Garavi Gujarat USA

ગંજીપથાનથા બથાવન પત્થા જેવરી છે આ જજંદગરી!

છે જિંદગી આપણા સૌ તણી તો રે! ગંજિયા બાવન પાનના શી મળે ન પતાં મનગમતાં કૈ લેવાં પડે છે "જિપ"માં મળેલાં કયાં મળે તે તકદીર - હાથે

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

જીવનને ગંજીપાની ઉપમા રવવએ આપી છે. ગંજીપાની રમતથી પરરચીત હોય તેઓ જાણતા હશે રે રમત વેળા પાના ચીપીને આપનાર તરફથી રદી આપણે જોઇએ તે પાના આપણને મળતાં નથી. રવવ રહે છે તેમ ચીપનારે આપેલા પાનાથી જ આપણે રમત રમવી પડે છે. અને રુશળ રમનારો પછીથી પોતાનો ફાળે આવતાં પાના દ્ારા રમત પોતાના રૌશલયથી રમે છે. અને ્સારા પાનાનો ્સાથ મળે તો રમત જીતે છે. જોઇતો ્સાથ નહીં મળે તો હારે છે.

રેવી ્સુંદર ઉપમા છે.

જીવનમાં એવું જ નથી બનતું રે? આપણને જે ્સગાં ્સંબંધી મળે છે તેમાં આપણી રોઇ પ્સંદગી નથી હોતી, આપણો જનમ થાય તયારે માતાવપતા, ભાઇ બહેન રે રયા રુટુંબમાં અને કયાં જનમ લેવો તે રાંઇ પ્સંદ રરવાની તર આપણને મળતી નથી.

આપણે એ બધાં ્સાથે મળીને એમની ્સાથે ્સારો ્સંબંધ રેળવીને, એમની પા્સેથી રામ લઇને જીવન પથ રાપવાનો રહે છે. એમનો ્સારો ્સાથ ્સહરાર ્સાંપડે તો રાંઇ જોવાપણું રહેતું નથી.

લગ્ન ્સંબંધ વેળા પવત રે પત્ીની પ્સંદગીની છૂટ મળે છે. પરંતુ એ પણ જાણે તરદીરે નક્ી રરેલું હોય એની ્સાથે અને વનયત ્સમયે જ થાય છે. પત્ીનો ્સાથ જીવનમાં ખૂબ જરૂરી બની રહે છે. તેથી જ એ અધાાંગના રે જીવન્સાથી રહેવાય છે. પત્ીના ્સાથ વડે રેટલાયે પુરુષો ખૂબ આગળ આવયાના દૃષાંતો ઇવતહા્સે નોંધયા છે. એર દાખલો ગાંધીજીનો છે. રસતૂરબા વનરક્ષર હતા. છતાં ગાંધીજીની દરેર પ્રવૃવતિમાં એમણે જે ્સાથ આપયો તેને રારણે તેઓ ્સમગ્ર દેશના બા રહેવાયા. પણ એ ્સાથે જ ગાંધીજીએ પણ રસતૂરબાને રેળવવામાં, ગુજરાતી શીખવવામાં ્સારો એવો ્સમય રાઢેલો. એ રીતે તેઓ આદશકા પવત-પત્ી - દેશના બા - બાપુજી બનયા.

જીવન પથ પર ્સફળ થવા માટે એવો ્સાથ ્સહરાર જોઇએ. જો રે ્સવકા રુટુંબીજનો તરફથી યોગય ્સાથ ્સહરાર ્સાપં ડે તો પ્રગવતની હરણફાળ ભરવામાં શ્રમ વરતાય નહીં.

્સગાં, ્સંબંધીઓ તો તરદીર પ્રમાણે - પેલા બાવન પાનામાંથી "વચપ" પ્રમાણે મળે છે. પરંતુ જીવનમાં ્સગાં - ્સંબંધીઓ ઉપરાંત ્સારા વમત્ોની પણ જરૂર હોય છે. એર જગયાએ વાંચેલું - કયાં તે આજે યાદ નથી. પરંતુ ખૂબ ્સુંદર છે એટલે રોતરાવીને નજર ્સમક્ષ રાખયું છેઃ God Gave us our Relations Thanks God - we can choose our Friends.

આ લેખરે પણ એર વાકયમાં રહી દીધું! આપણને ્સગાં ્સંબંધીઓની પ્સંદગી રરવા તર નથી આપી. પરંતુ ભગવાનનો એટલો તો આભાર રે આપણે આપણને ગમતાં વમત્ો તો પ્સંદ રરી શરીએ છીએ.

જયારે ભગવાને તર આપી છે તો - ્સાચા, ્સંવનષ્ઠ, લાગણીશીલ, આપણને ્સાચી, ભલે રડવી હોય એવી ્સલાહ આપી શરે એવા રદલોજાન અને વફાદાર વમત્ો જ પ્સંદ રરજો. ્સારા ્સમયમાં વાહ વાહ રરનારાઓ ઘણા મળશે. તે બધાં fair weather friends - ્સારા રદવ્સોના ્સગાં છે. માઠા રદવ્સોમાં તેઓ તમારાથી દૂર જશે. જરૂર પડે તયારે ખપ લાગશે નહીં. ઊલટા તમારું જ ખાઇને તમારૂૂં ખોદશે. તયારે તમને આઘાત લાગે એવું રરવામાં જ તેમને આનંદ મળશે. એટલે એવા વમત્ોથી ્સદા ચેતીને ચાલજો.

Newspapers in English

Newspapers from United States