Garavi Gujarat USA

ફ્યનસમયાં મસ્જદો-મદરેસયને સરકયરનય અાંકુશ િેઠળ લિયવતય શ્બલિને માંજુરી

-

ફ્ાનસની નેિનલ એસેમબલીએ દેિમાં ઇસલાહમક કટ્ટરવાદને ડામવા માટે ગયા સપ્ાિે જંગી બિુમતીથી એક હબલ પસાર કયુું િતું. આ હબલમાં મુખયતવે િિેર અને ગામોમાં ઈસલાહમક કટ્ટરવાદના ફેલાવાને રોકવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી ઇસલાહમક કટ્ટરવાદથી ફાનસને રક્ષણ આપવા માટે અને ફ્ાનસના મૂલયનો પ્રોતસાિન આપવા માટે મસસજદો, મુખયધારા હસવાયની હિક્ષણ સંસથાનો અને સપોટ્થસ ક્લબ પરની દેખરેખમાં વધારો કરાિે.

ફ્ાંસની સરકાર ઈસલાહમક કટ્ટરવાદને રાષ્ટીય એકતા સામે ખતરો માને છે. આ હબલમાં કોઈ ખાસ ધમ્થનો ઉલ્ેખ કરવામાં આવયો નથી, પરંતુ તેમાં જબરદસતીથી લગ્ન અને વહજ્થહનડટ ટેસટ જેવી પ્રથાઓ સામે કાય્થવાિીની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વયહતિ ઓનલાઈન હિંસાને પ્રાતસાિન

આપતો જણાિે તો સરકાર તેની સાથે સખતાઈ વત્થિે. ધાહમ્થક સંગઠનોનું મોહનટડરંગ સખત કરવા અને મુખયધારાની િાળાઓથી બિારના હવદ્ાથથીઓને હિક્ષણ આપનારા સંસથાનો પર સખત હનયમો અને

િરતો લગાવવાની વયવસથા કરવામાં આવી છે.

તુકકી, કતાર અને સાઉદી અરેહબયાથી મસસજદોને થતું ફંડડંગ પર હચંતા વયતિ કરવામાં આવી િતી. ધાહમ્થક સંગઠનોને હવદેિથી મળતા ડોનેિનની જાણકારી અને પોતાના બેંક ખાતાને પ્રમાહણત કરવા કિેવામાં આવયું છે.

સંસદના નીચા ગૃિમાં આ હબલના સમથ્થનમાં 347 સાંસદોએ મત આપયો િતો, જયારે હવપક્ષમાં 151 મત પડ્ા િતા. મતદાન દરહમયાન 65 સભયો ગેરિાજર રહ્ાં. િવે આ હબલ સેનેટમાં રજુ થિે. ફ્ાંસમાં આ હબલનો હવરોધ પણ િરૂ થઈ ચુકયો છે.

ફ્ાંસમાં મુસસલમની વસતી આિરે પાંચ હમહલયન િોવાનો અંદાજ છે. તાજેતરમાં દેિને ઘણાં ઈસલામી ત્રાસવાદી િુમલાઓ અને ચરમપંથી ઘટનાઓનો સામનો કરવો પડ્ો છે. ફ્ાંસમાં આગામી વષષે પ્રેહસડનટ પદ માટે ચૂંટણી થવાની છે. તેને જોઈએ માનવામાં આવે છે કે ચુંટણીમાં રાષ્ટીય સુરક્ષા એક મિતવનો મુદ્ો િિે. આ હબલને કેટલાંક ડાબેરી નેતાઓએ ઇસલામ પરનો િમુ લો ગણાવયો િતો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States