Garavi Gujarat USA

બાળકોના ઝર્કાસ માટે પોષણનું મહતર્

- આપને હેલ્‍થ, આયર્ુ વેિ સબં ઝં િત કોઈ પ્રશ્ન હોય તો ડો. યર્ુ ા અય્યરને પર પછૂ ી િકો છો. \XYDL\HU#KRWPDLO FRP

સંતાનના જન્મ સાથે આવતી સખુ અને સતં ોષની લાગણી સાથોસાથ જવાબદારીની ભાવના પણ લાવતી હોય છે. વવભક્ત કુટબું કારણે ો, નોકરી-વયવસાયન એકલા હાથેે બાળકને ઉછેરતા દંપવતઓ નવજાત વિિનુ ી દેખરેખ અને યોગય વવકાસ ્માટે ખબૂ ઉતસકુ અને વિવં તત હોય છે. વિવં તત રહેવું જરૂરી નથી, પરંતુ ઉતસકુ તા જરૂરી છે. કે્મકે જન્મ પછીનો િરૂઆતનાં એક વષ્ષ અને પાિં વષન્ષ ો સ્મયગાળો બાળકના િારીરરક, ્માનવસક અને સા્માવજક વવકાસ ્માટે ્મહતવપણૂ હોય છે. શું આપ જાણો છો ?

બાળકની લબં ાઈ પહેલા પાિં વષ્મ્ષ ાં જન્મ સ્મયને ી લબં ાઈથી આિરે બે ગણી વધે છ.ે

એક વષન્ષ ા બાળકનું વજન જન્મ સ્મયનાં વજનથી ત્રણગણું વધે છે. જે પાિં વષષે આિરે પાિં ગણું થાય છે.

નવજાતનો ્મગજનો વવકાસ પહેલા પાિં વષ્મ્ષ ાં ખબૂ ઝડપથી થાય છે. બ્ઈે ન વઈે ટ ઝડપથી વધે છે. આથી જ તરતનું જન્મલે બાળક હેડબલે ને સ જાળવી િકતું નથી. બાળકને ઊિં કતી વખતે ્માથાને હાથથી ટેકો આપવો જરૂરી હોય છે. િરીરની સરખા્મણી્માં ્મગજનું વજન-વવકાસ ખબૂ ઝડપી હોય છે. િરૂઆતના પાિં વષન્ષ ા સ્મયગાળા્માં બાળક પોતાની ભખૂ -તરસ જવે ા સવં દે નો, બહારના વાતાવરણન,ે અનય વયવક્તઓ દ્ારા ્મળતાં ભાવ-પ્રવતભાવ વગરે ેને સવં દે ી અને વરિયાપ્રવતવરિયા આપવા લાગે છે. ભાષા-સવં ાદની સ્મજ, જણાવવાનો પ્રયત્ન વગરે ેની િરૂઆત ખબૂ જ પ્રારંવભક અવસથા્માં િીખવાની આતરુ તા-ક્ષ્મતા નવજાતનાં પ્રારંભનાં ્મવહનાઓથી િરૂ કરી પાિં વષ્ષ સધુ ી ્મહત્ત્મ હોય છે. વિકાસ માટે જરૂરી ઈંધણ શી રીતે પરુ પાડશો ?

પોતાના પોષણ, રક્ષણ, વવકાસ ્માટે ્મા-બાપ, વડીલો પર પરવિ એવા બાળકનાં યોગય વવકાસ ્માટે જાગ્રતતા જરૂરી છે.

જન્મથી લઇ વવવવધ તબક્ે થતાં વવકાસનો આધાર ્મખુ યતવે ૧. બાળકનાં જનીન, ૨. અતં :સત્રાવ અને ૩. પોષણ પર છે.

બાળકનાં ગભસ્ષ વરૂપ્માં જ જનીન વનવચિત હોય છે. િરીરનાં તબબકાવાર વવકાસની સાથે વવકવસત થતી હો્મમોનલ ગલેંનડસ અને વવકાસની પ્રવરિયા ્માટે યોગય પોષણ જરૂરી છ.ે

બાળકનો વવકાસ યોગય રીતે થઇ રહ્ો છે કે નહીં તે ્માટે તને ી લબં ાઈ, વજન અને અ્મકુ વયે તને ાં હાડકા્માં થવા જોઈતા વવકાસથી જાણી િકાય છે. રકિોરાવસથા્માં પ્રવિે તાં બાળકો્માં જાતી આધારરત ખાસ િારીરરક ફેરફાર જ્મે કે રકિોરી્માં સતનનો વવકાસ, િરીરના અગં ો્માં ્માદવ્ષ તા, ્માવસકની િરૂઆત તો રકિોરો્માં દાઢી, ્મછૂં , બગલ્માં વાળ ઉગવાની િરૂઆત, અવાજ ભારે-ઊડં ો થવો, િરબી્માં ઘટાડો થઇ િરીર વધુ ્માસં લ બનવું વગરે ે. સાહવજક રીતે િાલયા કરતી જવૈ રાસાયવણક વરિયાઓની યોગયતાનો ્મોટાભાગનો આધાર બાળકનાં પોષણ પર હોય છે. આથી જ પોષક તતવો ધરાવતો ખોરાક વનયવ્મત અતં રાલે બાળકને આપવો જરૂરી છે.

નવજાત બાળક ્માતાનું દધુ પીવે છે. જ્મે -જ્મે બાળક ્મોટું થાય છે ત્મે બાળકના િરીરનો વવકાસ થતો જાય છે. વવકવસત બાળકના પોષણની જરૂરરયાત પણ વધતી જાય છે. આથી જ ૩ થી ૪ ્માસ બાદ બાળકને ્માતાના દધુ ઉપરાતં દાળનું પાણી, ફળોના

રસ, રાબ જવે ા તરલ ખોરાક પણ આપવા્માં આવે છે. અન્નપ્ાશન સસં કાર

છઠ્ા ્મહીને બાળકનો અન્નપ્રાિન સસં કાર કરવા્માં આવે છે. વહંદુ ધ્મ્મ્ષ ાં બાળક જન્મ લે તે પહલે ા, સી્મનતોન્નયન સસં કાર, જન્મ લે તયારબાદ જાતક્મ્ષ સસં કાર જ્મે ાં સવુ ણથ્ષ ી ઘી અને ્મધ અસ્માન ્માત્રા્માં િટાવવા્માં આવે છે. બાળક જ્મે ્મોટું થાય, ત્મે છઠ્ા ્મવહને અન્નપ્રાિન સસં કાર કરવા્માં આવે છે. અન્નએ પ્રાણીઓનો પ્રાણ છે. અન્નથી જ પ્રાણીઓનું જીવન ટકે છે. આથી જ ્મનષુ ય જીવન્માં પોષણ અને આરોગયની જાળવણી ્માટે અન્નનું ્મહતવ જાણી, અન્નપ્રાિન કરાવાય છે.

છ ્માસના બાળકને સારં પોષણ અને સસુ સં કારી અન્ન ્મળી રહે તવે ી ભાવનાથી િાસત્રોક્ત વવવધ અનસુ ાર યજ્ઞ-પજૂ ન કરી અને સૌ પ્રથ્મ વખત બાળકના ્માતાવપતા ખીર જવે ી પૌષ્ટિક વાનગી બાળકને ્મન્માં િભુ ભાવના સાથે િટાડે છે. અન્નપ્રાિન સસં કાર ્માટેનો િાસત્રોક્ત શ્ોક આ પ્ર્માણે છે, “શિવૌતે સતતાં વ્રીશિયવતવબલતસતવ­દોમધૌ, એતૌ યક્માં શવ બતધતે એતૌ મચાંુ તો અિાં સિ”

જને ો અથ્ષ થાય છે, હે બાળક જવ અને િોખા તારા ્માટે બળદાયક અને પૌષ્ટિક બનો, કે્મકે આ બન્ને યક્્માનાિક છે, તથા દેવાન્ન હોવાથી પાપનાિક છે.

અહીં આ લખે ્માં અન્નપ્રાિનનાં આ શ્ોક વીિે ્માવહતી આપવાનું કારણ એ છે કે, અહીં વહંદુ ધ્મન્ષ ા િાસત્ર અનસુ ાર અન્નને ્માત્ર િરીરના પોષણ ્માટે જ ્મહતવનું ્માનવા્માં આવે છે તવે નથી. પરંતુ અન્નને ્મન, બવુ ધિ અને સસં કાર ્માટે િધિુ અને સાષ્તવક અન્નના ્મહતવને બાળક ્માટે પણ િાસત્રએ સિૂ વયું છે, ત્મે જણાવવાનો આિય છ.ે

જ્મે -જ્મે બાળક ્મોટું થાય તને દાતં આવવા લાગે ત્મે તને ી પાિનિવક્ત વધે છે. આવા િરૂઆતના સ્મયે બાળકને જવે અન્ન-આહાર આપવા્માં આવે તવે તને તન-્મન બને છે. ્મનષુ યના વવિાર, ભાવના, ્મનના ગણુ ો, બવુધિ, ધારણા િવક્ત જવે ી અનકે િારીરરક્માનવસક બાબતોનો આધાર કેવો અને કેવી રીતે આહાર લવે ા્માં આવે છે, તને ાં પર રહેલો છે.આથી જ જીવનનાં િરૂઆતના તબબકે જ આહારની િરૂઆતના િવુ ધિ અને સાષ્તવકતાનું ્મહતવ ‘અન્નપ્રાિન સસં કાર’ થી સિૂ વયું છે. બાળકોના આહાર િીશે ધ્ાનમાં રાખિા લા્ક :

અહીં જે અન્નપ્રાિન સસં કારની વાત કરી, તે તો િભુ િરૂઆતની વાત છ.ે દરેક ધ્મ્મ્ષ ાં બાળકને પ્રથ્મ વાર અનાજ કે ્મખૂ ય ખોરાક આપવા્માં આવે તયારે, તને ી પાછળ રહેલ અનાજ અને િભુ ભાવનાના્મં હતવને ઉજાગર કરતી પ્રથાઓ હોય છે.

સસં કારની વવવધ એ તો વસમબોલીઝ્મ છે. સારા ્મહુ ત્ષુ ્માં િાદં ીની વાટકી-િ્મિીથી, િભુ ભાવના વયક્ત કરતા ્મત્રં ોચ્ાર સાથે અન્નપ્રાિન કરાવવાથી સસં કાર પરૂ ો થતો નથી. તે તો િરૂઆત ્માત્ર છે. ખરા સસં કાર તો હવે િરૂ થાય છે. જ્મે -જ્મે બાળક ્મોટું થાય છે, ત્મે ત્મે ્માના દધુ પર વનભર્ષ હોય, તયારબાદ ્મા કે વરડલ જ્માડે તે જ્મતું હોય અને ધીરે-ધીરે જાતે જ્મતું થાય. આત્મવનભર્ષ તાનો સહુ પહેલો પડાવ બાળક તયારે પસાર કરે છે, જયારે પોતાની જાતે હાથથી કે િ્મિીથી જ્મવાનું પોતાના મહોં્માં ્મકૂ ી અને ભખૂ સતં ોષે છે. બાળકને ખોરાક-પોષણનું મહતિ શીખિો

બાળક જ્મતું નથી, જ્મવાનાં સ્મયે વધુ વાતો કરે છે, જ્મતાં જ્મતાં ર્મે છે, અ્મકુ ખોરાક તો ખાતું જ નથી, િાક-દધુ -ફ્ુટથી દરૂ ભાગે છે – આવી અનકે ફરરયાદ બાળકોનાં ્મા-બાપ કરતાં હોય છે.

બાળકોનાં કૂ્મણા ્મનને ડરાવી-ગસુ સો કરી લાલિ આપી જ્માડવાને બદલે ખોરાક અને પોષણ વીિે ત્મે નાં કુતહુ લ અને નવું જાણવાની આતરુ તાથી છલકાતાં ્મનને પ્રોતસાહન આપો. આ ્માટે બાળકનાં જ્મવાનાં સ્મયગાળાની લબં ાઈ વધી િકે છ.ે બાળકને જ્માડતી વખતે ્મમ્મી-પપપાએ ફોન િકે કરવો, ટી.વી. જોવ,ું છાપ-ંુ ્મગે વે ઝન વાિં વા જવે ી પ્રવૃવત્ત ટાળવી. બાળકને એક વિત્તે આવશયક સવં ાદ-ધીરજ અને અનકુ ંપાથી જ્માડવ.ું બાળકનાં ટેસટને પણ ધયાન્માં રાખવું જરૂરી છે.તઓે ને પણ ભાવાભાવ હોય છે. આથી બાળકનાં ખોરાક રાધં તી વખતે આ બાબતને ધયાન્માં રાખવી. સા્માનય રીતે લીલા િાકભાજી ન ખાતું બાળક સટફડ પરોઠા્માં િાકભાજીનો વવરોધ નહીં કરે. ફ્ુટ ન ખાતાં બાળકને પરોઠા-થપે લાનો લોટ બાધં તી વખતે ્મોણને બદલે પાકું કેળું ભળે વી થપે લાં કે પરોઠા્માં કેળું ભળે વી ખવડાવી િકાય છે. ડ્ાયફ્ૂટસ જ્મે કે બદા્મ, અખરોટ, કાજ,ુ એલિીને ઝીણો પાવડર કરી ખજરૂ -અજીં ર પલાળી પસે ટ બનાવલે ા લીક્ીડ્માં ભળે વી દધુ સાથે થોડો કોકો પાવડર ભળે વી ટેસટી વડ્કં સ બનાવી પીવડાવી િકાય છે.દધુ ન પીતા બાળકોને રૂ્મ ટેમપરેિરનાં દહીંથી બનાવલે ા દહીંભાત, રાયતું જ્મે ાં દહીં સાથે બાફેલું બટેકું, ઝીણા ખ્મણલે ા ગાજર-કાકડી, વસઘં વ-સાકર ઉ્મરે ી ખવડાવી િકાય છે.આ્મ બાળકની રૂવિને અનરૂુ પ ખોરાકનું આયોજન કરવ.ું

્મા-બાપ સાથે બસે ીને જ્મતું બાળક ખબૂ ઝડપથી સા્માનય ખોરાક્માં રસ-રૂિી લવે ા લાગે છે. આતમવનરર્ભ તા :

દરેક ્મા-બાપ બાળકને પોતાનું ધયાન રાખી િકે, ્મશુ કેલી્માથં ી પણ જાતે જ બહાર આવે િકે તવે ઈચછે તે સવાભાવવક છે. આ ્મજૂ બની પોતાની જવાબદારી ઉપાડવાના પાઠ િીખવાડવા ્માટે, બાળકને જાતે જ્મવા દો. ખાવાનું ઢોળે, કપડા-ં ટેબલ બગાડ,ે વધુ સ્મય લગાડે જવે ી બાબતોને ્મહતવ ન આપો. બાળકને જ્મવા ્માટે પરૂ તો સ્મય આપો, ત્મે ધીરજ રાખો અને બાળકને પોતાની પસદં ગી પ્ર્માણે નાના-્મોટા કોવળયા ભરવા દો. ટેલીવિઝનથી બચાિો :

જ્મતા સ્મયે બાળક જલદી જ્મી લ,ે ખોરાક્માં િું છે તે બાબત ક્ચ ક્ચ ન કરે તે ્માટે ટી.વી. જોતા બાળકોને જ્માડતી ્મમ્મીઓ સાવધાન ! બાળકને િાવં તથી-ધીરજથી જ્મવાનું િીખવો. પોષણ-ઇમ્નુ ીટી :

બાળકની ઉં્મર પ્ર્માણે બે ્મખૂ ય ખોરાક, બે વખત દધુ , એક વખત નાસતો અથવા કાપલે ાં ફળ, ફ્ુટજયસૂ અથવા ડ્ાયફ્ટૂ સ જવે ા વવભાગ્માં આખા રદવસનો ખોરાક વહેંિો. જથે ી પૌષ્ટિકતતવો ્મળી રહે. ઇમયનુ ીટીની સાિવણી ્માટે પૌષ્ટિક આહાર કોઇપણ વવટા્મીનની દવાથી વધુ અસરકારક છે. વિવિધતા-રૂવચ :

જે પ્ર્માણે આપણે દરરોજ એક જાતનો ખોરાક ખાઈએ તો, કંટાળી જઈએ તવે ી જ રીતે ગ્મે તે ઉ્મં રનું બાળક હોય, તને ખોરાક્માં વરે ાયટીઝથી ખોરાક તરફ

આકષણ્ષ અને રૂવિ વધિ.ે

ઉદાહરણ રૂપે : ઘરે બનાવલે ી ઘઉં ના લોટની ફરસી પરૂ ી, િક્રપારા, રરબનપટ્ી, િકરી દેખાવે અલગ હોય છે. જ્મે ાં ઘઉં, િણાનો લોટ, ્મીઠ,ું અજ્મો, વહંગ, કયારેક વરે રએિન ્માટે સકૂ ી ્મથે ી – પાલક – ફુદીનો નાખં ી જઓૂ !

સાદા દધુ ને નકારતા બાળકોને કેિર, એલિી, સાકર નાખં લે પીળું દધુ કે પછી ખજરૂ -અજીં ર-એલિીસાકર નાખં લે દધુ કે પછી કોકો પાવડર – સાકર નાખં લે બ્ાઉન દધુ આપી જઓુ ! સહરાગી બનાિો :

જ્મવાની પ્રવૃવત્ત આનદં ્મય બન,ે તે ્માટે ્મને નક્ી કરવા્માં બાળકોની ્મદદ ્માગં ો. રસોઇ ્માટેની નાની-્મોટી ખરીદી કરવા્માં બાળકોને સાથે રાખો, ત્મે ને પસદં ગીની તક આપો. ૭ થી ્મોટી વયના બાળકો ખોરાક વીિે તથા અલગ અલગ નયવુ રિયનટસ વીિે ્માત્ર સકૂલના અભયાસ પરૂ તું જ િીખીને અટકી ન જાય, તે જઓુ . નયરુ ટિન વીિે જે તઓે િીખયા તને ો જીવન્માં પ્રકે ટીકલી ઉપયોગ કરવાનો ત્મે ને ્મોકો આપીને જઓુ ! પાચન શવતિ – ઈમ્નુ ીટી જાળિિા શું કરિું ?

વસઝનલ વબ્મારીઓ, ઇનફકે િન વગરે ેથી બાળકો જલદી બી્માર થતાં હોય છે. આથી,

ઘરની સફાઈ, બાળકોની િીજવસતઓુ ની સફાઈ, બાળકનાં હાથ-નખની સફાઈની િીવટ જરૂરી છે.

બાળકને નહાવડાવીને ભીના ્માથે હવા લાગે તે રીતે પખં ા, એરકનડીિન ્મિીનની હવા ન લાગે તે જોવ.ું

બાળકોનાં દાતં -મહોંની સફાઈ સવારે-રાત્રે સતૂ ા પહેલા જરૂરી છે.

ભખૂ ન લાગી હોય, ખાવા તરફ અવનચછા કરતાં બાળકને પરાણે ન જ્માડવા. અપિો-ઝાડા, તાવ, િરદી જવે ી વબ્મારી દરમયાન પિવા્માં સરળ હોય તવે ી પ્રવાહી વાનગી જ્મે કે ફળનાં રસ, રાબ, દાળનંુ વઘારેલું પાણી, વજીે સપૂ આપવાથી પાિનિવક્ત વધિ.ે અજ્મો, જીરૂ, ્મરી, સિં ળ, વહંગ, લવવગં જવે ા હાથવગા ્મસાલાનો પારંપરરક, સઝુ થી વાનગી્માં ઉપયોગ કરવો.

વારંવાર કબજીયાત રહેતી હોય તવે ા બાળકોને હરડ,ે રદવલે , વદૈ રકય સલાહથી આપવ.ું સકૂ ી કાળીદ્ાક્ષ, સકૂ ા જલદારૂ, કેળા, િીકુ, પપયૈ ા જવે ા ફળો તથા પાલક, ્મથે ી જવે ી ભાજીનાં પરોઠા, પરૂ ી ખવડાવી િકાય.

િારીરરક પ્રવૃવત્ત કરતા,ં દોડા-દોડી કરતા,ં ર્મતાં બાળકોને સ્મયાતં રે પાણી પીવાની ટેવ પાડો.

વાવરડગં , સઠૂં , હરડ,ે વવરીયાળી, કાકં િા જવે ા સાદા ઔષધોથી નાની-્મોટી બી્મારીઓના ઉપિાર થઇ િકે છે. વારંવાર એનટીબાયોરટક, એનટીવહસટાવ્મનીક દવાઓનો જાતે જ ઉપયોગ કરવાથી બાળકની ઇમયવુ નટી ઘટે છે.

તદં રુ સત સતં વત ઈચછતા દંપવતઓએ ગભાધ્ષ ાન પહલે ાં જ હેલધી લાઈફસટાઈલ – ખોરાક અપનાવવો.

ગભ્ષ રહ્ાં પછી પૌષ્ટિક ત્મે ાં પણ લીલા િાકભાજી અને ફળોયક્તુ ્માઈરિોનયવુ રિયનસ યોગય પ્ર્માણ્માં ્મળે તે રીતે આહાર લતે ી ્માતાઓનાં બાળકની લબં ાઈ, વજન અને હેડસકમ્ક ફરનસ સા્માનયથી થોડા વધુ હોય છે તવે સાવબત કરતાં અનકે સિં ોધનો થયા છે.

આયવુ ષેદે આથી જ ગવભણ્ષ ીનાં ખોરાક અને િયા્ષ વીિે વવગતે જણાવયું છે.

રદવસ્માં એક વખત અથવા અઠવારડયા્માં ઓછા્માં ઓછું એક વખત કુટબું નાં બધા જ ્મમે બસ્ષ સાથે જ્મે તો, બાળકોને હેલથ અને ખોરાક વીિે પ્રાયોવગક રીતે જ િીખવાડી િકાય. બાળક અનકુ રણથી ઘણું િીખે છે.

 ??  ??
 ??  ?? ડો. યુર્ા અય્યર
ડો. યુર્ા અય્યર

Newspapers in English

Newspapers from United States