Garavi Gujarat USA

હિએટલમાં ફ્ીઝિ બગડતાં લોકોએ અડધી િાત્રે વેક્િન લેવા લાઇન લગાવી

-

અિેરરકાના હ્સએટલિાં વેનક્સનનો ્સંગ્િ કરતું ફ્રીઝર બગડતા અડધી રાત્ે લોકો વેનક્સન લેવા િોનસપટલિાં દોડયા િતા. 12 કલાકિાં વેનક્સનના ડોઝ કોઇને નિીં આપવાિાં આવે તો તે બગડી ્જશે તેવી જાણ થતાં સથાહનક તંત્ દ્ારા એક કલાકિાં આયો્જન કરવાિાં આવયું િતું અને આ્સપા્સ રિેતાં લોકોને િે્સે્જ િોકલવાિાં આવયો િતો કે તેઓ એક તાતકાહલક િા્જર થાય તો વેનક્સન િળી શકે તેિ છે, આ દુલસિભ ઓફરનો લાભ લેવા લોકોને અપીલ કરી િતી. ્જેના કારણે લોકો તિાિ કાિ અને ઉંઘ પડતી િૂકરી િોનસપટલે દોડયા િતા.

્સીએટલિાં કૈઝર પરિાનેનટે્સ િોનસપટલના ફ્રીઝરિાં રિેલી 1600 વેનક્સનના ફ્રીઝરિાં ખરાબી ્સજાસિતા

િોનસપટલ સટાફે િદદ િાટે સવીડીશ િેરડકલ ્સેનટર અને યુહનવહ્સસિટી ઓફ વોહશંગટનનના હનષણાતોનો ્સંપક્ક કયયો િતો.

આ ઘટના 28િી જાનયુઆરીની રાત્એ નવ વાગયે બિાર આવી િતી અને જો 12 કલાકની અંદર વેનક્સનના ડોઝ િાનવશરીરિાં ન ઉતારવાિાં આવે તો આ ્જથથો વયથસિ જાય તેિ િતો. તેથી ્સાડા નવ વાગયા ્સુધીિાં વેનક્સનના ઇિ્જરન્સી રડસટ્ીબયુશન િાટેનું આયો્જન ઘડી કાઢવાિાં આવયું િતું.

રાત્ે 11 વાગયા ્સુધીિાં તિાિ સથાહનક લોકોને એલટસિ િે્સે્જ પિોંચી ગયો િતો કે જો તેઓ તાતકાહલક િોનસપટલે િા્જર થઇ શકે તેિ િોય તેિ

િોય તો તેિને વેનક્સન િળશે. આ તક દુલસિભ િોવાનો ઉલ્ેખ પણ િે્સે્જિાં કરવાિાં આવયો િતો. ્સીએટલના બે િેરડકલ ્સેનટરિાં તાતકાહલક ર્સીકરણની વયવસથા કરવાિાં આવી િતી.

અિીં લાઇનિાં ઉભેલા લોકોિાંથી કોઇ આરાિ કરી રહ્યું િતું તો કોઇ વા્સણ ધોઇ રહ્યું િતું, કેટલાંક લોકોને તો કપડાં બદલવાનો ્સિય પણ નિોતો િળયો. વેનક્સન લેનારા લોકોનું કિેવું છે કે વયવનસથત આયો્જનના કારણે તેિને લાઇનિાં કોઇ િુશકેલી પડી નિોતી અને ્જે 1600 લોકોને વેનક્સન િાટેની અપોઇનટિેનટ િળી િતી તેિને ્સરળતાથી ર્સી અપાઇ િતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States