Garavi Gujarat USA

નવું વર્ષ, નવરી આશથાઓ

-

્સમ્યનયે જતાં રંઇ વાર લાગયે છે? જોતજોતામાં 2020નું વષકા પૂરું થઇ ગ્યું એવું રહેવું વધારે પડતું રહેવાશયે. હરીરતમાં તો ગ્યું વષકા માનવજાત માટે ઘણું વ્સમું બની રહ્ં. રોરોના વાઈર્સની મહામારીએ ગ્યા વષકાથી ્સમગ્ર માનવજાતનયે બાનમાં લીધી છે. માનવજાતના ઇક્તહા્સની છેલ્ી રેટલીર ્સદીઓમાં 2020નું વષકા ્સૌથી વ્સમું હતું એવું રહેવું અક્તશ્યોક્તિભ્યુાં નહીં ગણા્ય.

ચલો! 2020ના દુઃસ્વપ્ન્સમા વષષે પણ છેવટે ક્વદા્ય લીધી છે. 2021નું નવું વષકા શરૂ થઇ ગ્યું છે. ્સાથયે જ નવી નવી આશાઓ અનયે અરમાનો પણ લાવ્યું છે. ્સમ્ય તો તયેની પોતાની ચાલયે ચાલતો રહે છે. એટલયે જ તો ખરાબ ્સમ્ય પણ પ્સાર થઇ જા્ય છે. જૂનાંની ્સાથયે નવું આવયે છે. રંઇર નવી રચનાની આશા બંધા્ય છે. પણ અમુર ઘટનાઓ એવી હો્ય છે રે તયેના ક્નશાન બહુ જલદી અનયે ્સહેલાઇથી ભૂં્સાતા નથી. રોરોના મહામારીની જયે નરારાતમર અ્સરો પડી છે તયેના આઘાતમાંથી બહાર આવવામાં માનવજાતનયે હજી થોડાં વષયો લાગશયે. જયેમ વી્સમી ્સદીના બીજા દા્યરાના અંત ભાગમાં આવયેલાં પલયેગના રોગચાળાનયે લોરો આજયે પણ ભૂલી શક્યા નથી તયેમ રોરોના પણ એટલી ્સહેલાઇથી ભૂલાશયે નહીં.

તયેમ છતાં્ય માનવજાતની એ પ્રરકૃક્ત છે રે દુઘકાટનાઓનયે તયે વહેલાં મોડાં દુઃસ્વપ્નની જયેમ ભૂલી જા્ય છે. જયે ઘા થ્યા હો્ય છે તયેમાં રૂઝ આવયે એટલયે માનવ ફરી પાછો ઊભો થઇ જા્ય છે. નવા નવા ્સંરલપો, નવી આશાઓ ્સાથયે તયે ફરી રામયે વળગયે છે. આ રારણયે જ એર વષકા પૂરું થા્ય અનયે બીજું નવું વષકા શરૂ થા્ય એટલયે ક્વશ્વભરમાં તયેની ઉજવણી રરવામાં આવયે છે. ઉજવણી પાછળનો ભાવાથકા જ એવો છે રે જયે થઇ ગ્યું છે તયેનો હરખશોર ન રરવો અનયે જયે થવાનું છે, જયે નવું છે તયેવું સ્વાગત રરવું, તયેની તરફ હરારાતમર વલણ રાખવું.

પ્રત્યયેર નવી ઘટના રે બાબત એર નવી આશા જગાવતી હો્ય છે. આ આશાના ્સહારે જ માણ્સ

ખરાબ દદવ્સો ક્વતાવી રાઢતો હો્ય છે. જૂનાંનયે ભૂલીનયે નૂતનનો પાલવ પરડીનયે ચાલવાથી વ્યક્તિના મનમાં એર નવો ઉત્સાહ આવયે છે જયે તયેનયે ક્નરાશાની ગતાકામાં ્સરી પડતાં બચાવયે છે. હતાશાનો ઇલાજ જ એર નવી આશા છે. આશાના તાંતણયે તો લોરો ગમયે તયેવી પદરસસ્થક્તમાંથી બહાર આવી જતાં હો્ય છ.ે આશાના ્સહારે જ વ્યક્તિ પ્રગક્તના પંથયે આગળ વધી શરે છે. પરતં અહીં ્યાદ રાખવાનું છે રે જયે રાઇં વીત્યંુ છે તયેનામાંથી આપણયે બોધ લયેવાનો હો્ય છે. આપણી ્સાથયે રંઇ ખરાબ બન્યું હો્ય તો એ ફરી ન બનયે એ માટે શું રરવંુ તયેનો પદાથકાપાઠ લયેવાનો હો્ય છે. ઘણી વાર ્સંજોગો જ આપણા હાથમાં હોતાં નથી. એવા દરસ્્સામાં રમ-્સયે-રમ એટલી હૈ્યાધારણ તો મળે જ છે રે જયેમ એર ખરાબ ઘટનામાંથી બહાર આવી ગ્યા એમ ભક્વષ્યમાં ફરી ખરાબ ્સમ્ય આવશયે તો આપણયે તયેમાંથી પણ બહાર આવી જઇશું.

આવી જ આશા અનયે અપષિયે ા આપણયે નવા 2021ના વષકા માટે રાખવાની છે. નવું વષકા ક્વશ્વના ઘણા ખરા દશે ોમાં લોરડાઉન વચ્યે ઉજવા્યું છે. છતા્યં રોરોનાની ર્સીની બાબતમાં ક્વજ્ાનીઓએ ્સારી એવી પ્રગક્ત રરી છે. ્યુ.રે., અમયેદરરા, ભારત ્સક્હતના ઘણાં દેશોએ અમુર ર્સીના ઇમરજન્સી ઉપ્યોગનયે મંજૂરી પણ આપી દીધી છે. આ ર્સી રોરોનાના નવા સ્ટ્યેન ્સામયે પણ અ્સરરારર નીવડશયે તો ક્વશ્વમાંથી રોરોનાનાં ભ્ય દૂર થશયે.

હાલ તો ્યરુ ્સક્હતના અનયેર દશે ોમાં પદરસસ્થક્ત ગંભીર છે. એરબાજુ ઠંડીનું જોર છે તો બીજી બાજુ, રોરોનાના નવા સ્ટ્યેનનો આતંર પણ લોરોનયે ઘરની અંદર જ રહેવા મજબૂર રરે છે. અમયેદરરામાં ગ્યા વીર એનડમાં એર જ દદવ્સમાં રોરોનાના 2.99 લાખ નવા રે્સ નોંધા્યા. આરં ડો ્સાંભળીનયે જ હબરી જવા્ય એમ છે.

ગ્યું વષકા તો આખું આપણયે રોરોનાના આતંરમાં જ ક્વતાવ્યું છે. ઉદ્યોગ-ધંધા ઠપ થઇ ગ્યા હતા. રલપના બહારની આક્થકાર પા્યમાલીનો પણ આપણયે ભોગ બન્યાં છીએ. રરોડો લોરોએ રોજી-રોટી ગુમાવી

છે. ગ્યા વષષે ક્વશ્વ ્સામયે જાણયે રે એર જ લક્્ય હતુંઃ રોરોનાનો રારગત ઇલાજ શોધવો! ક્વશ્વ એમાં ઘણયે અંશયે ્સફળ પણ નીવડું છે.

ગ્યા દડ્સયેમબરમાં નવા વષકાનો પગરવ ્સંભળાવા લાગ્યો એ ્સાથયે જ રોરોનાની ર્સી અંગયેના ઉત્સાહજનર ્સમાચારો આવવા માંડા હતા. આના રારણયે લોરોના હૃદ્યમાં નવી આશાનો ્સંચાર થવા માંડો હતો. ઉદા્સ ચહરે ાઓ પર સસ્મતની રેખાઓ અરં ાવા માડં ી હતી. લાંબી રેદમાં રહેલા રેદીનયે મુક્તિના ્સમાચાર મળે અનયે તયેનયે જયેવો આનંદ થા્ય રંઇર એવો જ આનંદ રોરોનાની રેદમાં પુરા્યયેલી માનવજાતનયે રોરોનાની ર્સી શોધવામાં થ્યયેલી પ્રગક્તના ્સમાચાર જાણીનયે થ્યો છે.

હાલમાં લોરડાઉન દરક્મ્યાન આપણયે ફરક્જ્યાત એરાંતવા્સ ્સયેવવો પડો હતો. નોરરી - ધંધાની ધમાલમાં આપણયે પોતાની તરફ અનયે આપણાં સ્વજનો - સ્હયે ક્મત્ો તરફ પરૂ તંુ ધ્યાન આપી શક્યા નહોતા. પણ લોરડાઉનમાં એ માટે તર મળી. આતમક્ચંતન રરવાની પણ તર મળી. રોરોના મહામારીએ માનવજાતનયે ઘણી ્યાતનાઓ આપી છે, ્સાથો્સાથયે માનવની ભીતર તયેણયે ઘણાં પદરવતકાન આણ્યા છે. આપણયે આજયે એ નથી જયે 2019ના અંતમાં હતા.

રોરોનાએ ભૌક્તરતાની દોટમાં મૃતઃપ્રા્યઃ બની રહેલી માનવતા પુનઃજીક્વત રરી છે એ તયેનું જમા પા્સું છે. જીવનના અથકા અનયે અ્સલી ધ્યયે્યનયે ્સમજવાની તર પરૂ ી પાડી એ એર વધારાનો લાભ છ.ે રોરોનાએ ્સૌથી મોટો પાઠ એ ભણાવ્યો રે ભૌક્તર ્સમૃક્દ્ધ જ આપણું અંક્તમ ધ્યયે્ય નથી. સ્વાસ્થ્ય પરતવયે આપણયે વધારે ્સભાન બન્યા. આપણયે આપણાં શરીર પરતવયે પણ ્સભાન બન્યા.

જીવનનો અ્સલી માગકા તો આપણનયે આપણી અદં રથી જ મળે છે. આપણયે એનયે બહાર શોધતાં હતા. નવા વષમકા ાં બધું જ ્સારું થવાની આપણી આશા ફળીભતૂ થા્ય એવી ઇશ્વરનયે પ્રાથનકા ા. નવા વષમકા ાં નવજીવન મળવાની આશા અનયે ઉત્સાહમાં આપણયે આપણી જાત ્સાથયે રહેવાનું છોડી ન દઇએ એ જરૂરી છ.ે

Newspapers in English

Newspapers from United States