Garavi Gujarat USA

ઘર આંગણે્‍રી સત્રીદથાક્ષિણ્ય

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

સ્ત્ીદાક્ષિણ્ય!

ગજુ રાતી ભાષી ઘણી ્સમૃદ્ધ છે. એર એર શબદ ખબૂ જ ગહન હો્ય છે. સ્ત્ીદાક્ષિણ્ય શબદમાં સ્ત્ી પ્રત્યયે આદર ્સક્હતના બધાં જ માનવાચર ક્વશષયે ણો ્સમા્યલયે ાં છે. આવા શબદો માત્ પોથીમાં જ ન રખાતા એનયે અમલમાં - આચારમાં પણ મરૂ ીએ છીએ. યત્ર નાય્યસ્તુ પૂજયન્તે ્ત્ર દેવ્ાઃ

જયે ઘરમાં નારીની પજાૂ થા્ય છે ત્યાં દેવતાઓનો વા્સ હો્ય છે. નવરાત્ી એ આદ્યશક્તિની પજાૂ નું મહાપવકા છે. જાણીતા ગજુ રાતી પત્રાર ક્નરુભાઇ દ્સે ાઇના ક્પતા ભાઇલાલભાઇના દાદીમાનાં ્સમ્યમાં એરવાર શરં રાચા્યકા અમદાવાદ આવલયે ા. તયે રાળે સ્ત્ીઓનયે એમના પ્રવચનોમાં જવાની મનાઇ હતી. દાદીમા અનયે બીજી બ-યે ત્ણ સ્ત્ીઓએ મળીનયે એર શ્ોર લખીનયે શરં રાચા્યનકા મોરલ્યો. એ શ્ોરનો અથકા રરતાં ભલભલા ક્વચારમાં પડી ગ્યલયે ા.ં તયે પરથી સ્ત્ીઓનયે પ્રવચન ્સાભં ળવાની રજા આપવામાં આવલયે ી. ત્યારે દાદીમાએ રહેલઃંુ "જો સ્ત્ીનું મોં જોવાથી જ તમારું મન ચચં ળ થા્ય તો આ ભગવાં શા માટે પહે્યાાં છે?" તયે દદવ્સથી સ્ત્ીઓનયે પણ શરં રાચા્યનકા ા ઉપદેશો ્સાભં ળવાની છટૂ મળી.

શરં રાચા્યજીકા એ દાદીમાનો શ્ોર જો્યો હશયે અનયે એમનયે ત્યારે ખ્યાલ આવ્યો હશયે રે જઓયે ્સપુ ાત્ છે તમયે નયે જ્ાનનો લાભ મળવો જ જોઇએ. ્સસ્ં રકૃત ભાષામાં એર ્સભુ ાક્ષત છેઃ

"પાત્રપાત્ર વવવતેકોડસસ્. ધતેનતુપન્નગયોરરરવ । તૃણાત્ સંજાય્તે ક્ષીરમ્ ક્ષીરાત્ સંજાય્તે વવષમ્"

એમાં રહ્ં છે રે, લા્યર અનયે નાલા્યર વચ્નયે ો તફાવત ગા્ય અનયે ્સાપ જવયે ો છે. ગા્ય ધા્સ ખાઇનયે દધૂ ઉતપન્ન રરે છે. જ્યારે ્સાપ દધૂ પીનયે ઝરયે ઉતપન્ન રરે છે.

માનવીઓમાં પણ ગા્ય અનયે ્સાપ જવયે ા લોરો મળી આવશ.યે જ્યારે રેટલાર એવા ્સારા હશયે રે રોઇ જાતના બદલાની આશા રાખ્યા ક્વના તઓયે ઉપરાર રરશયે અનયે ઉપરાર ર્યયો છે એવું રહેશયે પણ નહીં. માતાનો ઉપરાર એવો જ છે. બાળરનયે નાનપણથી ઉછેરીન,યે ્સસ્ં રાર ક્્સચં ન રરીનયે ્સપુ ાત્ બનાવવા છતા્યં રદી રોઇ દદવ્સ પોતાના ઉપરારનો બદલો માગતી નથી રે ઇચછતી નથી. અરે, ઉપરાર ર્યયો છે એવું રદી રહેતી પણ નથી. જોરે ક્પતાનું પણ એટલું જ પ્રદાન હો્ય છે. ક્શસ્ત જાળવવામાં રુટબું માં વડા તરીરે ક્પતા ઘણીવાર રડર નજર રાખયે છે. અનયે પોતાના ્સતં ાનોનયે ્યોગ્ય ક્શષિણ, તાલીમ અનયે ્સસ્ં રાર આપીનયે જગતની વાસ્તક્વરતાનો ્સામનો રરવા માટે મરૂ છે. દરેર માતા ક્પતા ઇચછે છે રે પોતાના ્સતં ાનો જગતમાં રાઇં ર ્સારું રામ રર,ે જન્સવયે ા, પ્રભુ ્સવયે ા રરે.

ભારતી્ય ્સસ્ં રકૃક્તમાં સ્ત્ીનયે આદશકા સ્થાન અપા્યલયે છ.ે એવું સ્થાન બીજા દેશોની ્સસ્ં રકૃક્તમાં નથી મળ્ય.ંુ ભારતયે તો સ્ત્ીઓનયે પણ મતાક્ધરાર પહેલથયે ી જ આપલયે ો છે. જ્યારે બીજા દેશોમા,ં ખદુ ઇંગલનયે ડમાં તો એ અક્ધરાર મળયે વવા માટે સ્ત્ીઓનયે રેટરટે લી ચળવળ ચલાવવી પડલયે ી. આપણયે ્સ્યં તિુ રુટબું માં માનીએ છીએ. ઘરમાં વડીલો હો્ય તો ્યવુ ાનોનયે માગદકા શનકા મળતું રહે. આજયે તો ભારતમાં પણ ્સ્યં તિુ રુટબુ માં રન્યા આપવાનો ર્સ જાગૃત થ્યો છે. ઘરમાં ્સા્સુ હો્ય તો વહનુ માગદકા શનકા મળે. તનયે ા બાળરોનયે દાદીમાનો પ્રમયે મળે. દાદીમા પરુ ાણોની રથા રહી બાળરમાં ્સસ્ં રાર ક્્સચં ન રરે. માદં ા પડયે તો ઘરગથથુ દવાઓ દ્ારા તરત રાહત થા્ય એવા ઉપચાર રરે. આમ વહનુ પણ એના રામમાં ખબૂ રાહત થા્ય છે.

આજયે ક્રિટનમાં રેટલાર વતળકાુ ોમાં જદુ ી જ મનોવૃક્તિ જોવા મળે છે. રેટલીર ્યવુ તીઓ રે ્યવુ તીઓની માતાઓ પોતાની દીરરી એરલી રહે તો તયે ્સખુ ી થશયે એવી માન્યતામાં એવા એરલા ્યવુ રોની શોધમાં રહે છે જયે દઃુ ખદ છે. સ્ત્ીદાક્ષિણ્યનો પ્રારંભ ઘર આગં ણથયે ી થા્ય અનયે ઘરમાં પરૂ ેપરુૂ જળવા્ય તો બીજયે એના પાલનની આશા રાખી શરા્ય.

Newspapers in English

Newspapers from United States