Garavi Gujarat USA

પાટક’સના ભૂતપૂર્વ માલિક રકિીટ પાઠકનું કાિ દુર્વટનામાં લનધન

કિરીટભાઈ પાઠિ અને પત્ી મીના પાઠિ

-

વિશ્વ પ્રખ્યાત પયાટક’સ ફૂડ બ્યાનડનયા ભૂતપૂિ્વ િડયા કકરીટભયાઇ પયાઠકનું શવનિયારે તયા. 23નયા રોજ દુબઇમયાં થ્ેલી કયાર દુર્વટનયામયાં ગંભીર રીતે રયા્લ થ્યા બયાદ હોસ્પટલમયાં સયારિયાર દરવમ્યાન દુભયા્વગ્િશ દુ:ખદ અિસયાન થ્ું છે. મયાનિયામયાં આિે છે કે રવિિયાર, તયા. 17 જાન્ુઆરીનયા રોજ 68 િર્ષી્ કકરીટભયાઇ પયાઠકની કયારને અક્મયાત થ્ો હતો.

્ુકેમયાં એવશ્ન ફૂડ ક્ેત્રનયા અગ્રણી, કકરીટભયાઇ પત્ી મીનયા સયાથે, પયાટક’સ બ્યાનડની અતુલ્ સફળતયા પયાછળનયા ચયાલક ગણયાતયા હતયા. તેમણે િર્્વ 2007મયાં …66 વમવલ્નનું ટન્વઓિર ધરયાિતી કંપની અહેિયાલ મુજબ …200 વમવલ્નમયાં વપ્રમયાક્કનયા મયાવલકોની એસોવસએટેડ વબ્ટીશ ફૂડસ (એબીએફ)ને િેચી હતી.

કકરીટે ભયારતમયાં પયાટક’સ બ્યાનડનયા ભયારત ખયાતેનયા હક્ો જાળિી રયાખ્યા હતયા અને તેમને એબીએફનયા કમબયાઇનડ િલડ્વ ફૂડસ જૂથનયા અધ્ક્ બનયાિિયામયાં આવ્યા હતયા, જેમયાં પયાટકસનો પણ સમયાિેશ થયા્ છે, જ્યારે મીનયાબેન કડરેકટર બન્યા હતયા. કકરીટભયાઇ અને તેમનયા પત્ી મીનયાબેન તેમનયા વ્િસયા્નયા િેચયાણ બયાદ દુબઇ ્થયા્ી થ્યા હતયા અને તમે નો સમ્ ્ુએઈ, ભયારત અને ્ુકે િચ્ે ફયાળિતયા હતયા.

એબીએફનયા ચીફ એસકઝિક્ુકટિ જ્ોજ્વ િે્ટને જણયાવ્ું હતું કે, ‘’અમે કકરીટભયાઇનયા વનધનને પગલે "ખૂબ વ્વથત" થ્યા છીએ અને આ ખૂબ જ દુ:ખદ સમ્ે કકરીટભયાઇનયા પત્ી મીનયા અને તેમનયા પકરિયારનયા સભ્ો અને વમત્રો પ્રત્ે અમયારી ખૂબ જ સહયાનુભૂવત છે. કકરીટ એક મહયાન મયાણસ હતો જેમનયામયાં ઉદ્ોગસયાહવસક ચીનગયારી, વ્યાિસયાવ્ક કુશળતયા અને ઑથેનટીક ઇસનડ્ન કુઝિીન પ્રત્ેનો ઉતસયાહ હતો. તેમણે અને મીનયાએ તેને એક અતુલ્ વ્િસયા્ બનયાિી લયાખો રરોમયાં રસોઈ બનયાિિયાની એક અલગ શૈલી રજૂ કરી હતી. કકરીટ અને તેનયા કુટુંબીઓએ રરે જમિયાની રીતમયાં કયાંવત કરી હતી અને તેઓ એક િયારસો છોડી ગ્યા હતયા. જે સેંકડો લોકોને રોજગયારી તો આપે જ છે પરંતુ દરરોજ વિશ્વભરમયાં લયાખો રરોમયાં ભોજનનો આનંદ પણ આપે છે."

એબીએફનયા મેનેવજંગ કડરેકટર, એનડી મેહ્યુએ કકરીટભયાઇને "્િપ્નદ્રષ્યા નેતયા"

ગણયાિતયા ઉમે્ુું હતું કે

“કકરીટ 13 િર્ષોથી મયારો વમત્ર અને મયાગદ્વ શ્વક રહ્ો છે અને હું તેની સયારી કંપની અને શ્ેષ્ઠ સલયાહ બંનેને ખૂબ જ ગુમયાિીશ. હું જાણું છું કે તેની ખોટનો આંચકો એબી િલડ્વ ફુડસ અનુભિશે અને અમે આ મુશકેલ સમ્ે તેનયા પકરિયારની પડખે છીએ અને શ્ધધયાંજવલ આપીએ છીએ.’’ ઇસ્ટર્ન આઇ અરે ગરવી ગુજરાતરા પબ્લિશર્ન, એશશયર મીડિયા ગ્ુપ

(એએમજી)નયા મેનેવજંગ એકડટર, કલપેશ સોલંકી અને એસકઝિક્ુકટિ એકડટર, શૈલેર્ સોલંકીએ કહ્યું હતું કે “સોલંકી પકરિયાર અને એએમજી િતી કકરીટભયાઇનયા દુ:ખદ અિસયાન અંગે અમે મીનયાબેન અને તેમનયા પકરિયારને હયાકદ્વક સંિેદનયા પયાઠિીએ છીએ. કકરીટભયાઇ પયાઠક સયાચયા ્િપ્નદ્રષ્યા હતયા, જેઓ લયાખો વબ્કટશ રરોમયાં ભયારતી્ ખોરયાક લયાવ્યા હતયા. તેઓ કકર્યાણયા ઉદ્ોગનયા અગ્રણી હતયા. જેમણે એવશ્ન ફૂડ, રે્ટટૉરનટ અને કરટેલ ક્ેત્રે વિરયાટ પ્રદયાન ક્ુું હતું. કકરીટભયાઈ અને મીનયાબેન અમયારયા નજીકનયા પયાકરિયાકરક વમત્રો હતયા. કકરીટભયાઇનયા વપતયા, લખુભયાઇ પયાઠક અને અમયારયા વપતયા રમવણકલયાલ સોલંકી, નજીકનયા વમત્રો અને સમકયાલીન હતયા, જેઓ આપણયા સમુદયા્ની ખૂબ પ્રશંસયા મેળિીને આદરણી્ પ્રણેતયા બન્યા હતયા. તયા. 1 એવપ્રલ 1968નયા રોજ પ્રકયાવશત ગરિી ગુજરયાતનયા પ્રથમ અંક પણ પયાટક’સની જાહેરયાત ધરયાિે છે અને તે એક એિો સહ્ોગ હતો જેની અમને કદર અને મૂલ્ છે. કકરીટભયાઈનયા વનધનથી એવશ્ન સમુદયા્ અને કકર્યાણયાનયા ઉદ્ોગને બહુ મોટું નુકસયાન થ્ું છે.”

પયાટક’સ હયાલમયાં વબ્ટનની 10,000 જેટલી ભયારતી્ રે્ટોરન્ટસનયા 90 ટકયા લોકોને અને સુપરમયાકકે્ટસને કરી પે્ટ, ચટણી, અથયાણયાં, પયાપડ, તૈ્યાર ભોજન અને અન્ ખયાદ્ ઉતપયાદનો સયાથે ્થયાવનક કકર્યાવણ પૂરયા પયાડે છે. તેઓ ભયારત સવહત 90થી િધુ દેશોમયાં કરી, ચટણી, અથયાણયાં અને બ્ેડની વનકયાસ પણ કરે છે.

1956મયાં કકરીટભયાઇનયા વપતયા લક્મીશંકર અને મયાતયા શયાંતયાગૌરી તેમનયા વખ્સયામયાંથી ફક્ત …5 લઇને કેન્યાથી ્ુકે આવ્યા હતયા અને ત્યારે પયાટકસની આશ્ચ્્વજનક કથયા શરૂ થઈ હતી. લંડનમયાં શ્ી પયાઠકને શેરીઓમયાં સફયાઇનુ કયામ મળી રહ્યું હતું, પરંતુ તેમની પત્ીનયા પ્રોતસયાહનને પગલે તેમણે આઠ લોકોનયા કુટુંબનું ભરણપોર્ણ કરિયા ભયારતી્ ભોજન બનયાિિયાનું અને િેચિયાનું શરૂ ક્ુું હતું. દંપતીએ કેસનટશ ટયાઉન, લંડનનયા ફલેટનયા રસોડયામયાંથી ફૂડનો ધંધો શરૂ

ક્ષો હતો અને મુખ્તિે દવક્ણ એવશ્ન ગ્રયાહકોને સેિયા આપિયા કદિસનયા 18 કલયાક સમોસયા અને ભયારતી્ મીઠયાઈઓ બનયાિતયા હતયા. તો બયાળકો ્કૂલ પછી તેમયાં મદદ કરતયા.

છ િર્્વની ઉંમરથી કકરીટભયાઇ કયામકયાજી છોકરયા તરીકે જોડયા્યા હતયા અને ફૂડની ડીલીિરી કરતયા. તેમણે 1950નયા અંતમયાં હ્યુ્ટન ્ટેશન પયાસે નયાનકડી દુકયાન શરૂ કરી હતી અને 1961મયાં બે્ઝિિોટરમયાં બીજો ્ટોર ખોલ્ો હતો. 1962મયાં તેઓ નોધ્વમ્પટનશયા્રમયાં રૂપયાંતકરત મીલમયાં ્થયા્ી થ્યા હતયા.

1965મયાં શયાકભયાજીનો એક ઓડર્વ રદ થતયા તઓે લગભગ નયાદયાર થયા્ તમે હતું પરંતુ તમે ણે તમે યાથં ી ચટણી અને અથયાણયા બનયાિીને િચે તયા તમે ને નિી લયાઇન મળી હતી. વબ્કટશ લોકો મયાટે પયાટક બોલિું સરળ હોિયાથી તમે ણે તમે ની બ્યાનડનયા નયામમયાથં ી ‘એચ’ કયાઢી નયાખં ્ો હતો.

કકરીટ અને મીનયાને ખયાદ્ ઉદ્ોગમયાં તેમની સેિયાઓ બદલ OBE આપિયામયાં આવ્યા હતયા. તેઓ પત્ી અને ત્રણ સંતયાનો 43 િર્ષી્ નીરજ, ન્ન (41) અને અંજલી (39) સવહત વિશયાલ પકરિયારને વિલયાપ કરતયાં છોડી ગ્યા છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States