Garavi Gujarat USA

શ્ી હરર મંરિરનવા 15મવા પવાટોત્સ્ વનવમત્ે રવામકથવા

-

પોરબંદરમાં શ્ી હદર મંદદરના 15 પાટોતસવ અંતગ્તત પૂજય ભાઇશ્ીની શ્ીરામક્ાનું આયોજન ્યું હતું. આ ક્ાનું 20 ્ફેબ્ુઆરીએ સમાપન ્યું હતું. પૂજય ભાઇશ્ી રમેિભાઇ ઓઝાના સામનધયમાં સાંદીપમન મવદ્ામનકેતન ખાતે પ્મતવષ્તની જેમ આ વષષે પણ શ્ી હદર મંદદરનો પાટોતસવ 21 ્ફેબ્ુઆરી 2021 સુધી ધામમ્તક, આધયાસતમક, સાંસકકૃમતક અને સેવાકીય પ્વૃમત્ત સા્ે યોજાયો હતો. આ વષષે કોમવડ-19ને કારણે સરકારની માગ્તદમિ્તકા મુજબ મયા્તદદત ભામવકોની ઉપસસ્મતમાં આ કાય્તક્રમ યોજાયો હતો. અનય ભામવકો પોતાના ઘરે્ી જ સોમિયલ મીદડયા દ્ારા પાટોતસવમાં જોડાયા હતા. આ ક્ાના મુખય મનોર્ી જયોતસનાબેન અને વજુભાઇ પાણખાણીયા, ઉષાબેન અને ધીરુભાઇ સાંગાણી-યુકે અને સમગ્ર સંસકકૃમત ્ફાઉનડેિન-યુકે હતું. દૈમનક યજમાન લાભુબેન મોહનલાલ રાયચુરા પદરવાર-લંડન, વષા્તબેન પાણખાણીયા-લંડન, રમણભાઇ જોગીયા પદરવાર-યુકે, સમવતાબેન પાંડેય (બાલી) હતા. મિખર ધવજા અને ઝાંખી યજમાન વતસલાબેન સોની પરીવાર (હટ્ત્ફોડ્તિાયર), સુમમત્ાબેન અને દકરીટભાઇ વારા પરીવાર (લંડન), તૃમતિબેન-ધીરજભાઇ પંદડત (બરોડા) અને નમ્તદાબેન-રમમણકલાલ વાઢેર પરીવાર (લેસટર) રહ્ા હતા. આ ક્ાનું લાઇવ ટેમલકાસટ સાંદીપમનના મવમવધ મીદડયા પલેટ્ફોમ્ત દ્ારા ્યું હતું.

પૂજય ભાઇશ્ીએ જણાવયું કે ભરત ત્ણ અક્ષરનો િબદ છે. કાના-માત્ મવનાનો છે. તેમાં "ભ" એટલે ભરણપોષણ કરનાર. આ તેજસવી સંતાન સૌનું ભરણપોષણ કરિે માટે તેનું નામ ભરત રાખો-તેવું ક્ન પણ નામકરણ સંસકાર વખતે ઋમષ મવશ્ામમત્જીએ કયુું હતું. "ર" એટલે કે રમત. જેની પ્ીમત પ્મતક્ષણ વૃમધિ પામે છે. તે રમત. ભગવાન રામ પ્તયેનો પ્ેમ સતત વૃમધિ પામતો હોવા્ી પણ તેઓ ભરત છે. "ત" એટલે તયાગ. ભરતજીએ ધમ્ત, અ્્ત અને કામ ત્ણેયની અમભલાષા ન્ી. તેઓ તો મનરંતર મુમતિ, ભગવાન રામ પ્તયેની ભમતિ, પ્ીમત જ ઇચછે છે. આવી માગણી પણ તેમણે તી્્તરાજ સમક્ષ કરી હતી અને તેના્ી સવયં તી્્તરાજ પણ પ્સન્ન ્યા હતા. માટે જ આધયાસતમક ક્ષેત્ે અગ્રેસર બનવા માટે પરમ સાધવ એવા ભરતજીનું ચદરત્ આચરણમાં ઉતરે તે ખૂબ જ જરૂરી છે. તેઓના ચદરત્્ી સંસાર પ્તયે મવરમતનો ભાવની પણ અનુભૂમત કરી િકાય છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States