Garavi Gujarat USA

પયથાયા્વરણ અંગે જાગૃત બન્વથાનરી િરૂર

-

જગત જેમ જેમ આધુત્નર થતું ગયું છે તેમ તેમ આપણી વયસતતા પણ વધી છે. ગયું લગભગ આખું વરકા અને આ વરકાનો અતયાર ્સુધીનો ્સમય રોરોના મહામારીના રારણે વયસત ગયો છે. રોરોનાએ આપણા ફદલોફદમાગ પર એવી પરડ જમાવી દીધી છે રે આપણને હાલ બીજું રંઇ ્સૂઝતું નથી. તેનાથી કયારે મુત્તિ મળે તેની જ બધાં રાહ જોઇ રહ્ા છે. બારી તો અતયાર ્સુધીનો ્સમય રોરોનાનો ચેપ લાગી તો નહીં જાય ને? તેના ફફડાટમાં જ ગયો હોવાનું ઘણાં ખરા લોરોના ફરસ્સામાં બનયું છે. અધૂરામાં પૂરં રોજીરોટી, વેપાર-ધંધાની ત્ચંતા અલગ. આવા બધામાં રેટલાંર નાનાં ્સમાચારો તરફ આપણું ધયાન ન જાય એ સવાબાત્વર છે.

રોરોના જેવી મહામારીઓ અને યુદ્ધ-ત્રા્સવાદ જેવા રારણો્સર માણ્સો મૃતયુ પામે તો આપણું તરત ધયાન જાય છે પણ રોઇ રારણ્સર પશુ-પક્ીઓની ્સંખયા ઘટી રહી હોય તો તે તરત આપણાં ધયાનમાં આવતું નથી. તાજેતરમાં જ એર અહેવાલ આવયો હતો રે ભારતમાં ગીધ પક્ીની ્સંખયા ઓછી થઇ રહી છે. જો રે, આ ્સમાચાર નવા નથી. એર જમાનામાં ગીધ પક્ી આપણી આ્સપા્સ બહુ દેખાતા હતા. ઘણા તમે ને અપશુરત્નયાળ ગણીને તેમનાથી ભય પણ પામતા હતા. વચ્ે ત્્સંહ અને વાઘની ્સંખયા ઘટવા માંડી હતી તયારે ્સરરારે જાગવું પડ્ું હતું.

હમણાં હમણાંથી ત્્સંહ-વાઘ વગેરે પ્રાણીઓની ્સંખયા વધી રહી હોવાના અહેવાલો વાંચવા મળે છે. ભારત, યુ.રે., અમેફરરા બધે જ આવી પફરસસથત્ત ્સજાકાવા માંડી છે.

જે લોરો ્સમયાંતરે દેશમાં જતાં હોય છે એમને ખબર છે રે ભારતમાં હવે રાગડાઓની ્સંખયા પણ ઘટી રહી છે. ચરલીઓની ્સંખયા તો તેનાથી પણ ઘટી ગઇ છે. અમદાવાદ, મુંબઇ જેવા મોટા શહેરોમાં તો ચરલીઓ ન્સીબદારને જ નજરે પડે એવી સસથત્ત ્સજાકાઇ છે. અગાઉ, આપણી પરોઢ રૂરડાથી થતી હતી પછી ્સવારનું અજવાળું, ચરલી, રાબર વગેરેના રલશોર વચ્ે થતું હતું. છેલ્ા રેટલાર વરષોમાં પફરસસથત્ત બદલાઇ રહી છે. આત્ગયાઓની જ વાત રરીએ તો એનટાર્કફટરાને બાદ રરતાં જગતના મોટા ભાગના ત્વસતારોમાં આત્ગયાઓ જોવા મળતા હતા. નાનાં છોરરાઓ અંધારામાં ઉડતા આત્ગયાઓને રૌતુરથી તારી રહેતા હતા. ઘણાં ત્હંમતવાન બાળરો તો

આત્ગયાઓને પરડી લેતા હતા. પણ હવે એરવી્સમી ્સદીમાં આત્ગયાઓની વ્સત્ત ઘટવા માંડી છે. આવું જ પતંત્ગયા અને મધમાખીના ફરસ્સામાં બનયું છે. ્સંશોધરોના જણાવયા મુજબ યુરોપમાં મધમાખીઓની ્સંખયામાં બહુ ઝડપથી ઘટાડો થઇ રહ્ો છે. થોડાં વરષો પહેલાં હોલીવુડની એર અંગ્ેજી એત્નમેટેડ ફફલમ આવી હતી The bee. આ ફફલમમાં મધમાખીઓ ફૂલોમાંથી પરાગરજ એરત્ર રરવાનું રે મધ બનાવવાનું બંધ રરી દે તો મનુષયના જીવન ્સામે રેવો પડરાર ઊભો થઇ શરે તેની રલપના રજૂ રરવામાં આવી છે. આ માત્ર રલપનાની બાબત નથી, ત્વશ્વમાં એવાં રેટલાય પશુ-પક્ી છે જેમના રારણે માનવ-જીવન ્સરળ બને છે. આ પશુ-પક્ીઓ ત્વના માનવજીવનની રલપના રરવી અઘરી છે.

જળ, વનરાજી, પશુ-પક્ીઓ વગેરે પયાકાવરણના તતવોને અત્તપત્વત્ર ગણીને ભારતમાં તેમની પૂજા રરવામાં આવે છે. ્સૂયકા, ચંદ્ર, નક્ત્રો, પૃથવી, પવકાતો, હવા, પાણી, અસગ્ન વગેરેને દેવ ગણીને પૂજા થાય છે. વૃક્ો, નદીઓ, ્સમુદ્રોની પણ ભારતીય પરપં રા મુજબ પૂજા રરવામાં આવે છે. ્સવારે ઉઠીને ધરતી પર પગ મુરતા પહેલા તેને વંદન રરાય છે.

્સૂયકાને અરયકા આપી ્સૂયકાવંદના થાય છે. ભારતની સત્રીઓ પોતાના અખંડ ્સૌભાગય માટે વડની પૂજા રરે છે. પીપળામાં ભગવાનનો વા્સ છે અને ત્પતૃઓનું તે માધયમ છે તેમ માનીને તેની પૂજા રરી જળ ચઢાવવામાં આવે છે.

તુલ્સીને ભગવાનના પત્ી માનીને દરેર આંગણામાં શોભા આપે તે માટે ્સૌ પ્રયા્સો રરે છે. આમ, ભારતીય ્સંસરકૃત્તમાં પયાકાવરણને ભોગવાદી ભૌત્તર દ્રસટિરોણથી નહી પણ આધયાસતમર અત્ભગમથી ત્નહાળવામાં આવે છે.

્સમગ્ માનવજાત્તના ત્વરા્સ માટે રે દરેર માણ્સને શ્વા્સ માટે પ્રદુરણ મુતિ હવા, પાણી અને ખોરારની જરૂફરયાત હાેય છે અને આ માટે શુદ્ધ વાતાવરણ દરેર બાળરને માતાના ગભકામાંથી મળવું જોઇએ. ્સમગ્ માનવજાતના સવચછ ત્વરા્સ માટે ઉપરના તમામ તતવો મળતાં હોવા જોઇએ. તેની ગેરહાજરીમાં માનવજાતનો પણૂ ત્વરા્સ થઇ શરતો નથી.

પયાવકા રણને લગતાં એર ્સામત્યરે થોડાં વખત પહેલાં પ્રરાત્શત રરેલાં એર અહેવાલ પ્રમાણે 1970થી 2014 ્સુધીના 45 વરકાના ્સમયમાં માનવજાતે બહુ

પ્રગત્ત રરી છે. નવાં ઉદ્ોગો આવયા, નવી ટેરનોલોજી પણ આવી, ત્વરા્સની ્સાથો્સાથ ત્વનાશ પણ આવયો છે. આ 45 વરકાના ્સમયગાળામાં ધરતી પરથી 60 ટરા વનય જીવ-જંતુ લુપ્ત થઇ ચૂકયા છે. એમેઝોનના જંગલોનો વી્સ ટરા ત્હસ્સો ્સાફ થઇ ગયો છે અને તયાં માનવ વ્સાહતો સથપાઇ ગઇ છે.

છેલ્ાં ત્રણ રરોડ વરષોમાં ્સમુદ્ર આટલો તેજાબી નથી બનયો જેટલો છેલ્ાં રેટલાર દાયરાઓમાં બનયો છે. પૃથવી પર માનવજાતનું અસસતતવ લગભગ વી્સ લાખ વરકાથી છે પણ વ્સત્તવધારો, શહેરીરરણ, જંગલોનો નાશ, ્સમુદ્રમાં પ્રદૂરણ વગેરે રારણો્સર પયાકાવરણને પારાવાર નુર્સાન થયું છે.

પૃથવી પર માનવજાતનો આરંભ થયો તયારે તેનું એરમાત્ર લક્ય ભોજનની શોધ હતી. પણ ધીમે ધીમે તેણે વનય જીવનને જ ઉદરસય રરવાનું શરૂ રરી દીધું હતું. આજે આ ્સમસયાએ ત્વરરાળ રૂપ ધારણ રયુું છે.

આપણે અથકાતંત્રમાં આવતાં ઉતાર-ચઢાવ પર ધયાન આપીએ છીએ પણ પયાકાવરણમાં જે ફેરફારો આવી રહ્ા છે તેમની તરફ આપણંુ ધયાન ભાગયે જ જાય છે. આનું નુર્સાન અનય રોઇનેય નહીં આપણને જ થવાનું છે.

આજે ત્વશ્વના 75 ટરા ત્વસતારોમાં માનવ વ્સાહતો સથપાઇ ચૂરી છે. માણ્સની અવરજવર ખા્સ ન હોય એવો 25 ટરા ત્હસ્સો જ હવે રહ્ો છે. પયાકાવરણત્વદોની ચેતવણી એવી છે રે, જો આપણે હવે જાગૃત નહીં થઇએ અને ધયાન નહીં રાખીએ તો 2050 એટલે રે આગામી 30 વરકામાં ધરતીના બારીના 25 ટરા ત્હસ્સામાં પણ માનવજાતનું અત્તક્રમણ થઇ જશે.

આ ઉપરાંત, ત્વરા્સ અને વૈભવ પાછળની આંધળી દોટમાં આપણે પયાકાવરણને જે વયાપર નુરશાન રયુું છે, તેના પફરણામો પણ રેટલાર દેશો - પ્રદેશોના લોરો ભોગવી ચૂકયા છે અને હજી પણ ભોગવતા રહેશે. ભારતના ઉતિરાખંડમાં અગાઉ રેદારનાથ અને તાજેતરમાં ચામોલીની રુદરતી આપત્તિએ આ ફદશામાં ચેતવણી આપયા છતાં આપણા ્સતિાત્ધશો હજી રુદરતનો ્સંદેશો રાને ધરવા તૈયાર નથી.

આપણે આપણી આગામી પેઢીઓને એર ખૂબ્સૂરત જગત અને ્સુંદર પયાકાવરણ વાર્સામાં આપી જવા ઇચછતા હોઇએ તો આપણે હવે જાગૃત થવાની જરૂર છે.

Newspapers in English

Newspapers from United States