Garavi Gujarat USA

સન્ે ટાઇમસ ટેકસ લિસટ યુકેના મોટા કિદાતાઓમાં બે ભાિતીય

- પહેલા પાનાનું ચાલુ...

મયાનમારમાં બળિાનો બ્િરોધ કરતા અમેડરકા અને ઓસટ્ેબ્િયાએ ્સયકી અને અનય નેતાઓની તતકાળ મયબ્તિ તેમજ િોકશિાહીની પયનઃ રિસથાપનાની માંગણી કરી હતી. વહાઇટ હાઉ્સના રિિતિા જેન ્સાકીએ જણવયયં હતયં કે, આ પગિાં રદ નહીં કરાય તો જિાબદારો ્સામે પગિાં િેિાશિે. 49 િર્સ િશકરી ્સા્સન હેઠળ રહેિા મયાનમારમાં 2011 અને તે પછી ગત નિેમબરમાં એમ બે િખત જ ્ૂંટણી યોજાઇ હતી. િશકરી બળિા બાદ ્સમગ્ર દેશિમાં ્સંદેશિાવયિહાર બ્નયંબ્રિત કરી દેિાતાં મોબાઇિ ફોન ઠપ થિા િાગયા હતા.

1948માં બ્રિટનથી છૂટા પડેિા મયાનમારમાં 1962 અને 1988માં બે િખત િશકરી બળિો થયા બાદ હાિમાં આ રિીજી િખતનો બળિો થયો છે. િોકશિાહી માટે િડતા રહેિા અને નોબેિ શિાંબ્ત પાડરતોબ્રક બ્િજેતા ્સયકી 20 િર્સ તેમના ઘરમાં જ નજરકેદ રહ્ા હતા. તેને 2010માં િશકર દ્ારા જ મયતિ કરાયાં હતાં. ભારતના બ્િદેશિ મંરિાિયે પણ બળિાના ્સમા્ાર પછી બ્્ંતા વયતિ કરતાં જણાવયયં હતયં કે, અટકાયતમાં િેિાયેિા રાજકીય નેતાઓને મયતિ કરિા અને િોકશિાહી રિબ્રિયાનો આદર કરી ્સેનાએ ્સત્ા ફરી નાગડરક તંરિને ્સોંપી દેિી જોઈએ. તો ્સેના અબ્ઘકારીઓએ એિયં કહ્ં હતયં કે દેશિમાં મયતિ અને નયાયી ્ૂંટણીઓ થયા પછી તેઓ ફરી રિજાડકય નેતૃત્િને ્સત્ાનયં હસતાંતરણ કરી દેિાશિે.

ધ ્સનડે ટાઇમ્સ દ્ારા તૈયાર કરિામાં આિેિા 2021ના દશિે ના ટો્ના ટરે ્સ પેયરના બ્િસટમાં યયકેના 50 ટો્ના કરદાતાઓના િીસટમાં ્સંયયતિ રીતે બે ભારતીય પડરિારોના નામ આવયા છે. 21માં નંબર પર ્સંયયતિ રીતે નામ ધરાિતા ડડસકાઉનટ ્સેટો્સ્સની માિીકી ધરાિતા ્સાયમન, બોબી અને રોબ્બન અરોરાની ટેર્સ જિાબદારી 2020ના િર્સમાં …37 બ્મિીયન હતી. જયારે તેમની કુિ ્સંપત્ી …2,111 બ્મબ્િયન હતી. તેમના પછી ફૂડ ઇનડસટ્ીના રણજીત અને બિજીંદર બોપરાનનય નામ આિે છે. તેમની ટરે ્સ જિાબદારી 2020ના િર્સમાં …37 બ્મિીયન હતી અને કુિ ્સંપત્ી …593 બ્મબ્િયન હતી.

્ાન્સેિર ઋબ્ર ્સયનકે કોબ્િડ19 રોગ્ાળા દરમીયાન છેલ્ા 11 મબ્હનામાં અ્સંખય ઉદ્ોગોને અને િોકોની નોકરીઓને ્સયરબ્ક્ત રાખિા માટે બ્બિીયન્સ પાઉનડનયં દેિય િીધય છે અને દશિે ના દિે ાની રકમ …2.1 ટ્ીિીયન થઇ ગઇ છે તયારે હિે ખાઘમાંથી ઉગરિા માટે તાતકાબ્િક ધોરણે નાણાં એકરિ કરિાની જરૂર છે. ધ ્સનડે ટાઇમ્સે બનાિેિા દશિે ના

ટો્ના કરદાતાઓના િીસટને જોતાં બ્રિટનના ્સૌથી મોટા કરદાતાઓમાં બ્્ંતાજનક િિણ ઉભરી આવયયં છે.

દેિાનો દર યયકેની જીડીપીના 100 ટકાના દાયરામાં આિી ગયો છે, જે 1960ના દાયકા પછી કદી જોિા મળયો નથી. આ િખતની કર ્ૂકિનારાઓની યાદીમાં ઘણી અ્સંગતતા જોિા મળી છે. ટાઇમ્સના ્સંશિોધન મયજબ 2019 દરબ્મયાન રિેલર્ટ પરની અબ્નબ્ચિતતાને પગિે અથ્સતંરિને ઉત્ેજન આપિામાં આવયયં હતયં, પરંતય તેની ્સામે કોબ્િડ-19 રોગ્ાળા પહેિાં અબ્ત ધબ્નક િોકો પહેિેથી જ ઓછો ટેર્સ ભરતા હતા.

ગયા િર્સના ટો્ના 50 કરદાતાઓ પૈકી ફતિ રિીજા ભાગના એટિે કે 17 જેટિા બ્બ્ને્સ માબ્િકો, ્સેિેરિીટી્ અને ઉદ્ોગ્સાહબ્્સકો આ િરષે િધય કર ્ૂકિે છે તેમ િાગે છે. જયારે 16 વયબ્તિઓ અને પડરિારો આ િરષે ઓછો ટેર્સ ્ૂકિે છે. જયારે 17 િોકોનો ટેર્સ તો એટિો ઓછો હશિે કે તેઓ ટો્ના 50 કરદાતાની યાદીમાંથી ની્ે આિી ગયા છે. આ યાદીમાં રિિેશિિા માટે ગયા િરષે ઓછામાં ઓછો …20.4 બ્મબ્િયન કર ્ૂકિિો જરૂરી હતો જો કે આ િેિિ આ િરષે િગભગ 36 ટકા ની્ે ઘટીને …13.1 બ્મબ્િયન થઈ ગયયં છે.

હેરી પોટરના બ્નમા્સતા જે.કે. રાઉબ્િંગે પાછિા િર્સની કમાણી પર …34.8 બ્મબ્િયન જેટિો કર ્ૂકિનાર છે જે અગાઉના િર્સ કરતા …13.8 બ્મબ્િયન ઓછો છે જેની પાછળનયં કારણ રોગ્ાળો છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States