Garavi Gujarat USA

કન્ઝર્વે્ટીર્ પા્ટટીએ બ્િબ્લયન િતદારોની ર્ંશીય િાબ્િતી અનઅબ્િકૃત રીતે િેળર્ી

-

સંસદ સભ્ોની એક કજમટીએ ઇનફમમેશન કજમશનરને િણાવ્ું હતું કે, કનઝવમેદટવ ્પાટષીએ 2019ની સામાન્ ચૂંટણીઓ ્પહેલા 10 જમજલ્ન મતદારોની વંશી્ માજહતી અનઅજધકૃત રીતે મેળવી હતી.

જોકે, એજલઝાબેથિ ડનહામે આગ્રહ્પૂવ્ષક કહ્ં હતું કે ્પાટષીને કોઈ નોદટસ આ્પવાની િરૂર નહોતી, કારણ કે તેમણે ઓદફસમાંથિી ‘ભલામણ’ કરા્ા ્પછી ્પોતાની ્પાસે રહેલી માજહતી ્વેચછાએ કાઢી નાખી હતી.

સં્કૃજત, મીદડ્ા અને રમત-ગમતની સીલેકટ કજમટીની તાિેતરમાં મળેલી દડજિટલ બેઠકમાં પ્શ્ોના િવાબમાં ડનહામે િણાવ્ું હતું કે મતદારોના વંશી્ મૂળ, ધમ્ષ અને િનમના દેશ અંગેની કનઝવમેદટવસની અંદાજિત માજહતીના સંગ્રહનો કોઈ કાનૂની આધાર નથિી.

‘અમે તેમને માજહતી કાઢી નાખવા ભલામણ કરી હતી, કારણ કે તેમની ્પાસે તે મેળવવાનો કા્દેસર કોઇ આધાર નથિી,’ તેવું તેમણે એસએન્પીના એમ્પી જોન જનકોલસની સતત ્પૂછ્પરછમાં િણાવ્ું હતું, તેમણે કહ્ં હતું, ‘વંશી્ બાબતોની માજહતી મેળવવાનું કામ ગેરકા્દે હતું.’

રાિકરી્ ્પષિો દ્ારા માજહતી સંરષિણ કા્દાના ્પાલનનું મૂલ્ાંકન કરીને, ઇનફમમેશન કજમશનસ્ષ ઓદફસ (આઈસીઓ) ના અહેવાલમાં નવેમબરમાં આ ઉલ્ંઘનની વાત ્પહેલીવાર કરાઈ હતી. આ અંગેના રી્પોટ્ષમાં િણાવા્ું છે કે કનઝવમેદટવસે કજથિત અંદાજિત માજહતી ખરીદી હતી, િે લોકોના વંશી્ મૂળ, િનમના દેશ અને તેમના પ્થિમ તથિા અંજતમ નામોના આધારે અન્ લાષિજણકતાઓ ઓળખવાનો પ્્ાસ કરે છે અને તે 10 જમજલ્ન લોકોની નોંધમાં સાંકળી લેવાઈ હતી.

કનઝવમેદટવ ્પાટષીનો માજહતીના જવવાદા્્પદ ઉ્પ્ોગનો ઇજતહાસ છે. 2016માં લંડનના મે્ર માટે ઝેક ગોલડસ્મથિના કનઝવમેદટવ ્પાટષીના કેમ્પેઇન ્પર એવો આરો્પ મૂકા્ો હતો કે તેણે લેબરના સાદદક ખાન સાથિેના મત માટેની લડાઇમાં જહનદુ, જશખ અને તજમલ મતદારોમાં

મુસ્લમ જવરોધી લાગણીનો દુરૂ્પ્ોગ કરવાનો પ્્ાસ ક્યો હતો, િે ગોલડસ્મથિે નકારી કાઢ્ો હતો. મંગળવારે, ડનહામને જનકોલસનના એવા આષિે્પોનો સામનો કરવો ્પડ્ો હતો કે ICO, ‘અમલની વાત આવે ત્ારે નબળા િણા્ા છે’. ICO દ્ારા નવેમબરના રી્પોટ્ષમાં જવજવધ ્પષિ દ્ારા કરવામાં આવેલા અનેક ઉલ્ંઘનોની જાણ હોવા છતાં, કોઈ્પણ રાિકરી્ ્પષિને તેની માજહતીના ઉ્પ્ોગ માટે અમલની નોદટસ આ્પવામાં આવી નથિી. ડનહામે ભાર્પૂવ્ષક િણાવ્ું હતું કે, િુદા િુદા ્પષિોએ તેમની ભલામણોનું ્વવૈસચછક ્પાલન ક્ા્ષ ્પછી અમલ કરવો િરૂરી નહોતો.

ઓ્પન રાઇટસ ગ્રુ્પના એસકઝક્ુદટવ ડા્રેકટર જીમ દકલ્ોકે, રાિકરી્ માજહતી એકત્ીકરણ અંગે ICOની ભૂજમકા જવશે વધુ ્્પષ્ટતા માગી છે.

તેમણે િણાવ્ું હતુંકે, ‘એજલઝાબેથિ ડનહામે અંતે ડીસીએમએસ કજમટીના એમ્પીના દબાણ હેઠળ કનઝવમેદટવ ્પાટષી દ્ારા આ ગેરકા્દે કામની ્પુસષ્ટ કરી હોવા છતાં ICOએ હિુ ્પણ િણાવ્ું નથિી કે રાિકરી્ ્પષિોએ શું કરવું અને શું ન કરવું જોઇએ. આ માજહતી દૂર કરવામાં આવી હો્ તો ્પણ મતદારોની મોટા પ્માણમાં જવગતો હિુ ્થિાવત છે. ICOએ આવા ગેરકા્દે કામ રોકવા માટે કા્્ષવાહી કરવાની િરૂર છે, િે તેમનું કામ છે.’

 ??  ??

Newspapers in English

Newspapers from United States