Garavi Gujarat USA

રરોગપ્રવિકયારક શવતિ જાળિી રયાખિયા રરોજ સેિન કરિયાલયા્ક પદયાર્થો

-

્ત્ીઓ અને પુરુષોની વૃદ્ાવ્થામાં મોટો િફાવિ છે. ્ત્ીઓની મેટાબોતલક તસ્ટમ અને સ્ાયુઓ વધિી જિી વય સાથે ઝડપથી નબળી પડે છે. મેનોપોઝ જેવા શાિીરિક પરિવિ્મનને કાિણે, મધયમ વયમાં વજનમાં વધાિો, મૂડ સ્વંગ સતહિની ઘણી સમ્યાઓ છે. તનષણાિો કહે છે કે જો મતહલાઓ 40 વષ્મની વયે િેમની િોગપ્રતિકાિક શતતિ અને મેટાબોતલઝમને બિાબિ િાખે છે, િો આ સમ્યાનો સામનો કિી શકાય છે. આ માટે, 40 વષ્મથી ઉપિની ્ત્ીઓએ િેમના ડેલી ડાયેટમાં કેટલીક વ્િુઓનો સમાવેશ કિવો જ જોઇએ.

તિયા સીડસ – ફાઇબિથી સમૃદ્ તિયાના બીજ, ઓમેગા -3 ફેટી એતસડસ, મેગ્નેતશયમ માત્ હાડકાંને મજબૂિ બનાવે છે, પિંિુ શિીિને પલાનટ આધારિિ પ્રોટીન પણ પ્રદાન કિે છે. સવાિનો આહાિ અથવા ઓટતમલ સાથે ખાવું િેના નયુતટ્શનલ વેલયુમાં વધાિો કિે છે, જે િમાિી િોગ પ્રતિકાિક શતતિ વધાિવાનું કામ કિે છે.

બદામ-અખિોટ- દિેક મતહલાએ વધિી ઉંમિ સાથે િેમના આહાિમાં બદામ-અખિોટનો સમાવેશ કિવો જોઇએ. ્વ્થ િિબી, પ્રોટીન અને ફાઇબિથી સમૃદ્, આ બદામ િોગ પ્રતિિક્ા માટે ખબૂ ફાયદાકાિક છે. હાલ િેઓ વજન તનયંત્ણમાં પણ મદદ કિે છે.

સફરજન- દિિોજ સવાિે એક સફિજન ખાવાથી માનવ શિીિ િમામ િોગોથી દૂિ િહે છે. સફિજન ભૂખને લાંબા સમય સુધી તનયંત્ણમાં િાખે છે, પિંિુ િેને દૈતનક આહાિમાં શામેલ કિવાથી હૃદય સંબંતધિ િોગોનું જોખમ પણ ઓછું થાય છે. એપલ આપણા માટે િોગ પ્રતિકાિક શતતિ બૂ્ટિ િિીકે કાય્મ કિી શકે છે.

ખાટા ફળરો- નાિંગી, દ્રાક્ અને લીંબુ જેવા સાઇટ્સ ફળોમાં એનટી ઓસકસડેન્ટસ જોવા મળે છે. િેમાં િહેલા ફાઇબિ, તવટાતમન સી અને િમામ પ્રકાિના પોષક િતવો આપણા મગજ માટે ખૂબ સાિા છે. મેદ્વીપણા અને હૃદયિોગના રક્સામાં, સાઇટ્સ ફળો ખૂબ ફાયદાકાિક માનવામાં આવે છે.

ગાજર- તવટાતમન-એથી ભિપૂિ ગાજિ િોગ પ્રતિકાિકશતતિ સાથે, િે આપણી તવિા અને આંખો માટે પણ સારું છે. િેમાં િહેલું ફાઈબિ અને એક તવશેષ િતવ આપણા િહેિા પિથી ડાક્ક ્પોટ, કિિલીઓ અને ખીલની સમ્યાને દૂિ કિવા માટે કામ કિે છે.

દહીં – દહીં કેસલશયમ અને પ્રોટીનનો શ્ેષ્ઠ સ્ોિ માનવામાં આવે છે. િેમાં િહેલા ફાયદાકાિક િતવો આપણા શિીિને ઘણી િીિે ફાયદો પહોંિાડે છે. િે આપણી િોગપ્રતિકાિક શતતિ માટે એક બે્ટ વ્િુ છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States