Garavi Gujarat USA

ઇઝરાયલમાં કોનવડ-19 વેકકસિિા ગ્ીિ પાસ આવી ગયા છે

-

ઇઝિા્િમાં અડધા જટે િી વસતીને કોલવડ-19ની િસી અપાઈ જતાં જનજીવન સામાન્ થઇ િહ્ં છે અને અથત્ષ ત્રં ને ફિીથી ધમધમતું કિવા માટે મો્સ અને મનોિંજનની પ્રવૃલતિઓ િલવવાિથી ફિીથી શરૂ થઇ ગઇ છ.ે દકુ ાનો પણ તમામ િોકો માટે ખિુ ી ગઇ છે, પિંતું જીમ, હોટ્ે સ અને લથ્ટે સમ્ષ ાં માત્ર ગ્રીન પાસ ધિાવનાિને જ પ્રવશે આપવામાં આવે છે. આ ગ્રીન પાસ જમે ણે એક અઠવારડ્ા અગાઉ િસીના બે ડોઝ િીધા છે તમે ને અથવા િોગમાથં ી સપં ણૂ સાજા થ્િે ા િોકોને આપવામાં આવે છે.

આ પાસ ધિાવનાિે તમે ણે િસી િીધી હોવાનું પ્રમાણપત્ર અથવા તમે ની મરે ડકિ ફાઇ્સ સાથે સકં ળા્િે ી હે્થ લમલનસટ્ી એપ ડાઉનિોડ કિીને િસી િીધાની િીધી હોવાનું સાલબત કિવું પડશ.ે

આવતા મલહને વડાપ્રધાન બને જાલમન નતે ાન્ાહુ ફિીથી ચટૂં ણી િડવાના છે ત્ાિે સિકાિે અથત્ષ ત્રં ને વ્ાપક િીતે ધમધમતું કિવાનું આ્ોજન ક્ુંુ છે. ઇઝિા્િે માં કોિોના વાઇિસનો અલધકૃત પ્રથમ કેસ નોંધા્ો હતો તને િલવવાિે એક વર્ષ પણૂ થ્ું હત.ું તમે ણે ટ્ીટ કિીને જણાવ્ું હતું કે, ‘િાખોની સખં ્ામાં િસી િવે ા બદિ આભાિ, અમે લવશ્વમાં પ્રથમ દેશ છીએ જે ફિીથી જીવતં બન્ો છે. િસી િીધી? ગ્રીનપાસ િો અને ફિીથી જીવનમાં કા્િ્ષ ત બનો.

દેશમાં માસક પહિે વાનું અને સામાલજક અતં િ જાળવવાનું ફિલજ્ાત છે. બને ક્ટે હો્સમાં ડાનસ પિ પ્રલતબધં મકુ વામાં આવ્ો છે, ્હદૂ ીઓના ધાલમક્ષ સથળો, મલસજદો અને ચચમ્ષ ાં સામાન્ કિતા અડધી સખં ્ાની હાજિીને મજં િુ ી અપાઈ હતી.

હાઈસકકૂિના છેલ્ા બે વરન્ષ ા, એિીમને ટિી સકકૂિના બાળકો અને લવદ્ાથથીઓ માટે લન્ત્રં ણ હેઠળના શહેિોમાં ફિીથી વગયો શરૂ થ્ા છે. લમડિ સકકૂિના લવદ્ાથથીઓ હજુ પણ ઘિેથી જ અભ્ાસ કિી િહ્ા છે. આમ છતા,ં કેટિાક િોકો મોિમાં બસે ીને દેખાવો કિી િહ્ા છે.

આિોગ્ મત્રં ાિ્ે જણાવ્ું હતું કે, ઇઝિા્િે તને ી નવ લમલિ્નની વસતીમાથં ી 46 ટકાથી વધુ િોકોને ફાઇઝિ ઇનક.ની િસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપ્ો છે. મત્રં ાિ્ે શલનવાિે જણાવ્ું હતું કે, જે િોકોએ િસીના બે ડોઝ િીધા છે તમે નામાં કોિોનાની બીમાિીનું જોખમ 95.8 ટકા ઘટું છે. ઇઝિા્િમાં અત્ાિ સધુ ીમાં કોિોનાના 740,000 કેસ અને 5500 મૃત્ુ નોંધા્ા છે. દશે માં મહામાિી માટે ઇનચાજ્ષ ફીલઝલશ્ન નચે મને એશે આમથી િેરડ્ોને જણાવ્ું હતું કે, ‘બીજા િોકડાઉનની હજુ પણ શક્તા છે. દેશની અડધી વસતીમાં હજુ પણ િોગ પ્રલતકાિકશલક્ત લવકસી નથી.’

Newspapers in English

Newspapers from United States