Garavi Gujarat USA

ઓસ્ટ્ેલલયામાં સતત દિવસથી કોરોનાનો એકપણ કેસ નહીં 10

-

ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વસતી ધરાવતા નયયૂ સાઉથ વરેલસ રાજયમાં છેલ્ા દસ દદવસમાં કોરોનાનો એકપણ કેસ નહીં નોંધાતા િોકો અનરે તંત્રે રાહત અનુભવી છે. ઝડપથી ફિે ાયરેિો કોરોના હવરે લનયંત્ણમાં આવતા િદાયરેિા લનયંત્ણો ટુંક સમયમાં હળવા થવાની આશા છે. આ રાજયમાં સતત દસ દદવસથી એક પણ સ્થાલનક કેસ નોંધાયો નથી, જયારે જાનયુઆરી મલહનાની શરૂઆતમાં એક આંકડામાં કેસ હતા. લવકટોદરયા રાજયમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેલનસ ટુનાનામરેનટનું આયોજન કરાયું છે, તયાં પણ ત્ણ અઠવાદડયાથી એક પણ કેસ નોંધાયો નથી. આ ઉપરાંત અનય રાજયો અનરે પ્રદેશોમાં પણ કોરોનાના કેસ જોવા મળયા નથી.

ઓસ્ટ્રેલિયા કેસ ઘટાડવામાં સફળ રહ્ં છે, મારના 2020થી કુિ સ્થાલનક 22 હજાર કેસ અનરે 909 મૃતયુ નોંધાયા હતા. લવશ્વભરમાં કોરોનાના 100 લમલિયનથી વધુ કેસ અનરે 2 લમલિયનથી વધુ મૃતયુ નોંધાયા છે.

તંત્ તરફથી આ અઠવાદડયરે ફાઇઝર અનરે બાયોએનટેકની રસીનરે મંજયૂરી

આપવામાં આવતા િોકોનરે કોલવડ19 માટે રસી િરેવા પ્રોતસાહન આપવા જાહેરાતનું કેમપરેઇન શરૂ કરવામાં આવી રહ્ં છે. રસીકરણ ફબ્ે ુઆરીના અંતમાં શરૂ થવાની સંભાવના છે. નયયૂ સાઉથ વરેલસમાં શોલપંગ સરેનટસના, લસનરેમામાં માસ્ક પહેરવાનું ફરલજયાત કરાયું છે. જયાં િોકો વધુ એકત્ થાય છે તરેવા ડાનસ

ફિોસના અનરે નાઇટ ક્લબમાં મયાનાદદત સંખયા રાખવામાં આવતા સફળ મળી છે. આ ઉપરાંત કેસ વધવાનરે કારણરે નયયૂ સાઉથ વરેલસ સાથરે જોડાયરેિા રાજયો અનરે પ્રદેશોની સરહદો પણ મુસાફરી માટે પ્રલતબંલધત કરવામાં આવી હતી. નયયૂ સાઉથ વરેલસના પ્રીલમયર ગિરેડીઝ બરેરજીે ક્ક્લઅનરે મીદડયાનરે જણાવયું હતું કે, ટયૂંક સમયમાં પ્રલતબંધો હળવા કરવા માટે માગનાદલશનાકા મળવાની આશા છે.

મહામારી લનયંલત્ત કરવા સંબંલધત સફળતા મળી હોવા છતાં, આ વર્ષે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટીય સરહદો લબનનાગદરકો માટે બંધ રહે તરેવી સંભાવના છે, જોકે તરેના સાઉથ પરેલસદફક પડોશી દેશો સાથરે ‘બબિ’ તરીકે ઓળખાતી મુસાફરીની ખાસ વયવસ્થા થઈ શકે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States