Garavi Gujarat USA

પત્ીની િતયા કરર્ા બદલ ર્ુલર્રિેમ્પ્ટનના ગુરપ્ીત બ્િંિને ર્ર્ષની જેલ 19

-

વલુ વરહેમ્પટનના ્પને સ્થિત રુકરી લને ખાતે રહેતા 38 વરન્ષ ા સરબજિત કૌરની ગળુ દબાવીને હત્ા કરવા બદલ તમે ના ્પજત અને વલુ વરહેમ્પટનના 45 વરષી્ જબઝનસે મને ગરુ પ્ીત જસહં ને બજમગિં હામ ક્ાઉન કોટ્ષ દ્ારા ઓછામાં ઓછી 19 વરન્ષ ી િલે ની સજા કરી છે. તા. 16 ફેબ્આુ રી, 2018ના રોિ બનલે ા બનાવ અગં બજમગિં હામ ક્ાઉન કોટન્ષ ી જ્રુ ીઝે ગરૂુ પ્ીત જસહં ને આ અગાઉ દોરીત ઠેરવ્ો હતો.

બનાવના દદવસે જસઘં ્પોતાના ઘરે ્પોલીસ બોલાવતા િણાવ્ું હતું કે તને ી 38 વરન્ષ ી ્પત્ી ઘરમાં બભે ાન અવ્થિામાં મળી છે. ્પો્ટમોટમ્ષ ની ત્પાસમાં તણે ીનંુ શ્ાસ રૂૂંધાવાના કારણે મરણ થિ્ું હોવાનું િણા્ું હત.ું જસઘં તને આઘાત લાગ્ો હો્ અને ભ્ભીત થિઇ ગ્ો હો્ તવે ા સકં ેતો બતાવી રહ્ો હતો. શરૂઆતમાં એવું લાગતું હતું કે જાણે તમે ના ઘરે ચોરી કરવામાં આવી હતી અને તને ી ્પત્ીના ચહેરા અને શરીર ્પર મરચાના ્પાઉડરનો છંટકાવ કરવામાં આવ્ો હતો. ્પોલીસ માને છે કે તને ો ઉ્પ્ોગ સરબજીતને અસમથિ્ષ બનાવવા અથિવા તને ા ્પર હમુ લો કરા્ો હતો તવે ી છા્પ ્પાડવા માટે કરવામાં આવ્ો હતો. જસઘં બનાવ વખતે તને ા બાળકોને ્પણ ઘરમાં પ્વશે વાની મિં રૂ ી આ્પી હતી અને તમે ની ઓરમાન માતા સરબજીતને મૃત હાલતનાં ્પડલે ી જોઇ હતી.

વ્ે ટ જમડલને ્ડસ ્પોલીસના સજુ પ્નટેનડનટ જક્સ મલે ટે િણાવ્ું હતું કે, "સરબજિતની હત્ા શા માટે કરવામાં આવી તે અ્્પષ્ટ છે, ્પરંતુ હત્ારો જસઘં ્્પષ્ટ્પણે જનદ્્ષ અને ગણતરીબાિ માણસ હોવાનુ િણા્ું છે. તણે આ હત્ા બદલ કોઈ ્પ્તાવો દશાવ્ષ ્ો નથિી અને તને ી સામે ભારે ્પરુ ાવા હોવા છતાં તણે ્પોતાની સડં ોવણી હોવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખ્ું હત.ું "

શ્ી મલે ટે બીબીસી ન્ઝૂ ને િણાવ્ું હતું કે ‘’જસઘં તને ા ચહેરા ્પર એક સફળ ્થિાજનક જબઝનસે મને હોવાની છા્પ લઇને ફરતો હતો તને ા ભાઇ સાથિે તે એક બાધં કામ-કોંક્રીટની કૂં્પની ધરાવે છે અને એકદમ સમૃદ્ધ જવ્તારમાં રહે છે. તે એક સામાન્ અને સખુ ી કુટબું હત.ું તમે ની વચ્ે ઘરેલું દવુ ્વ્ષ હારનો અગાઉનો કોઈ ઇજતહાસ નથિી. જસઘં સરબજીતની હત્ાની ગોઠવણ કરવા અને તને ી સડં ોવણીને છ્પુ ાવવા ખબૂ િ પ્્ાસો ક્ા્ષ હતા. તને ઘરના સીસીટીવીને દરૂ કર વા માટે સમ્ કાઢ્ો હતો. તણે હંમશે ાં એવું બતાવ્ું હતું કે સીસીટીવી ્ોગ્ રીતે કામ કરતું ન હતું તથિે ી તે હટાવવામાં આવ્ું હતું અને તણે ડીવીઆર બૉકસ ફેંકરી દીધું હત.ું ્પરંતુ આ બધુ હત્ાના બહુ દદવસો ્પહેલા કરવામાં આવ્ુ ન હત.ું જોકે ્પોલીસને આસ્પાસની જમલકતના રેકોદડગિં મળ્ા હતા.ં ’’

બનાવના દદવસે એક બીજી વ્જતિ (મોટે ભાગે મજહલા) સવારે લગભગ 8.15 વાગ્ે ઘરમાં ઘસુ તી િણાઇ હતી. ત્ારબાદ જસઘં 9 વાગ્ાની આસ્પાસ તને ી કારનું બટૂ ખોલતો, ્પાછો ઘરમાં િતો અને ્પાછો કારમાં બસે ી કામ ્પર નીકળી િતો દખે ા્ો હતો. તને ી ચાર જમજનટ ્પછી એટલે કે તે ઘરમાં ઘ્ુ ્ાના લગભગ 50 જમજનટ ્પછી ઘરની બહાર નીકળી ઘરથિી દરૂ િતી જોવા મળી હતી. આ વ્જતિને શોધી કાઢવા માટે જવ્તૃત ્પછૂ ્પરછ કરવામાં આવી હતી ્પરંતુ આિની તારીખમાં તને ી ઓળખ થિઈ નથિી. બની શકે છે કે તણે સરબજીતની હત્ામાં મદદ કરવા માટે વ્વ્થિા કરી હતી. જસઘં આ મલુ ાકાતીનો ઉલ્ખે ક્ાર્ે ક્યો ન હોવાથિી ત્પાસને જનણા્્ષ ક વળાકં મળ્ો હતો. જો કે તણે તે મજહલા તને ી ્પત્ી હતી તમે િણાવ્ું હત.ું

શ્ી મલે ટે કહ્ં હતું કે "્પોલીસ ્પાસે તે વ્જતિ જવશે એટલી ઓછી માજહતી છે કે અજધકારીઓ તે મજહલા છે કે ્પરૂુ ર તને ી ્પણ ખાતરી કરી શકતા નથિી - માનવામાં આવે છે કે તે 5 ફૂટ 2 ઇંચની ઉંચાઇ ધરાવતી હોવાથિી તે એક મજહલા છે. આ એક િદટલ ત્પાસ રહી હતી અને જસઘં નો હેતુ એક રહ્્ રહેશ.ે "

જસઘં ઘરમાં ચોરી થિઇ હોવાનું િણાવ્ું હતું ્પણ ઘરમાં બળિબરીથિી પ્વશે ના કોઈ ્પરુ ાવા મળ્ા ન હતા. ઘરનો ઇલકે ટ્ોજનક દરવાજો ્પણ ફતિ કરી ્પડે ્પરના કોડથિી અથિવા કરી ફોબથિી િ ખોલી શકાતો હતો. વળી ઘરમાં ્પડલે ા દકૂંમતી દાગીના અને ચીિવ્તઓુ ્પણ ચોરા્ા ન હતા. િને ા કારણે ્પોલીસને જસઘં ્પર વધુ શકં ા ગઇ હતી. જસઘં ને બજમગિં હામ ક્ાઉન કોટમ્ષ ાં સજા સભં ળાવતા િિ સા્મન ડ્રુએ કહ્ં હતું કે, "તમારી ્પત્ીની હત્ા બદલ તમને દોરી ઠરે વવામાં આવ્ા છે. એક આ્ોજિત હમુ લાના ્પદરણામે તણે ીનું મોત ની્પજ્ું હત.ું હું તદ્દન સતં ષ્ટુ છું કે તમે તે માટે લીડ લીધી હતી. તણે ીનું ગળું દબાવતા તણે ીએ સઘં ર્ષ ક્યો હતો. ્પણ ્પછી તમે ઘરમાં બધુ વરે જવખરે કરીને ઢાકં વાનો પ્્ાસ ક્યો હતો અને આખો દદવસ કામ ધધં ો કરવાનો અને ઘરે આવ્ા ્પછી તમે સરબજીતને મરેલી જોઇ દ:ુ ખી થિ્ા હોવાનો ઢોંગ ક્યો હતો - તે શરમિનક હત.ું "

શ્ી મલે ટે િણાવ્ું હતું કે, ‘’ગરુ પ્ીતની ્પહેલી ્પત્ી અમનદી્પ કૌરનું ચાર વર્ષ ્પહેલા મગિમાં હેમરિે થિવાના કારણે ભારતમાં અવસાન થિ્ું હત.ું તે વખતે ્પણ ગરુ પ્ીત ્પર ્પત્ીના મૃત્નુ ી ગોઠવણ કરવાનો પ્્ાસ ક્યો હોવાનો આરો્પ લગાવા્ો હતો. ્પણ બાદમાં તે જનદયોર છટૂ ી ગ્ો હતો.’’ ઘરે રહીને દરજીકામ કરતી સરબજીતની ભત્ીજી જાસ્મન,ે તને ા ્પદરવાર તરફથિી િણાવ્ું હતું કે "અમારા સૌ માટે આ ખબૂ િ દ:ુ ખદા્ક છે. સરબજીતનું મૃત્ુ એટલું અચાનક, અન્પજે ષિત અને જહંસક હતું કે તને ાથિી આખા કુટબું ની આિબુ ાિનુ ી દજુન્ાની સલામતી, જન્ત્ં ણ અને જવશ્ાસ ્પરની ભાવના હચમચી ઉઠી હતી."

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States