Garavi Gujarat USA

કોરોનથાનરી રસરી અંગે શુભ સમથાચથારો

-

વવશ્વમાં રોરોનાની મહામારી છેલ્ા એર વષથકા ી આતરં મચાવી રહી છે. છેલ્ાં બ-ે ત્ણ મવહનાથી આ મહામારીના અલગ અલગ ્સરં ેતો જોવા મળયાં છે. ય.ુ રે. અને અમરે રરા જવે ા દેશોમાં રોરોનાનો આતરં યથાવત છે. ય.ુ રે.માં ્સેંરડો લોરો રોજ રોરોનાના ખપપરમાં હોમાઇ રહ્ા છે. જયારે બીજી બાજુ ભારત જવે ા દેશોમાં રોરોનાએ ધીમે ધીમે પીછેહઠ રરી હોવાનું જણાય છે. ગજુ રાતમાં તો રોરોનાના નવા રે્સોની ્સખં યામાં નોંધપાત્ ઘટાડો થયો છે. ગયા રવવવારે તો ઘણાં મવહનાઓ પછી પહેલી જ વાર જ રોરોનાના રારણે મૃતયનુ ો એર પણ રે્સ નોંધાયો નથી. ગજુ રાતમાં થોડાં મવહના અગાઉ, રોરોના તને ી પરારાષાએ હતો તયારે એરલા અમદાવાદ શહેરમાં રોજ જટે લાં રે્સ નોંધાતા હતા એટલા હવે આખા ગજુ રાતમાં નોંધાઇ રહ્ા છે એમ રહીએ તો પણ ચાલ.ે

આ બધા વચ્ે રોરોનાની ર્સીના મોરચથે ી ્સારા ્સમાચારો મળી રહ્ા છે. રોરોના વાઇર્સના રોગચાળાના રારણે ગયા વષનકા ા આરંભથી જ ્સમગ્ર વવશ્વ જાણે રે અદ્ધરજીવે છે. ગયા વષનકા ા માચકા મવહના પછીથી તો રોરોનાએ જાણે રે માઝા મરૂ ી હતી. ચીનના વહુ ાન, ઇટાલી, અમરે રરામાં નયયૂ ોર્ક વગરે શહેરોમાં રોરોનાનો ચપે મોટા પાયે ફેલાયો હતો. લોરો જાણે રે ટપોટપ મરી રહ્ા હોય એવી સસથવત ્સજાઇકા હતી. વચ્ને ો ્સમયગાળો તો ભારત, ય.ુ રે. ્સવહતના દેશોમાં લોરડાઉનના રારણે બધં નાવસથામાં જ ગયો છે. ય.ુ રે. તો આજે પણ લોરડાઉનના બધં નો હઠે ળ છે. અહીં આજે પણ પરરસસથવત એટલી ્સારી નથી. બધા ઉચર જીવે જીવે છે. આ પરરસસથવતનો એર માત્ ઇલાજ રોરોના વાઇર્સની અ્સરરારર ્સારવાર છે. હાલના તબક્ે તને ા માટે ર્સી (વકે ્સીન) જ ્સવશ્રકા ષ્ઠે અને રારગત ઉપાય જણાય છે. જો રે, વવશ્વની ્સરરારો ર્સી પર જ શા માટે ભાર મરુ ી રહ્ા છે એ પણ ઘણાના મનમાં પ્રશ્ન છે. રોરોનાની ર્સી વવક્સાવવા પર જટે લું ધયાન અપાયું છે તટે લું ધયાન તને ી રોઇ ટેબલટે રે ઇંજકે શન શોધવા પર અપાયું ન હોવાની પણ ઘણાના મનમાં છાપ છે. આની પાછળ રોઇ વજ્ૈ ાવનર રારણ હશ.ે ્સામાનય માણ્સને મનમાં પ્રશ્ન એ થાય છે રે જમે ટાઇફોઇડ રે મલે રે રયાની ટેબલટે અને ઇંજકે શન આવે છે એવું રોરોનાના રરસ્સામાં રેમ બનયું નથી?

ય.ુ રે., અમરે રરા, ભારત ્સવહતના ્સખં યાબધં દેશોમાં અતયારે રોરોનાના ર્સીરરણનું અવભયાન મોટા પાયે ચાલી રહ્ં છે. ભારતમાં હાલ રોરોના વોરરય્સકા એટલે રે હેલથ રેર સટાફ, પોલી્સ વગરે ેને રોરોનાની ર્સી અપાઇ રહી છે. અનય દેશોમાં તો રોરોનાની ર્સી ્સામાનય માણ્સ ્સધુ ી પહોંચી ગઇ છે.

ભારતમાં તથા અનય રેટલાર દેશોમાં રોરોનાના ર્સીરરણનો રાયક્રકા મ શરૂ થયો તયારે થોડી શરં ા-રુશરં ાઓ અને મઝૂં વણ લોરોના મનમાં હતી. વવશ્વના રેટલાર અગ્રણી દેશોમાં તયાનં ા અગ્રણી મહાનભુ ાવોએ જાતે પણ રોરોનાની ર્સી લીધી એટલે તયાનં ા લોરોમાં રોરોનાની ર્સી અગં વવશ્વા્સનું વાતાવરણ ્સજવકા ામાં ્સતિાવાળાઓને અનરુ ૂળતા રહી હતી. ભારતમાં વડાપ્રધાન નરને દ્ર મોદી ્સવહતના રાજરીય અગ્રણીઓએ રોરોનાની ર્સી લવે ાનું પ્રથમ તબક્ામાં ટાળય,ંુ આથી લોરોમાં શરં ા-રુશરં ાઓનું વાતાવરણ ્સજાયકા હત.ું પણ હવે પરરસસથવત થાળે પડી રહી છે. મહતવની વાત એ છે રે, રોરોનાની ર્સી જમે ને અપાઇ છે એમના તરફથી રોઇ ખા્સ ફરરયાદ રે રીએરશનની ઘટનાઓ નોંધપાત્ પ્રમાણમાં જાણવા મળી નથી. આજે ચારરે રૂંપનીઓની ર્સી વવશ્વભરમાં અપાઇ રહી છે. એમાં મોડના,કા ફાઇઝર, ્સીરમ ઇસનસટટ્ટૂ ઓફ ઇસનડયાની ર્સી તથા હૈદરાબાદની ર્સીનો ્સમાવશે થાય છે. ભારતમાં દેશમાં જ બનલે ી ર્સી બધે અપાઇ રહી છે.

રોરોનાના ર્સીરરણ અવભયાનના રારણે વવશ્વમાં એર નવી આશાનો ્સચં ાર થયો છે. આ ર્સી રોરોનાને નાથવામાં રેટલી અ્સરરારર છે એ જાણવામાં લોરોને ર્સ છે. એટલે રે રોરોનાની ર્સીની અ્સરરારરતા અગં લોરોમાં રુતહુ લ છે. ર્સીના પ્રારંવભર ્સરં ેતો ઉત્સાહપ્રરે ર હોવાથી લોરોમાં ખશુ ીનો માહોલ છે. ઇઝરાયલે ના ્સશં ોધરોએ આ ર્સીરરણના આરં ડાઓનો અભયા્સ રરીને એવું તારણ રાઢું છે રે, રોરોનાની ર્સીના રારણે રોરોનાનો ચપે લાગવાની શકયતામાં એર તૃતીયાશં જટે લો ઘટાડો થઇ જાય છે. એટલે રે, જણે ર્સી લીધી હોય તને રોરોનાનો ચપે લાગવાની શકયતા ર્સી ન લને ારી વયવતિની તલુ નામાં એરતૃતીયાશં જટે લી ઘટી જાય છે. આ બહુ ્સારા ્સરં ેતો છ.ે રોરોનાના ર્સીરરણ રાયક્રકા મની હજી તો શરૂઆત જ થઇ છે, જમે વધુ આરં ડા રે વધુ ડટે ા ઉપલબધ બનશે તમે રોરોનાની ર્સીની અ્સરરારરતા અગં વધારે અવધરૃતપણે જાણવા મળશ.ે વવજ્ાનીઓ અતયારે આ રદશામાં રામ રરી રહ્ા છે. રોરોનાની ર્સી લીધા પછી તને રોઇ રીએરશન ન આવે અને રોરોનાનો ચપે ફરી લાગવાની શકયતાઓ ઘટી જાય તો જ ર્સી અ્સરરારર છે એમ રહી શરાય. ર્સીનો રેટલો ડોઝ આપવાથી તે અ્સરરારર નીવડશે તને ો અભયા્સ પણ હાલ થઇ રહ્ો છે.

હાલ રોરોનાના ર્સીરરણ રાયક્રકા મની દૃસષએ જોઇએ તો ઇઝરાયલે અને યનુ ાઇટેડ આરબ અવમરાત ્સમગ્ર વવશ્વમાં આગળ છે. આ બનં દેશોની વ્સવતના 25 ટરા રરતાં પણ વધુ વહસ્સાને ર્સી અપાઇ ચરૂ ી છે. વરિટનમાં તાજતે રમાં 40 લાખથી પણ વધુ લોરોને ર્સી અપાઇ ચરૂ ી છે.

આ બધા દેશોમાં હાલ રોરોના વોરરય્સકા તથા વૃદ્ધ અને બીમાર લોરોને ર્સી આપવામાં પ્રાથવમરતા અપાઇ રહી છે. આ લોરોને રોરોનાનો ચપે લાગવાનું જોખમ વધારે છે. હવે ્સામાનયપણે સવસથ અને પ્રમાણમાં યવુ ાન લોરોને ર્સીની રેવી અ્સર થાય છે તે જાણવામાં વનષણાતોને ર્સ છે. ઇઝરાયલે ના ્સશં ોધરોને એવું જાણવા મળયું છે રે, ફાઇઝરની ર્સીના બે ડોઝથી રોરોનાના ચપે ની વરી ઘટાડી શરાય તમે છ.ે પ્રથમ ડોઝ લીધાના બે અઠવારડયા બાદ રોરોનાનો ચપે લાગવાના જોખમમાં 33 ટરા ્સધુ ીનો ઘટાડો થયો હોવાનંુ આ ્સશં ોધરોને જાણવા મળયંુ છ.ે આ ટરાવારી હજી વધશે એવી પણ આ લોરોને આશા છ.ે

એટલે રે આગામી મવહનાઓમાં રોરોનાની ર્સી અગં વધુ શભુ ્સમાચારો પ્રાપ્ત થવાની આશા છે. ય.ુ રે. માં જોવા મળેલા રોરોનાના નવા સટ્ઈે નમાં પણ આ ર્સી રારગત હોવાનો દાવો રરાઇ રહ્ો છે. તને ી ર્સોટી પણ આગામી ્સમયમાં થઇ જશ.ે

Newspapers in English

Newspapers from United States