Garavi Gujarat USA

વવશ્વમાં ્સોનાની માગ ઘટીને 11 વર્ષના તવળયે: ભારતમાં 26 વર્ષમાં ્સૌથી ઓછીઃ

-

કોરોના સકં ટ અને લોકડાઉનના પ્રબ્તબધં ોને લીધે 2020 સોનાની માગં ની દ્રસટિએ છેલ્ા 11 વરમ્ટ ાં સૌથી ખરાબ વર્ટ રહ્ં છે. વલડ્ટ ગોલડ કાઉસન્સલ (WGC) ના આકં ડા મજુ બ 2020માં સોનાની વબ્ૈ વિક માગં વાબ્રક્ટ તલુ નાએ 14 ટકા ઘટીને 3759.6 ટન રહી હતી. 2019માં સોનાની માગં 4386.4 ટન હતી. તે 2009ની આબ્થક્ટ મદં ી પછીની સૌથી ઓછી માગં છે અને તે વર્ટ સોનાની વબ્ૈ વિક માગં 4000 ટનની નીચે રહી હતી. ઉલ્ખે બ્નય છે કે, કોરોના સકં ટથી સજાય્ટ લે ા આબ્થક્ટ મદં ીના માહોલમાં વબ્ૈ વિક બજારમાં સોનાના ભાવ 25 ટકા ઉછળયા છે અને ઓગસટ 2020માં 2000 ડોલરની ઐબ્તહાબ્સક સપાટી કકુદાવી ગયા હતા.

2020ના ચોથા ક્ાટર્ટ માં સોનાની વબ્ૈ વિક માગ વાબ્રક્ટ ધોરણે 28 ટકા ઘટીને 783.3 ટન રહી હતી, જે અગાઉના વરન્ટ ા સમાન ગાળામાં 1,082.9 ટન હતી. બ્વવિમાં ગોલડ જ્લે રીની માગ 2020ના વરમ્ટ ાં 34 ટકા ઘટીને 1,411.6 ટન રહી હતી, જે અગાઉના વરમ્ટ ાં 2,122.7 ટન હતી.

જોકે કોરોના મહામારીને કારણે વબ્ૈ વિક અબ્નબ્ચિતતાને કારણે ઇન્વસે ટમન્ે ટ ટડમાન્ડ 40 ટકા વધીને 1,773.2 ટનની નવી ઊચં ાઈએ પહોંચી હતી, મોટાભાગની ઇન્વસે ટમન્ે ટ માગં ગોલડ ઇટીએફ મારફતની હતી.

બ્વવિના જદુ ા જદુ ા દેશોની સન્ે ટ્લ બન્ે કો દ્ારા સોનાની ખીદી 2020ના વરમ્ટ ાં 59 ટકા ઘટીને 273 ટન થઈ હતી, જે 2009માં 668.5 ટન હતી.

2020 દરબ્મયાન ભારતમાં સોનાની માગં ધરખમ 35 ટકા ઘટીને 446 ટન નોંધાઇ છે જે છલ્ે ાં 26 વરન્ટ ી સૌથી ઓછી માગં છે. 1995માં ગોલડ ટડમાન્ડ 462 ટન હતી. તો ગત વર્ટ 2019માં ભારતમાં સોનાની માગં 690.4 ટન હતી. WGCના મને બ્ે જગં ડાયરેકટર સોમસદું રમ્ પીઆરના જણાવયા મજુ બ ભારતમાં સોનાની વાબ્રક્ટ માગં 2020માં છેલ્ા 26 વરમ્ટ ાં સૌથી ઓછી રહી છે. ગયા વરષે સોનાની માગં માં 35 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. કોરોના સકં ટ, લોકડાઉન તથા તે ઉપરાતં આબ્થક્ટ અબ્નબ્ચિતતાના માહોલમાં પીળી ટકંમતી ધાતનુ ા ભાવ આસમાને પહોંચવાની સાથ-ે સાથે લોકોની આવક ઘટવાથી પણ ભારતમાં સોનાની માગં નોંધપારિ ઘટી છે. અથવ્ટ યવસથા ફરી પાટે ચઢતા સોનાની માગં માં સધુ ારો જોવા મળશ.ે

Newspapers in English

Newspapers from United States