Garavi Gujarat USA

અમેરિકામાં ધારમમિક આસ્ાના પ્રરિક જોવાલાયક સ્ળોમાં 10 સવારમનાિાયણ મંરિિ, ગુિદ્ાિા, ઈસલારમક સેન્ટિનો સમાવેશ

-

માનવજાત અને સમાજ વ્યવસ્ાના ઉદભવના પગલે માનવી્ય આસ્ા અને તેનું પાલન સદીઓ્ી ચાલી આવતી પરંપરા છે. ધારમમિક આસ્ાના પાલનના ભાગરૂપે ભવ્યારતભવ્ય મંદદરો, દેવળો, ગુરુદ્ારા, કે મસસજદોનું રનમામિણ પણ આદદકાળ્ી ્તું આવ્યું છે. અમેદરકામાં પણ આવા 10 જોવાલા્યક પરવત્ર સ્ળો છે.

વોરિંગ્ટન નેિનલ કે્ેડ્રલ (વોરિંગ્ટન) - રવશ્વમાં છઠ્ા સૌ્ી મો્ટા કે્ેડ્રલની નામના પામેલું આ ભવ્ય અને અૈરતહાલરસક કે્ેડ્રલમાં 112 રવિાળ ગૌમુખ અને 215 ચમકદાર કાચની બારીઓ છે. 676 ફૂ્ટ ઊંચું આ કે્ેડ્રલ સેન્ટ પી્ટરની ્યાદમાં બનાવા્યેલું છે.

બાપસ શ્ી સવારમનારા્યણ મંદદર (ઇરલનોઇ) - ઇલીનોઇસના બા્ટમિલે્ટમાં બનાવા્યેલું અને 2004માં દિમિના્થે ખુલું મૂકા્યેલું આ ભવ્યારતભવ્ય મંદદર અમેદરકામાં સૌ્ી મો્ટું રહંદુ મંદદર છે. સંપૂણમિત્યા રિલપિાસત્ર ઢબે બનાવા્યેલા આ મંદદરમાં હજારો વરમિ જૂની ભારતી્ય રહંદુ પરંપરા અને ઇજનેરી કલાનું અદભુત સંરમશ્ણ છે. તુકકીિ લાઇમસ્ટોન અને ઇ્ટારલ્યન માબમિલની કોતરણી કરીને તૈ્યાર ઢાંચાઓને ભારત્ી લવા. ્યા હતા. 1700 સવ્યંસેવકોએ રાતદદવસ એક કરીને રહંદુવાદને સરચત્ર રજૂ કરતાં મંદદરનું રનમામિણ ક્યુું હતું.

સોલ્ટલકે ્ટેમપલ (સોલ્ટ લકે રસ્ટી) - સોલ્ટલકે રસ્ટીના પ્રવાસ વખતે માણવાલા્યક રમણી્ય સ્ળ એવા ઇસરુ રિસતના ચચમિ લ્ટે ર ડે સને ્ટસ (એલડીએસ)ના રનમાણમિ માં 40 વરમિ લાગ્યા હતા. અને 1893માં ખલુ મકૂ ા્યું હત.ું

્ટેમપલ ઇમાનુઅલ (ન્યૂ ્યોક્ક) - ન્યૂ ્યોક્કના ફીક્ અને 65મી સટ્ી્ટના ખૂણે આવેલું ્ટેમપલ ઇમાનુઅલ રવશ્વના સૌ્ી મો્ટા ્યહૂદી મદં દરોમાં સ્ાન પામે છે તેમાં 2500 શ્દ્ાળુઓને સમાવી િકે તેવો રવિાળ ખંડ છે.

ઇસલારમક સેન્ટર (વોરિંગ્ટન) પા્ટનગરમાં આવેલી દૂતાવાસ હરોળમાં ઊભલે ઇસલારમક સેન્ટર 1957 ખુલી મૂકા્યેલી ભવ્ય મસસજદ છે જે અમદે રકામાં પ્રારંભકાળમાં બંધા્યેલી ઇમારતોમાનં ી એક અને સૌ્ી મો્ટી મસસજદોમાંની એક છે.

રબગહોનમિ મેદડરસન વહીલ (વ્યોરમંગ) - વ્યોરમંગની રબગહોનમિ પવમિતમાળામાં બે માઇલની ઊંચાઇએ આવેલું મેડીસીન વહીલ (લ્યૂનાર કેલેનડરના દદવસો દિામિવતા) 28 સપોકસ ધરાવે છે.

ગુરુદ્ારા સારહબ ઓફ સેન મેસ (કેરલફોરનમિ્યા) - 1984માં ખુલા મૂકા્યેલા ગુરુદ્ારા સારહબમાં 1000 શ્દ્ાળુને સમાવે તેવો રવિાળ ખંડ છે. સૌ્ી મો્ટી િીખ મંદદરમાં દર રરવવારે દદવાન મા્ટે િીખ શ્દ્ાળુઓની ભીડ ઉમ્ટે છે. ખુલા મેદાનનો રવિાળ પાક્ક અને લંગર (ડાઇરનંગ હોલ) સૌ કોઇ મા્ટે દરરોજ ઉપલબધ હો્ય છે.

ચેપલ ઇન રહલસ (દરષિણ ડાકો્ટા) - આદદકાળના લાકડાના ઢાંચારૂપ ચેપલ ઇન રહલસ 1969માં બંધા્યેલં.ુ તેની આબેહૂબ પ્રરતકૃરત જેવું ચચમિ નોવમથે ાં છે. જેને બોગુુંદ સ્ટેવ ચચમિ કહે છે.

એબેન્ેર બાસપ્ટસ્ટ ચચમિ (એ્ટલાન્ટા) - એ્ટલાન્ટા ગ્યા હો અને એબેન્ેર બાસપ્ટસ્ટ ચચમિ ના જો્યું હો્ય તો મુલાકાત અધૂરી ગણા્ય તેવી લોકરપ્ર્યતા ધરાવતા આ બાસપ્ટસ્ટ ચચમિની મુલાકાત અગરણત લોકોએ લીધી છે. ડો. માદ્ટમિન લ્યૂ્ર દકંગ જુરન્યર સા્ે સંકળા્યેલ આ ચચમિની અૈરતહારસકતા મહતવની છે.

્યુરન્ટી ્ટેમપલ (રિકાગો) રિકાગોના ્યુરન્ટી ચચમિની દડ્ાઇન સુપ્રરસદ્ અમેદરકન આકકી્ટેક્ટ ફાંક લોઇડ રાઇ્ટની છે. 1905 ્યુરન્ટેદર્યન ચચમિને સળગાવી દેવાતા રાઇ્ટે આ ચચમિ બનાવ્યું હતું. 1908માં ખુલા મુકા્યેલા ્યુરન્ટી ચચમિમાં પરંપરાગત ચચચોના તક્ક અને દડ્ાઇનને સ્ાન ન્ી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States