Garavi Gujarat USA

પ્રથમ વખત ભારત અને ઇંગ્ને ્ડની ક્રિકેટ ટીમ સતત 30 દિવસ અમિાવાિમાં રોકાશે

મોટેરા સટેડિયમનું 24 ફેબ્ુઆરીએ ઉદઘાટન

-

ઈતિહાસમાં પ્રથમ વખિ ભારિ અને ઈંગ્ેન્ડની તરિકેટ ટીમ સિિ 30 દિવસ સુધી અમિાવાિમાં રોકાણ કરનાર છે. ચૂંટણી બંિોબસિ વચ્ે શહેર પો્ીસે ભારિ-ઈંગ્ેન્ડની તરિકેટ ટીમને સજજ્ડ સુરક્ા પૂરી પા્ડવાનું આયોજન કયુું છે.

મોટેરા સટેદ્ડયમ અને આશ્રમ રો્ડ ઉપર આવે્ી હોટ્માં ચૂસિ સુરક્ા વયવસથા ગોઠવવામાં આવી છે. િા. 24ના રોજ મોટેરા સટેદ્ડયમના ્ોકાપ્પણ કાય્પરિમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોતવંિ અને કને દ્ીય ગૃહપ્રધાન અતમિ શાહ આવવાના હોવાથી હાઈએ્ટ્પ વચ્ે સજજ્ડ બંિોબસિ ગોઠવવામાં આવશે.

બુધવારે પો્ીસને તરિકેટ મેચ ્ડયૂટીની ફાળવણી કરવામાં આવશે. િા. 18ને ગુરૂવારે બન્ે તરિકેટ ટીમ અમિાવાિ આવી પહોંચી હિી અને િા. 20 માચચે છેલ્ી મેચ રમશે. આમ, ક્ુ 30 દિવસ માટે બન્ે ટીમને ્ોખં્ડી સુરક્ા માટે

પો્ીસ સજજ બની છે.

અમિાવાિમાં િા. 20ના રોજ મયુતન. કોપપોરેશનની ચૂંટણી હિી અને િે સાથે જ ભારિ-ઈંગ્ેન્ડ તરિકેટ ટીમના ્ાંબા રોકાણમાં બે ટેસટ મેચ અને પાંચ ટી20

મેચોની સુરક્ા વયવસથા ગોઠવવાના આયોજનમાં પો્ીસ ગૂંથાઈ છે.

બીજી ટેસટમેચ પૂણ્પ થયા પછી ભારિ અને ઈંગ્ેન્ડની તરિકેટ ટીમો ગયા સપ્ાહે જ અમિાવાિ પહોંચી ગઈ હિી. બન્ે ટીમોને આશ્રમ રો્ડ ઉપરની હોટ્ હયાિમાં રહેવાની સુતવધા અપાઈ છે. બન્ે ટીમના આગમન પહ્ે ાં બુધવાર, િા. 17થી જ હોટ્માં સજજ્ડ સુરક્ા વયવસથા ગોઠવી િવે ામાં આવી હિી.

ભારિ-ઈંગ્ેન્ડની તરિકેટ ટીમો િા. 24થી ત્ીજી ટેસટમેચ અને િા. 4 માચ્પથી ચોથી ટસે ટ મેચ રમશે. ત્ીજી ટેસટ મેચ પહ્ે ાં િા. 24ના રોજ મોટેરાના નવતનતમ્પિ સરિાર પટે્ સટેદ્ડયમનું ્ોકાપ્પણ થશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોતવંિ અને કને દ્ીય ગૃહપ્રધાન અતમિ શાહ ઉપસસથિ રહેવાના છે. િા. 24ના કાય્પરિમ માટે પો્ીસને હાઈએ્ટ્પ પર મુકવામાં હોવાનંુ ઉચ્ પો્ીસ સૂત્ોએ જણાવયું હિું.

આ ઉપરાંિ િા. 12થી 20 માચ્પ િરતમયાન મોટેરા સટેદ્ડયમ ખાિે જ પાંચ ટી-20 મેચ રમાશે. આમ, િા. 18 ફેબ્ુઆરીથી િા. 20 માચ્પ સુધી કુ્ 30 દિવસ ભારિ-ઈંગ્ેન્ડની ટીમો અમિાવાિમાં રોકાશે. આ 30 દિવસ િરતમયાન મોટેરા સટેદ્ડયમ અને હોટ્ ઉપર રાઉન્ડ-ધ-ક્ોક ચૂસિ બંિોબસિ ગોઠવવામાં આવયો છે.

પો્ીસ અતધકારી સૂત્ોએ ઉમેયુું કે, તરિકેટરો 30 દિવસ હયાિ હોટ્માં રોકાશે. પો્ીસની સિિ બે તશફટમાં ્ડયુટી કરશે.

સટે્ડીયમ ફરિે પો્ીસ બંિોબસિ અને ટ્ાદફક મેનેજમેનટ કરવા માટેના આયોજન કરવામાં આવી રહાં છે.

બન્ે ટીમો હોટ્થી સટેદ્ડયમ અવરજવર કરે િે િરતમયાન સુરક્ા વયવસથા ઉપરાંિ કોનવોય સતહિના ચૂસિ સુરક્ા આયોજન કરાશે. ઉચ્ અતધકારી સૂત્ોએ ઉમેયુું કે, સોતશય્ ્ડીસટનસના તનયમો અમ્માં હોવાથી તરિકેટ સટેદ્ડયમમાં ત્ીજી અને ચોથી ટેસટ મેચ માટે 50 ટકા પ્રેક્કોને જ પ્રવેશ અપાશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States