Garavi Gujarat USA

ડબલ ડડલાઇટ ડેનનમ

-

ડેતનમના ટ્ાઉઝર દરેક મતહલાઓનરી પહેલરી પસંદ હોય છે. તમારા વોડ્ડરોબમાં ડેતનમનરી બે જોડરી હોવરી આવશયક છે તે પણ આ િેશનેબલ યુગનો વણલખયો તનયમ ગણાય છે. પરંતુ આ વખતે ફડઝાઈનરો અને માનુનરીઓ ડેતનમને ડેતનમ સાથે જ પહેરરી રહ્ાં છે. અને ઝાઝરી મહેનત તવના લોકોનું ધયાન આકત્્ડત સુંદર દેખાવામાં સિળ થઈ રહ્ાં છે. ડેતનમ દરેક માનુનરીનું સદાબહાર અને માનરીતું કપડું મનાય છે. શહેરના એક જાણરીતા ફડઝાઈનર કહે છે કે ડેતનમ એક એવું તવશે્ કાપડ છે જેને તમે સરળતાથરી દરેક ઋતુમાં પહેરરી શકો છો. અને હાલના સમયમાં તો

તમે તેને િોમ્ડલ રરીતે અને સ્ટાઈતલશ રરીતે પણ પહેરરી શકો છો. તથેથરી ડેતનમ ઘરડા અનેે યુવુ ાનો બનંંનેનેનુંું તરિય છે. દર વ્ષેષે ડેતેતનમનરી િેશેશનમાંં જાતજાતના િેરેરિાર આવતા હોય છે. પરંતુ આ વખતે તેમાં નોખું પફરવત્ડન જોવા મળયુંું છે.ે.

આ વખતે લો વેસ્ટ અને એમ્બ્ોડરરી વાળા ડેતેતનમનરી બોલબાલા છે. અને તેને તમે એનકલ લેનથ જીનસ સાથે પહેરેરરી શકો છો. ડેતેતનમનરી સ્ટાઈલથરી તમારં આગવું સ્ટેટમેનટ બનાવવા તમેે એમ્બ્ોઈડરરી વાળા ડેતનમના જેકેટને સિેદ ટરી શટ્ડ અને એનકલલેનથ જીનસ સાથેે પહેરેરરી શકો છો. આ પહેલા ડેતનમના વસ્ત્ોને િોમ્ડલ તરરીકે પહરેેરતા લોકો ખચકાતા હતાં અને ઝાંખા રંગના ડેતનમને ઘેરા રંગના ડતેતનમ સાથેે પહરેેરતા હતા.ંં. પરંતુ હવે લોકો સરખા રંગના ડેતનમને પણ િોનન્ડ્ડન તરરીકેે પહરેરેરરી રહ્ાંં છે.

આમ ડેતનમનરી િેશનમાં પણ બદલાવ આવરી રહ્ા હોવાનુંું િેશેશન ફડઝાઈનરે જણાવયું હતું. આ લૂકમાં તમે િોમ્ડલ બટૂૂટ પહરેેરરીનેે તમારો લૂક પૂણ્ડ કરરી શકો છો. તેનરી સાથે જ િોમ્ડલ લૂકૂક માટેે તમારેે પોનરીટેલેલ હેરસ્ટાઈલ અને ઘફડયાલ પહેરવરી આવશયક છે તમેે તેનેનરી સાથેે નાજુકુ નાનરી બુટ્રી પણ પહેરરી શકો છો.

ઓછામાં ઓછરી જ્ેલરરી સાથે તમે સનગલાસ અને લેધર બેગનું સંયોજન કરરી શકો છે. આ તસવાય તમે સિેદ કે કાળા બૂટ કે સ્રીકસ્ડ પણ પહેરરી શકો છો.

તમે જયારે ડેતનમ પર તમારરી પસંદગરીનો કળશ ઢોળરી રહ્ા હોય તયારે તમારે બધરી જ

બાબતનું સંયોજન કરવું આવશયક છે. તમારે એવા કપડાનું ચયન કરવું જોઈએ જે તમારા શરરીર પર શોભે અને

જયારેે તમેે ઉપરના અનેે નરીચેનેના કપડા ડતેતે નમના પહેરેરવા માંગંગતા હોય

તયારેે તમારેે દરેકેક

બાબતનુંું બારરીકાઈથરી તનફરક્ષણ કરવુુંં પણ અતતઆવશયક છે.ે. અનેે

કપડાંં માિક ફિટીંગના

હોય તેે પણ જરૂરરી છે.ે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States