Garavi Gujarat USA

અમેરેરિકામાં કોિોનાથી બચવા 2022માં પણ માસક પહેિે વા પડશેઃેઃ ફૌસી

-

અમેરિકાના ટોચના િાઇિસ વનષણાત અને દેશના મુખય તબીબી સલાહકાિ એ્થોની ફૌસીએ જિણાવયું છે કે દેશમાં કોિોનાનો સામનો કિિાના મામલે કેટલાક વનયંત્રણો હળિા થઇ શકે છે, ્ણ ્િંતુ અમેરિકનોએ કોિોનાથી બચિા 2020માં ્ણ કદાચ માસક ્હેિિા ્ડશે.

ફૌસીએ જિણાવયું હતું કે, 15 ટકાથી ઓછી િસવતને કોિોનાની િસી અ્ાઇ ચૂકી છે. પ્વતરદન કોિોનાનો ચે્ ્ણ નાટ્ાતમક િીતે રટી િહ્ો છે. આમ છતાં કોિોનાથી મોતની કરૂણ રટના િોજિેિોજિ થઇ િહી છે અને મૃતયુઆંક ્ણ ્ાંચ લાખ (4.98 લાખ) થિા આવયો છે.

અમેરિકામાં "હડ્ઘ ઇમયુવનટી"ના સંદભ્ઘમાં

ફૌસીએ જિણાવયું હતંુ કે આમ કહેિું રણંુ િહેલું ગણાશે, આમ છતાં કોિોનાના આરાતમાંથી બહાિ આિિાનું વિચાિતા ્ૂિવે આ્ણે વિવભન્ન તકેદાિીથી ચોક્કસ મયા્ઘદાિાળી "બેઝલાઇન" નીચી લાિિાની જિરૂિ છે. અમેરિકનોને મોડેથી બુસટિ ડોઝના મામલે ફૌસીએ જિણાવયું હતું કે તેનો આધાિ આવરિકન સટ્ેઈનની દશારદશા ઉ્િ િહેશે. દિવમયાન, અમેરિકામાં કોિોનાનો મૃતયુઆકં લગભગ ્ાંચ લાખ (488000) થતાં દેશના ટોચના િાઇિસ વનષણાત અને પ્ેવસડે્ટ બાઇડેનના મુખય તબીબી સલાહકાિ એ્થોની ફૌસીએ તેને ભયાિહ તથા ઐવતહાવસક ગણાિતા ઉમેયુું હતું કે સો કિતાં િધાિે િર્ઘ ્હેલા 1918ની

ઇ્ફલુએ્ઝા મહામાિીની જાનહાવનના જિેિી ભયાિહ રટના િત્ઘમાન કોિોના મહામાિીની જાનહાવન છે.

ફેબ્ુઆિી, 2020માં અમેરિકામાં કોિોનાથી મોતની ્હેલી કરૂણ રટના નોંધાઇ તેના એક જિ મવહનામાં કોિોનાનો મૃતયુઆંક એક લાખ થઇ ગયો હતો. તયાિે ્યૂ યોક્ક સૌથી િધાિે અસિગ્રસત હતું. તે ્છી સમગ્ર અમેરિકામાં કોિોનાનો ચે્ અને મૃતયુદિ ભયાનક ઝડ્ે િધતાં એક મવહનામાં મૃતયુઆંક લગભગ ચાિ લાખ થઇ ગયો હતો. જિહો્સ હો્રક્સની કોિોના ટ્ેકીંગ િેબસાઇટના છેલ્ા અહેિાલ પ્માણે કોિોનાનો મૃતયુઆંક ગયા સપ્ાહના અંતે (િવિિાિ, 21 ફેબ્ુઆિી) 4.98 લાખ થઇ ગયો હતો.

પ્મખુ બાઇડને શાસનના ્હેલા 100 રદિસમાં 100 વમવલયન લોકોના િસીકિણની િાત દોહિાિતાં ઉમયે ુંુ હતું કે, હાલમાં પ્વતરદન સિેિાશ 1.7 વમવલયન લોકોને િસી અ્ાય છે. તમે ણે ઉમયે ુંુ હતું કે મોટાભાગના દેશિાસીઓના િસીકિણ માટે 600 વમવલયન ડોઝ ્િૂ તા થઇ શકશે અને આટલા ડોઝનું ઉત્ાદન જિલુ ાઇના અતં સધુ ીમાં ્રૂ થિાની ધાિણા છે.

ફૌસીએ જિણાવયું હતું કે, અમરે િકામાં 61 વમવલયન લોકોને એક અને 18 વમવલયન લોકોને બે ડોઝ મળી ચકૂ યા છે. તાજિતે િના સપ્ાહમાં બિફના તોફાનથી િસીકિણ કાયક્ર્ઘ મ ધીમો ્ડ્ો છે. છ વમવલયન ડોઝ મળિામાં વિલબં થયો છે ્િંતુ આ કામચલાઉ ્ીછેહઠ છે. બે વમવલયન ડોઝ ઉત્ાદન લાઇનથી બહાિ આિી ચકૂ યા છે અને હિે વિતિણમાં ગવત આિશ.ે જોક,ે ફૌસીએ િધુ સિળતા અને ઝડ્થી ફેલાતા કોિોનાના નિા સટ્ઈે નના ્ડકાિની ્ણ નોંધ લીધી હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States