Garavi Gujarat USA

આપણા બધાના વપતા સવાવરનારાયણ ભગવાન

-

સવાશમનારાયણ ભગવાને આપણા ઉપર દયા િરીને આ વચનામૃત જવે ા શાસત્રો આપણને આપયા છે. આ લોિમાં િોઇ શઠે હોય િે સાહેબ હોય, એ પોતાના બાળિ માટે મિાન, પસૈ ા, જમીન એ બધું રાખી જાય, તયારે આપણા બધાના શપતા સવાશમનારાયણ ભગવાન આપણા માટે ઘણું રાખી ગયા છે. એમણે ભશવષયનો શવચાર િયયો િે હાલ અમે આહં ી છીએ – એટલે અમારે જોગે િરીને બધા જ ભતિજનો અમારૂૂં ભજન િરે છે. પણ પછી ભશવષયમાં ભતિો શું િરશ?ે તયારે ભગવાને શવચાર િરીને બધા ભતિજનો માટે સવમખુ વચનામૃત િહ્ા.ં શશક્ષાપત્રી પોતાને હાથે લખી હોં! અને સતસગં ી જીવન મહારાજે શતાનદં સવામી પાસે લખાવયું અને બીજા પણ ઘણાં પસુ તિો સતં ોએ લખયા. તો એ િરવાનો હેતુ શ?ંુ િે આવા જે પસુ તિો છે તે આપણે વાચં ીએ છીએ, સાભં ળીએ છીએ, તો તે વખતની ઝાખં ી આપણને થઇ જાય છે િે, આ સવાશમનારાયણ ભગવાન પરુુ રોત્તમનારાયણ પોતે આ સભામાં શબરાજમાન છે.

મોટા સતં ો િહેતા િે, વચનામૃત વચં ાય તયારે આપણે એવી ભાવના રાખીએ િે, સવાશમનારાયણ ભગવાન પોતે સાક્ષાત્ આ સભામાં શબરાજમાન છે અને ગોપાળાનદં સવામી, મતિુ ાનદં સવામી, બ્રહ્ાનદં સવામી આકદિ 500 પરમહંસો તથા દાદાખાચર, મયારામ ભટ્ટ, આકદિ બધા સદગૃહસથ ભતિોની સભા ભરાઇને બઠે ી છે અને

આપણે એમ જીએ જે અક્ષરધામની આ સભામાં આપણે બઠે ા છીએ, તો આપણને પણ એવો અલૌકિિ આનદં આવ.ે નહીંતર તો આપણને એમ થાય િે, આપણે આ બઠે ા છીએ. આ મકં દરમાં સભા થઇ છે તો એવો આનદં ન આવ.ે

સવાશમનારાયણ ભગવાને છલ્ે ા પ્િરણના બીજા વચનામૃતમાં લખયું છે િે, જવે ી વિૈ ુૂંઠ, ગોલોિ, શ્તે કદ્પ આકદિ સભા છે, તને ા િરતા પણ આ સભા અશધિ છે. આ સભા અક્ષરધામની છે, એવી ભાવના રાખીને ભગવાનને સભં ારીએ તો આનદં

આવે અને સવાશમનારાયણ ભગવાને પછી શવશરે એમ પણ િહ્ં િે, એમાં અમે ખોટું િહેતા હોઇએ તો 500 પરમહંસોના અમને સમ છે હોં! એટલે આપણે પણ એવી ભાવના રાખીને ભગવાનને સભં ારીએ, તો આપણને એવો આનદં આવ.ે વળી સારંગપરુ ના 10મા વચનામૃતમાં પણ એ જ િહ્ં િે, બહાર વૃશત્ત વડે િરીને જોઇએ તો અક્ષરધામ, ભગવાનની મશૂ ત,્ષ ભગવાનના મતિુ ો લાખો ગાઉ દરૂ છે અને અતં રવૃશત્તથી જોઇએ તો એિ અણુ માત્ર પણ દરૂ નથી. તો સવાશમનારાયણ ભગવાને એમ િહ્ં િે અતં રદૃષ્ટિવાળાની જે સમજણ છે એ સાચી છે. તયારે અતં રદૃષ્ટિની વાત પણ સવાશમનારાયણ ભગવાને પ્થમ પ્િરણના 49માં વચનામૃતમાં િહી િે, અતં રદૃષ્ટિ એટલે શ?ંુ તો બહાર તથા અદં ર ભગવાનની વૃશત્ત રહે એ “અતં રદૃષ્ટિ” િહેવાય.

તો બહાર એટલે તમે ગૃહસથ લોિો વયાવહાકરિ િાય્ષ િરતા હો અને અમે લોિો આ મંકદરનું િાય્ષ િરતા હોઇએ, તો એ બહાર વૃશત્ત વડે િરીને આ િામ તો બધું િરવું પડે. પણ એમ જાણીએ િે આ ભગવાન પુરુરોત્તમનારાયણ સાક્ષાત્ શવરાજમાન થયેલા છે અને આ ચારયે બાજુ અનંત િોકટ મુતિોની સભા ભરાઇને બેઠી છે, એ ભાવના રાખીને જો આપણે િામ િરીએ, તો અક્ષરધામમાં જેવો આનંદ છે તેવો

આનંદ તયાગીને પણ આવે ને ગૃહસથને પણ આવે, ન આવે એવું િાંઇ નથી. તમે ઓકફસમાં બેઠા હો િે દુિાને બેઠા હો િે ખેડૂત લોિો ખેતી િરતા હોય, પણ આવી રીતે જો વૃશત્તને િેળવો, તો બહારથી પણ એને ભગવાનની મૂશત્ષ દેખાયા િરે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States