Garavi Gujarat USA

ભમારત - ભમારરોભમાર સુંદરતમારમાં ડૂબષેલી સંસ્કકૃમત

-

પ્રશ્ન- સદગુરુ, બાહ્ય જગિમાં જેનધી પ્ાવાપ્ત કદર કે નોં્ લેવા્ાનું અનુભવાિું નથધી િેવા આપણા ભારિધી્ સાંસ્કકૃતિક વારસા તવષે શું િમે કાંઇ કહેશયો? આપણા નામશેષ સ્મારકયો અને કચડા્ેલા વણકરયોનયો ઢગલયો બનધી ગ્ા હયોઇએ િેમ લાગે છે.

સદગુરુ - કાપડ ઉદ્યોગનધી વાિ કરધીએ િયો ભારિ જેવું વણાટ, રંગકામ અને કાપડનું વૈતવધ્ િૈ્ાર કરવાનધી આપણધી સંસ્કકૃતિ જેવું બધીજું કયોઇ સ્થળ આ જગિમાં નથધી. જોકે અવગણના અને મતલન ઇરાદાના કારણે િેમાંનયો ઘણયો તહસ્સયો નાશ પામ્યો છે િે જુદધી વાિ છે. તબ્રટધીશરયો ભારિધી્ કાપડ ઉદ્યોગનયો નાશ ઇ્ચછિા હિા કારણ કે િેમનધી પાસે કાપડ ઉતપાદન માટે માન્ચેસ્ટર હિું. એક સમ્ે કયોઇમબિૂર ભારિનું માન્ચેસ્ટર હિું. િેમણે માન્ચેસ્ટરને ્ુ.કે.નું કયોઇમબિૂર કહેવું જોઇિું હિું કારણ કે આપણે કપાસ ઉગાડવા, કાપડ બનાવવા અને િેનધી તનકાસ કામગધીરધી હજારયો વષવાથધી કરિા હિા. ભારિધી્ કાપડ ઉદ્યોગે સમસ્િ જગિને કપડાં પહરે ાવ્ા હયોવાના પુરાવા દૃષ્ટાંિરૂપે સધીરર્ા અને ઇતજપ્તનાં પ્રાચધીન સ્થળયોએ આપણને આજે પણ જોવા મળે છે.

એક હકીકિ સ્પષ્ટ છે કે આપણે લાંબયો સમ્ પરદેશધીઓના િાબા હેઠળનયો તવસ્િાર રહ્યા છધીએ અને િેમાં પણ છેલાં 250 વષષોમાં િયો ભારિમાં કાપડ ઉદ્યોગના પદ્ધતિસરના નાશનું કામ થ્ું હિું અને િેમાં પણ ભારિધી્ કાપડ ઉદ્યોગના નાશે મયોટધી અસર કરધી છે કારણ કે ખેિધી પછધી બધીજો મુખ્ ્ં્યો - ઉદ્યોગ કાપડ ઉદ્યોગ હિયો. તબ્રરટશસવાનધી નધીતિ બહુ સ્પષ્ટ હિધી કે કાપડ ઉદ્યોગનયો નાશ કરધી અહીં્ાથધી કાચયો માલસામાન લઇ જઇ પયોિાનધી પેદાશ ભારિમાં ઠાલવધી પયોિાના અથવાિંત્રનધી સદ્ધરિા વ્ારવધી.

આ િયો થઇ કાપડઉદ્યોગનધી વાિ. ભારિધી્ અને ઉપખંડના તશલપશાસ્ત્રનધી કયોિરણધીના તશલપયો સંપૂણવાિ્ા હાથથધી કયોિરા્ેલા છે. આવા ભવ્ સજવાન માટે નાણાં, પ્ર્ાસ અને સમ્ના સંદભવામાં કેટલું બ્ું ્યોગદાન, તનષ્ઠા પ્રદાન કરાઇ હશે િેનધી આપણે કલપના જ કરવધી રહધી.

ઇલયોરાના કૈલાષ મંરદર અને િતમળનાડુનાં મંરદરયો િરફ િમે નજર માંડશયો િયો િમને માનવધી્ ગૌરવનધી અનુભૂતિ થશે. આ પ્રાચધીન સ્થાપત્યોનધી ભૂતમતિ, સુંદરિા અને ઇજનેરધીકળા અદભુિ અને ગૌરવગાથારૂપ છે. આ બ્ા જ સજવાનયો માનવધી્ હસ્િકળાના બેનમૂન પ્રમાણ છે. આપણા માટે મહતવનું એ છે કે સેંકડયો હજારયો વષષો પૂવષેના માનવધીઓ પણ આવા સજવાનનધી કુનેહિા ્રાવિા હિા. આજના ભારિમાં બ્ું જ હવે ઉપ્યોગ અને વપરાશ આ્ારરિ થઇ ગ્ું છે. કશાક સુંદર સજવાનને ્યોગ્ ગણવામાં આવિું નથધી.

આપણધી સૌંદ્વા સમજ બારધીનધી બહાર ફેંકાઇ ગઇ છે. આજે જો િમે ભારિના ઘણા બ્ા ભાગયોમાં ફરશયો િયો િમે જોઇ શકશયો કે અડ્યો અડ્ મકાનયો જુદા જુદા એક્ીતલક રંગયોથધી રંગા્ેલા જોવાશે. આ બ્ું સેંકડયો વષષોનધી દરરદ્રિાનું પણ પરરણામ હયોઇ શકે. સુંદર અને સૌંદ્વાનધી કદરનધી ભાવના ફરધી જન્માવવા માટે આતથવાક કલ્ાણ મહતવનું છે.

આ બ્ું થિાં સુ્ધી આપણે એક વાિ ધ્ાનમાં રાખવધી રહધી કે બ્ું જ વપરાશ કે ઉપ્યોતગિા માટે હયોિું નથધી. જો આ બ્ું જ ઉપ્યોગ પૂરિું જ હયો્ િયો હું િમને પૂછું કે િમારા જીવનનયો શું

 ??  ??

Newspapers in English

Newspapers from United States