Garavi Gujarat USA

વિકટ સમસ્યા: પવિને કંટ્રોલમયાં રયાખિયા મયાગિી પત્ીઓ45

-

ઘણા પતિઓ ફરિયાદ કિિા હોય છે કે િેમની પત્ીઓ સિિ ટોક-ટોક કિે છે અથવા કાયમ િેમની ઉપેક્ા કિે છે. સામાનય િીિે સૌ પતિપત્ીને ઍકબીજા ની ઘણી વાિો નથી ગમિી હોિી, પિંિુ સમાધાન કિીને િેઓ તનભાવી લેિા હોય છે. પણ જો પત્ી માથાભાિે હોય અને પતિને યેનકેન પ્રકાિેણ હંમેશાં પોિાના અંકુશમાં જ િાખવા માગિી હોય િો ? પત્ી દ્ાિા દબાયેલા િહેિા મોટા ભાગના પુરુષો િે અંગે કંઇ કહેવાનું પસંદ નથી કિિા. આ પરિસ્થતિ આપણે ધાિીઍ છીઍ િેના કિિાં ઘણી વધાિે સામાનય છે જેને હસી કાઢવાને બદલે ગંભીિિાથી લેવાની જરૂિ છે. સંબંધ િોડ્ા વગિ કંટ્ોતલંગ પત્ી સાથે કેવી િીિે પનાિો પાડવો ?

સંબંધ ની શરૂઆિમાં કપલસ ઍકબીજાને પોિાના બે્ટ તબહેતવયિ દ્ાિા ઇમ્પ્રેસ કિવાનો પ્રયાસ કિિા હોય છે. પણ ઍક વાિ લગ્ન થઈ ગયા પછી બંને ઍક-બીજાની અસતલયિ જોિા થાય છે અને પોિાનું અસલી ્વરુપ દેખાડિા થાય છે. આ નોમલ્મ પ્રતરિયાઓ છે જેના પગલે બંને ઍકબીજા સાથે અનુકૂલન ્થાપે છે જે સુખી દીઘ્મકાલીન દામ્પતયજીવન માટે આવશયક છે. પિંિુ પતિ જો અનુભવવા લાગે કે િેની પત્ી િેને પોિાના અંકુશ હેઠળ લેવા ની કોતશશ કિી િહી છે િો િેના વયવહાિને િટ્થિાથી સમજવાવું જરૂિી બની જાય છે જેથી ઉતિિ પગલાં લઈ શકાય.

પતિને સદાય કંટ્રોલમાં રાખવા માગિી પત્ીઓ ના લક્ષણરો

િાલો,આપણે કંટ્ોતલંગ પત્ી ના કેટલાક સામાનય લક્ણો જોઈયે :

િે આગ્રહ િાખે છે કે પતિની આખા રદવસની ગતિતવતધઓ નો અહેવાલ િેને મળિો િહે જેના માટે િે વાિંવાિ ઑરફસટાઇમ દિમ્યાન િેને ફૉન કયા્મ કિે છે. પતિ ઘિે આવે તયાિે પ્રશ્ો ની ઝડી વિસાવીને િેની ઉલટિપાસ કિે છે. િેને અહેસાસ અપાવે છે કે િેની જવાબદાિી પત્ીને સિિ રિપોટ્મ કિવાની.

દિેક વાદ-તવવાદ માં િે જ સાિી છે િે સાતબિ કયા્મ કિે છે. િે ભૂિકાળની ભૂલો ખોદિી જ િહે છે. મિભેદ ની સ્થતિમાં જૂની ઘટનાઑ ના સંદભ્મ દ્ાિા પતિ ની દલીલ કે િજૂઆિ ખોટી છે િે િે સાતબિ કિવાની પેિવી કિે છે.

િેની દલીલ ખોટી સાતબિ થઈ જાય િો િે વીકટીમ કાડ્મ િમે છે અને "હું તબિાિી" યા ખિાબ સામાજીક કે દોતષિ મનોવ્ુતતિ નો તશકાિ થઈ છું િેમ દશા્મવીને િડા-િોળ કિવા લાગે છે. પતિ સાિો હોય િો પણ િેને ઝુકવું જ પડે છે.

પતિને જે કાયયો કિવાની િે ્હેજ પણ છૂટ નથી આપિી િે પોિે િો તબંદાસ કિે છે. દા.િ. અનય ્ત્ીઓ સાથે પતિ નૈકટ્ય દાખવીને વાિ કિે િો િે િૌદ્ર રૂપ ધાિણ કિીને િેના ઉપિ આક્ેપો કિે છે, પણ પોિે િેના જાતણિા પુરુષો સાથે ઍકદમ ઘતનષ્ઠિાથી મળે છે જેને સૌ િદ્દન સાહજીકિાથી લે િેવો આગ્રહ િાખે છે.

જે િેને જોઈયે િેને િે મેળવીને જ જંપે છે. િેમ ના થાય િો પતિનું જીવન મુશકેલ કિી દે છે.

િે પોિાની ભૂલ કયાિેય કબુલિી

નથી. પકડાઈ જાય િો િિિ વાિ વાળી લે છે અથવા ગુ્સે થઈને મુદ્દાને ડાઇવટ્મ કિી નાંખે છે. િને ા તમજાજનું ઠેકાણું નથી હોિ.ું િે દેખીિા કાિણ તવના સિિ ખીજાયલે ી િહે છે.

િે બધાં ની સામે પતિને અને િેના પરિવાિને ઉિાિી પાડીને દેખાડ્ા કિે છે કે િે િેમના કિિાં કેટલી િરઢયાિી છે અને ઘિમાં િેનું કેટલું વિ્મ્વ છે. કંટ્રોતલંગ પત્ીને કેવી રીિે હેન્ડલ કરી શકાય

પતિ બાળકોના તહિ ખાિિ કે અનય કોઈ પારિવારિક, સામાજીક કે ભાવનાતમક કાિણોસિ જો આ જાિની પત્ી સાથે છુટાછેડા લેવા ના માંગિો હોય િો િેને કેવી િીિે અસિકાિકિા થી હેનડલ કેિી શકાય િે તશખવું િેના માટે આવશયક બની જાય છે. આના માટે નીિે દશા્મવેલ સૂિનો મદદરૂપ થઈ શકે.

કારણ સમજવું : કંટ્ોતલંગ પત્ીને કોઈક ઉંડી સમ્યાઓ થઈ શકે છે, જેમ કે અતયતધક અહંકેનદ્રી ્વ-ઘેલછા (નાતસ્મસીઝમ) યા કોઈ ઉંડા આઘાિ અથવા ભૂિકાળના કોઈ ઘતનષ્ઠ સંબંધના ભંગાંણ સાથે સંકળાયેલ અનય મનોવૈજ્ાતનક તવકૃતિ. પતિનો અતભગમ પત્ીના વલણના કાિણના આધાિે નક્ી થઈ શકે. િેને માનતસક સમ્યાઓ હોય, િો િેને વયાવસાતયક સહાય આપી શકાય.

શાંિ રહેવું : કોણ સાિું અને બહેિિ છે િે સાતબિ કિવા માટે ઝગડવા કિિાં શાંિ િહેવું વધાિે ફાયદાકાિક હોઈ શકે. પતિઍ િે જે કંઇ પણ બોલે િેને બોલવા દેવી જોઈયે. િેને શાંતિથી સાંભળવી જોઈયે. િે ઠંડી થાય તયાિે ધીિજપૂવ્મક પૂછી શકાય કે િે હવે િેનો પક્ સાંભળવા િૈયાિ છે કે કેમ ? આ િબક્ે પત્ી ગમે િેટલી આરિમક હોય િોય િેને પતિની વાિ સાંભળવી પડશે.

સહકાર માટે અપીલ કરવી : આ પરિસ્થતિઓમાં સૌહાદ્મપૂણ્મ વાિિીિ કિવાની િેષ્ા આશ્ચય્મજનક સફળિા

મેળવી શકે છે. િેના માટે સકાિાતમક શબદો અને તવધાનોનો ઉપયોગ કિીને પ્રાિંભ કિી શકાય જેથી િે ખોટું અથ્મઘટન ન કિે. પતિ િેના સાથે સંમિ હોવાના સંકેિો સાથે િેની ઇચછા મુજબનું કિવા માટે પલાન પણ કિી િહ્ો છે િેમ દશા્મવી શકે. આનાથી િેને અહેસાસ થશે કે પતિ િેની વાિને મહતવ આપી િહ્ો છે અને િે િેનો પક્ ્વીકાિવા માટે પોિાના મનને મોકળુ કિશે જેનો લાભ લઈને િે ધાયુું કિી શકશે. િેના રદલ માં પ્રવેશીને િેની મદદ કિવા માટેનો માગ્મ િેને મળી શકે છે. પ્રતિતઠિિ અનુભવી સાયકરોલરોતજસટ

ની મદદ મેળવવી : ઘણા રક્સાઓ માં કંટ્ોતલંગ વૃતતિ વાળી પત્ી પોિાના આકિા કૃતયો તવષે સભાન હોય છે અને જાિે પણ પોિાના વિ્મન ને સુધાિવા માગિી હોય છે, પિંિુ સમજદાિીના અભાવે િેમ નથી કિી શકિી. આવા સંજોગોમાં ઍક કુશળ સાયકોલોતજ્ટ નું કાઉનસેતલંગ બહુ જ અસિકાિક સાતબિ થઈ શકે છે. સંતનઠિ પ્રયાસ મુશકેલ પણ સાર્થક

ઓરફસ થી કંટાળીને પતિ થાકયોપાકયો ઘિે જાય જયાં િને ી પત્ી ઝઘડવાની પિૂ ી િયૈ ાિી સાથે બઠે ી હોય તયાિે વાિાવિણ અતયિં ઝિે ી અને તવ્ફોટક બની શકે છે. પિંિુ પતિ જો િને સાિા રદલથી િાહિો હોય િો િે પરિસ્થતિ ને સમજીને ધયૈ પ્મ વૂ ક્મ િમે ાથં ી િને ી પત્ીને િથા પોિાની જાિને બહાિ કાઢી શકે છે અને લગ્નજીવન ને સખુ ી અને આનદં મય બનાવી શકે છે. િને ા સતં નષ્ઠ પ્રયાસ મશુ કલે ભલે હોય પણ િે સાથક્મ સાતબિ થઈ શકે છે.

 ??  ??
 ??  ?? - ઇતિ શુક્લા, ક્ક્તિકલ સલાયકોલોતિસ્ટ
- ઇતિ શુક્લા, ક્ક્તિકલ સલાયકોલોતિસ્ટ

Newspapers in English

Newspapers from United States