Garavi Gujarat USA

રેશમનરી સાડરી

-

પહેલાંના સમયમાં સ્ત્રીઓનો પહેરવેશ એટલે સાડરી એવુંું ફિકસ હતું. અલબત્ત, નાનરી છોકરરીઓ અલગ અલગ પોશાક પહેરેરતરી પણ સ્ત્રી જયારે વયસ્ક થાય તયારથરી તેણે મોટાભાગેે સાડરી જ પહેરવાનરી રહેતરી. અરે, ઘણરી કોલેજમાં પણ ખાદરીનરી સાડરી ગણવેશ તરરીકે જોવા મળતરી. ભારતરીય સંસ્કકૃતતમાં સાડરીનેે સવવોત્તમ પહેરવેશ માનવામાં આવે છે.

પહેલાંના સમયનરી એકટ્ેસ પણ સાડરી પહેરવાનું પસંદંદ કરતરી હતરી. મોટાં મોટાં એવોડ્ડ િંકશનમાં પણ મધુબાલા, મરીના કુમારરી, નૂતન કે નરગરીસ સાડરી પહેરેલરી વધારેે

જોવા મળતરી. જોકે, તયારબાદનો સમય એવો પણ આવયો જયારે સ્ત્રીઓ પર સાડરીના બદલે પાશ્ાતય સંસ્ં કકૃતકૃતતનો પોશાક પહેરવાનો શોખ ચડરી ગયો હતો, જે હજી પણ છે જ. આજકાલ સ્ત્રીઓ અડધું શરરીર દેખાય તેવાં વસ્ત્ો પહેરે છે અને આવાં વસ્ત્ો પહેરરીને પોતાનરી જાતને હોટ દેખાડવાનરી રેસમાં મોખરે થવાનરી દોડ લગાવે છે. અલબત્ત, એ દરેકનરી પોતાનરી ઇચછા હોય છે, અને તે ઇચછાનુસાર જ તેઓ વસ્ત્ો ધારણ કરતાં હોય છે, આમાં કઈં ખોટું પણ નથરી જ, પણ ખરં પૂછો તો અડધું શરરીર દેખાય તેવાં વસ્ત્ો પહેરરીને વારંવાર અસહજતા અનુભવતાં આપણે જયાં સુધરી તે વસ્ત્ો પહેરરીએ છરીએ તયાં સુધરી તે તવશે અતયંત સજાગ રહેવું પડે છે કે કપડાંનરી બહાર ડોફકયું કરતરી આપણરી કાયાના ન બતાવવાના પારસ્ડ તો કયાંક ઝાંખરી નથરી કરતાને?

ખેર, એવું તબલકુલ નથરી કે તમે પાશ્ાતય સંસ્કકૃતતનાં વસ્ત્ો પહેરરીને જ સુંદર કે હોટ લાગરી શકો, સાડરી પણ તમારરી સુંદરતામાં ચાર ચાંદ લગાવરી જ શકે છે. સાડરીમાં પણ સ્ત્રીઓ હોટ લાગરી શકે છે. ખરં પૂછો તો સાડરી સ્ત્રીઓને જાજરમાન

લુુક આપે છે. ગ્ેસ સાથે મોહકતા પણ મળે છે. ભારતરીય પોશાક તરરીકે સાડરી આપણરી સંસ્કકૃતતનરી ઝાંખરી કરાવે છે. આપણાં દેશમાં કેટલાંય અલગ અલગ મટરીફરયલમાંથરી સાડરી બને છે, તસલકનરી જ વાત કરો તો તસલકમાં પણ તમને અનેક ઓપશન મળરી રહે છે.

અહીં િોટામાં જે સાડરી બતાવવામાં આવરી છે તે રેશમનરી સાડરી છે. આજકાલ આવરી સાડરીનો ક્ેઝ ખાસ્સો ચાલરી રહ્ો છે. તે પહેરાતાં ખૂબ જ સુંદર લાગે છે. વળરી રેશમનરી સાડરીનો સૌથરી મોટો પલસ પોઇનટ એ છે કે તે પહેરવામાં સાવ હળવરી હોય છે. તમે આ સાડરીને ગમે તેટલા કલાકો સુધરી પહેરે રી રાખો તો પણ થાક નથરી લાગતો, આ જ અલગે રરીત

તેે મેેનટેન કરવરી સરળ છે. તમે આ સાડરીને અલગ ઘણરી રરીતે પહેરરી શકો છો. તેનરી સાથેના મેતચંગ બલાઉઝને થોડું ફડઝાઇનર સ્ટરીચ કરાવડાવવાથરી તમારરી સાડરીનો લુક બદલાઇ જશે. જેમ કે, પલેઇન રેશમનરી સાડરી હોય તો તમે વક્ક કે તરિનટેડ બલાઉઝ સ્ટરીચ કરાવો અને તરિનટેડ સાડરીમાં પલેઇન બલાઉઝ સુંદર લાગતું હોય છે. આજકાલ બોટનેકના બલાઉઝનરી ખાસ્સરી િેશન ચાલરી રહરી છે. તમે બોટનેકના બલાઉઝ સાથે આ સાડરી પહેરશો એટલે તે આઇકોતનક બનરી જશ.ે રશે મનરી સાડરી પહરે વામાં અને કેરરી કરવામાં ખૂબ જ સરળ છે, પણ તેનું જતન કરવું થોડંુ અઘરં છે. તેને બરીજાં કપડાંનરી સાથે મૂકવાને બદલે હંમેશાં સોફટ કોટનના કાપડમાં વીંટાળરીને તેનરી અંદર એક ડામરનરી ગોળરી રાખરીને કબાટમાં મૂકવરી, જેથરી કપડું બગડરી ન જાય.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States