કોઇ પણ મ્બમારી પછી જયારે તમને સારૂૂં ના લાગતું હોય તયારે કસરતની ફરી શરૂઆત એકદમ ધીમે ધીમે કરો.

આપણે મ્બમાર પિીએ તયારે આપણું શરીર તણાવપૂણ્ચ હોય છે, પડરણામે આપણા હૃદયના ધ્બકારા પણ વધવાના જ. ઇનિોર સાઇકમલંગ ટ્ેનર કૂંપની વોટ્બાઇકના સલાહકાર સપોટ્ચસ સાયનટીસટ એિી ફલેચરના જણાવયાનુસાર હૃદય એ તમારા શરીરનું ્બેરોમીટર છે. તમારી શારીડરક અવસથા પ્રમાણે ્બેરોમીટરમાં ઉતારચઢાવ જોવાય છે. માંદગી પછી સાજા થવાના કાળમાં આરામ અને કસરતની અવસથામાં હૃદયના ધ્બકારા ઉપર ધયાન આપો. હાટ્ચરેટ વેરીએમ્બમલટી ઇનિેકસમાં સવસથતાનો મનદદેશ મળે છે. હૃદયના ધ્બકારામાં હાઇ એનિ લો મરિકવનસી અને તેનું મમશ્રણ અનુભવાય છે.

સાઉધેમપટન યુમનવમસ્ચટીના એસોમસયેટ પ્રોફેસર િો. મનસરીન અલવાને એક વેમ્બનારમાં જણાવયું હતું કે, કોરોનાના દદદીને સપ્તાહો - મમહનાઓ સુધી

લાં્બો થાક, કફ, મસલ - શરીરનો દુઃખાવો, છાતી ભારે લાગવી, માથાનો દુઃખાવો, તાવ એ સામાનય લક્ષણો છે. લંિન ષ્સથત ચાટ્ચિ્ચ ડફમઝયોથેરામપસટ લુસી મેકિોનાલિના જણાવયાનુસાર લક્ષણો ગંભીર રહ્ા હોય તો સાજા થયા પછી ઉઠક - ્બઠે ક, પગની આંગળીઓભેર ઉપર નીચે થવું, ઘૂંટણ હળવેથી હલાવવા, કમરનો ઉપરનો ભાગ હળવેથી હલાવવો તથા ચાલવાનું અંતર અને સમય ધીમે ધીમે વધારવાનું મહતાવહ છે.

મશયાળામાં શરદી થવી સવાભામવક છે જે ત્રણ ચાર ડદવસે મટ્ા પછી કસરત કરવી હોય તો કરી શકાય પરંતુ હળવી શારીડરક કસરતથી શરૂઆત કરવી જોઇએ તેમ જનરલ ડફમઝશીયન િો. સારાહ જામવ્ચસે જણાવયું હતું. કફ - ઉધરસ થવાનો અથ્ચ છાતીનો ચેપ જ હોય તેવું નથી, હળવી કસરતથી શરૂઆત ધીમે ધીમે ફાયદાકારક નીવિે છે. લાફ્બોરો યુમનવમસ્ચટીના એકસરસાઇઝ ્બાયોકેમેસટ્ી પ્રોફેસર માઇકલ ષ્ગલસને જણાવયું હતું કે, તમે ઉતાવળે ભારે કસરત કરવા લાગશો તો તમે તમારી રોગપ્રમતકારક મસસટમને ન્બળી પાિવાનું જોખમ ખેિી શકો છો.

ષ્ગલસને જણાવયું હતું કે, તમે એક સપ્તાહ મ્બમાર રહ્ા હો તો એક સપ્તાહ આરામ કરી હળવી કસરતથી શરૂઆત કરી હૃદયના ધ્બકારા દર મમમનટે 130થી 140થી ઓછા રહે તેની તકેદારી લો. જો તમે જોગર કે સાઇકમલસટ હો તો જોમગંગ કે સાઇકમલંગથી વધારે કાંઇ નહીં કરવાનું. શરૂઆતની કસરત 20 મમમનટ જેટલી રાખી પછી દરરોજ પાંચથી દસ મમમનટ વધારો અને પયા્ચપ્ત ઊંઘ તથા શરીરમાં પ્રવામહતા જળવાય તેની ખાતરી કરો. સવસથતા જણાય તો હૃદયના ધ્બકારા દર મમમનટે 150થી 160 થાય તયાં સુધી જે તે કસરતનું પ્રમાણ અને સમય વધારો.

િો. મક્રસ ષ્સમથના જણાવયાનુસાર જયારે તમારૂૂં શરીર સારૂૂં નથી હોતું તયારે વાઇરસ કે અનય ્બાહ્ આક્રમણ વખતે તમારી રોગપ્રમતકારક શમતિ દ્ારા સામનામાં ઘણી ્બધી ઉજા્ચ વપરાતી હોવાથી તમે થાક અને કૂંઇક અજુગતું થવાની લાગણી અનુભવો છો. આવા વખતે ઝિપથી ઊંિા ઊંિા શ્વાસ લેવાનો ભાર વધારવાના ્બદલે શરીરને હરતું ફરતું રાખો, રોમજંદી પ્રવૃમત્તથી શરૂઆત કરો. થોિુંઘણું ચાલી પણ શકાય જે દસેક મમમનટની હળવી દોિ કે ઝિપથી ચાલવા પૂરતું મયા્ચડદત રાખવું જોઇએ.

સવીિનની ઉપસાલા યુમનવમસ્ચટીના મવજ્ાનીઓએ શોધયું છે કે 36 કલાકના તાવ સાથેની માંદગીમાં એક સપ્તાહ પથારીવશનો આરામ જરૂરી છે. વોટ્બાઇકના એિી ફલેચરના જણાવયાનુસાર ગંભીર માંદગીમાં શરીરને પુનઃ સવસથ થતાં 12 માસથી પણ વધુ સમય લાગી શકે. આવા લોકોને એકથી ત્રણ માસના આરામ પછી કોઇ પણ તાલીમથી શરૂઆત કરી શકાય. ઘણી વખત આવા લોકો ઝિપથી સાજા થવા કહ્ં હોય તેનાથી વધારે કરે અને પછી માંદા પિતા હોય છે. ્બે - ત્રણ મમહનાના આરામ પછી 15થી 20 મમમનટથી શરૂ કરાતી કસરત - તાલીમ અને તેમાં ક્રમશઃ વધારો, પૂરતું પોષણ, પૂરતો આરામ અને ઊંઘની જાળવણીની તકેદારી રાખીને પૂરતો સમય લેવાથી ફરીથી સાજા થઇ શકાય પરંતુ કયારેક કરાતી ઉતાવળ અવળા પડરણામો પણ લાવી શકે છે તેવી ચેતવણીને ગંભીરતાથી ધયાનમાં રાખવી રહી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States