Garavi Gujarat USA

રવશયાના વવ્ક્ષી નેતાની જેલમુવતિ માટે િજારો લોકોએ દેખાવો કયાયા

-

જરેિમાં કેદ કરાયરેિા રલશયાના લવપક્ષી નરેતા એિરેકસી નાવાલનીની મયૂલક્તની માંગણી કરતા હજારો િોકો આખા રલશયામાં રસ્તાઓ પર નીકળી પડયા હતા જરેના કારણરે પ્રમુખ વિાદદલમર પુલતનની સરકારની ઉંઘ હરામ થઇ ગઇ હતી. સરકારે 4000થી વધુ દેખાવકારોની ધરપકડ કરી હતી. રલશયામાં તાજરેતરના વર્વોમાં કયારે પણ ના જોયો હોય એવો માનવ મહેરામણ અનરે ગયા સપ્ાહે આખા રલશયામાં યોજાયરેિા દેખાવમાં િોકોનરે જોડતા અટકાવવા માટે સરકાર અનરે ઉચ્ચ અલધકારીઓએ સઘન પ્રયાસો હાથ ધયાના હતા. પ્રમુખ પુલતનના સૌથી મોટા ટીકાકાર અનરે ભ્રષ્ારાર લવરોધી તપાસના મુખય નાયક 44 વર્નાના એિરેકસી નાવાલનીની જમનાનીથી પરત આવતા 17 જયૂનના રોજ ધરપકડ કરાઇ હતી.

એિરેકસી નાવાલનીનરે ક્ેમલિન દ્ારા ઝરેર અપાયાની શંકા અનરે લબમાર પડતાં જમનાનીમાં રહેિા નાવાલનીનરે સાજો થતાં પાંર મલહના િાગયા હતા.જો કે રલશયન સતિાવાળાઓએ આ આક્ષરેપનરે નકારી કાઢ્ો હતો. આખા રલશયાના 11 ટાઇમ ઝોનમાંથી રલશયન પોિીસરે આજરે એક હજાર ઉપરાંત િોકોની ધરપકડ કરી હતી. મોસ્કોમાં સરકારે શહેરના હાદના સમા લવસ્તારમાં અદ્ીતય સુરક્ષા વયવસૃથા ગોઠવી હતી જરેમાં ક્ેમલિન પાસરેના તમામ સબ વરે સ્ટેશનો બંધ કરી દેવાયા હતા. હસ સરેવા બંધ કરી હતી અનરે રેસ્ટોરનટ તરેમજ સ્ટોરનરે બંધ કરવાની ફરજ પાડી હતી.

પ્રારંભમાં નાવાલનીના સમથનાકોએ ફેડરિ સીકયોદરટીના મુખય હેડ ક્ાટનાર અનરે નાવાલનીનરે ઝરેર આપવા માટે જરેના પર દોર્ દેવાયો હતો એવા મોસ્કોનાિુબયાંકા સ્કવરેર ખાતરે રલવવારે

દેખાવ યોજવા નક્ી કયુું હતું.સ્કવરેર પાસરેના લવસ્તારનરે પોિીસરે ઘરેરી િરેતાં તયાંથી એક માઇિ દયૂર દેખાવ યોજવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોિીસરે તયાં પણ જંગી કાફિો ખડકી દીધો હતો. તયાર પછી આડરેધડ િોકોનરે પકડી પોિીસ વાહનોમાં ધકેિી દેવામાં આવયા હતા.

છતાં હજારો િોકો લસટી સરેનટર સુધી ધસી ગયા હતા અનરે 'પુલતન રાજીનામું આપરે' પુલતન રોર જરેવા સયૂત્ો પોકાયાના હતા.તરેઓ નાવાલનીની ટીમ દ્ારા જારી કરાયરેિા અનરે ખુબ જ િોકલપ્રય બનરેિા લવડીયોમાં રેદખાતા બિરેક સી એસ્ટેટમાં રલશયાન નરેતાના ભવય બંગિા તરફ ઇશારો કરી રહ્ા હતા. તો આ તરફ પયૂવદીય સાયબરેદરયામાં નોવોલસલબદરક શહેરમાં પણ િોકોએ દેખાવ કરતાં આશરે 90 જણાની ધરપકડ કરવામાં આવી હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States