Garavi Gujarat USA

ભારત પાસેથી $1.2 બિબિયન મેળવવા કેઇન્ન એનર્જીએ અમેરરકામાં કેસ કયયો

-

બ્રિટનની કંપની કેઈન્ન એનર્જીએ આબ્્્નટ્રેશન કોટ્નના આદેશ મુજ્ ભારત સરકાર પાસરેથી 1.2 બ્્બ્િયન ડોિર મરેળવવા માટે અમરેરરકાની રડસ્ટ્ટ્કટ કોટ્નમાં કેસ દાખિ કયયો છે. કેઇન્ન એનર્જી અનરે ભારત સરકાર વચ્રે ટેકસનો બ્વવાદ ચાિરે છે અનરે આબ્્્નટ્રેશન કોટટે કેઇન્નની તરફેણમાં ચુકાદો આપયો હતો, પરંતુ ચુકાદા ્ાદ ભારતરે કંપનીનરે 1.2 બ્્બ્િયન ડોિર ચુકવયા નથી. કેઈન્ન એનર્જીએ 12 ફેરિુઆરીએ અમરેરરકામાં કેસ દાખિ કરીનરે ભારત સરકાર પરના દ્ાણમાં વધારો કરવા માગરે છે.

રડસરેમ્ર 2020માં કેઈન્ન એનર્જીએ બ્સંગાપોર આબ્્્નટ્ટ્રેશન કોટ્નમાં પશ્ાતવતતી ટેકસના મુદ્ે ભારત સરકાર બ્વરુદ્વ જીત મરેળવી હતી. ટેકસ બ્વવાદના આ મામિરે આબ્્્નટ્ટ્રેશન કોટટે ભારત સરકારનરે 1.2 બ્્બ્િયન ડોિર ઉપરાંત વયાજ અનરે દંડની રકમ ચૂકવવાનો

આદેશ આપયો હતો. જરેનરે કારણરે આ રકમ વધીનરે 1.4 બ્્બ્િયન ડોિરથી વધી ગઈ છે. ભારત સરકારે કંપનીનરે આ રકમ ચુકવી નથી.

અમરેરરકાની કોટ્નમાં આ કેસ ભારત સરકાર પાસરેથી ્ાકી િરેણા વસૂિ કરવા માટેનું કઇે ન્નનું પ્રથમ પગિું છ.ે આબ્્્નટ્રેશન કેસના જાણકાર સૂત્ોએ જણાવયું હતું કે જો કેઇન્નનો આ કેસમાં બ્વજય થશરે તો બ્વદેશમાં અનરે ખાસ કરીનરે અમરેરરકામાં ભારત સરકારની બ્મિકતો જપ્ત કરવા તરફનું એક મહત્વનું પગિું હશરે.

ગયા સપ્તાહના રોઇટસ્નના અહેવાિ મુજ્ કેઇન્ન ભબ્વષયમાં જપ્ત કરવા માટે ્રેનક એકાઉનટ, એર ઇસ્નડયાના બ્વમાન કે જહાજો સબ્હતની ભારતની બ્વદેશી એસરેટનરે અિગ તારવી રહી છે.

આ અંગરે કેઇનને ટીપપણી કરવાનો ઇનકાર કયયો હતો, પરંતુ નવ ફેરિુઆરીએ ટ્ીટર પોટ્ટમાં તરેના ચીફ એસ્કઝિકયુરટવ બ્સમોન થોમસનરે જણાવયું હતું કે તરેઓ આગામી સપ્તાહે ભારતના નાણાપ્રધાનનરે મળવા માટે આતુર છે. આ બ્વવાદના ઉકેિ માટે ભારતના નાણામંત્ાિયના અબ્ધકારીઓ સાથરે તાજરેતરમાં ્રેઠક પણ થઈ હતી. કેઇનને નરેધરિરેનડ અનરે ફ્ાનસમાં પણ ભારત સામરે આ ક્રેમ નોંધાવયો છે. આ દેશોની કોટ્નનો આદેશ મરેળવીનરે તરે ભારત સરકારની બ્મિકત જપ્ત કરવા માગરે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States